ETV Bharat / business

Stock Market India: ચોથા દિવસે સ્ટોક માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 64 પોઈન્ટ ગગડ્યો - સ્ટોક માર્કેટ લાઈવ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 64.36 પોઈન્ટ (0.11 ટકા)ના ઘટાડા સાથે 57,742.13ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 16.45 પોઈન્ટ (0.10 ટકા)ના ઘટાડા સાથે 17,917.15ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

Stock Market India: ચોથા દિવસે સ્ટોક માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 64 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Dec 30, 2021, 9:52 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 64.36 પોઈન્ટ (0.11 ટકા)ના ઘટાડા સાથે 57,742.13ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 16.45 પોઈન્ટ (0.10 ટકા)ના ઘટાડા સાથે 17,917.15ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો- Good News for Tax Payers: હવે ITR વેરિફિકેશન ફેબ્રુઆરી સુધી કરી શકાશે, IT વિભાગે તારીખ લંબાવી

આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર ડેલ્ટા કોર્પ (Delta Corp), ફૂટ વિયર (Footwear), ટેક્સટાઈલ (Textile), ઈન્ડિગો (Indigo), પૂરાવંકરા (Puravankara), પાયોનિર એમ્બોડરિઝ (Pioneer Embroideries), લંબોધર ટેક્સટાઈલ (Lambodhara Textile), દિપ ઈન્ડસ્ટ્રીઝ (Deep Industries) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- Pre-Budget Meet : સીતારમણ આજે રાજ્યના નાણા પ્રધાનો સાથે કરશે બેઠક

વૈશ્વિક બજાર પર નજર

આજે એશિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) ફ્લેટ વેપાર કરી રહ્યું છે. તો નિક્કેઈ લગભગ 0.07 ટકાના ઘટાડા સાથે 28,886.09ની આસપાસ વેપાર કરી રહ્યું છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.31 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર સામાન્ય ઘટાડા સાથે 18,244.63ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. સાથે જ હેંગસેંગ 0.67 ટકાના વધારા સાથે 23,240.33ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.28 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.79 ટકાના વધારા સાથે 3,625.46ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.