ETV Bharat / business

Stock Market India: સામાન્ય વધારા સાથે શરૂ થયું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 61,000ને પાર યથાવત - World Stock Market

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત સામાન્ય વધારા સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે સેન્સેક્સ (Sensex) 30.58 પોઈન્ટ (0.05 ટકા)ના વધારા સાથે 61,180.62ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 4.70 પોઈન્ટ (0.03 ટકા)ના વધારા સાથે 18,217ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: સામાન્ય વધારા સાથે શરૂ થયું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 61,000ને પાર યથાવત્

author img

By

Published : Jan 13, 2022, 9:59 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત સામાન્ય વધારા સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 30.58 પોઈન્ટ (0.05 ટકા)ના વધારા સાથે 61,180.62ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 4.70 પોઈન્ટ (0.03 ટકા)ના વધારા સાથે 18,217ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- INCOME TAX RETURN : કરદાતાઓ માટે રાહતના સમાચાર, રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારાઇ

આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર સૌથી વધુ ઈન્ફોસિસ (Infosys), ટીસીએસ (TCS), વિપ્રો (Wipro), ટાટા મોટર્સ (Tata Motors), રિયલ એસ્ટેટ (Real Estate), કોટક મહિન્દ્રા બેન્ક (Kotak Mahindra Bank), નઝારા ટેક (Nazara Tech), લ્યુમેક્સ ઈન્ડ (Lumax Ind), કિપ્લા (Cipla), સ્પાર્ક (Sparc) જેવા સ્ટોક્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- Startup India Innovation Week Launch: આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનું પ્રતીક 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા'એ બનવું જોઈએઃ ગોયલ

વૈશ્વિક બજાર પર નજર

આજે એશિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે અમેરિકી બજારમાં તેજી જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 136 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.86 ટકાના વધારા સાથે 28,517.94ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.02 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.04 ટકાના વધારા સાથે 18,382.96ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.45 ટકાના વધારા સાથે 24,512.15ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.17 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.18 ટકાના ઘટાડા સાથે 3,591.03ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો ગઈકાલે અમેરિકી બજાર મજબૂતી સાથે બંધ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.