ETV Bharat / business

Stock Market India: સેન્સેક્સ 384 અને નિફ્ટી 117 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહનો ચોથા દિવસે આજે (ગુરુવારે) સ્ટોક માર્કેટ (Stock Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 384.72 પોઈન્ટ (0.68 ટકા)ના ઉછાળા સાથે 57,315.28ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 117.15 પોઈન્ટ (0.69 ટકા)ના વધારા સાથે 17,072.60ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: સેન્સેક્સ 384 અને નિફ્ટી 117 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India: સેન્સેક્સ 384 અને નિફ્ટી 117 પોઈન્ટ ઉછળ્યો
author img

By

Published : Dec 23, 2021, 3:55 PM IST

અમદાવાદઃ સપ્તાહનો ચોથો દિવસ સ્ટોક માર્કેટ (Stock Market India) માટે સારો સાબિત થયો છે. કારણ કે, આજે સ્ટોક માર્કેટ (Stock Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 384.72 પોઈન્ટ (0.68 ટકા)ના ઉછાળા સાથે 57,315.28ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 117.15 પોઈન્ટ (0.69 ટકા)ના વધારા સાથે 17,072.60ના સ્તર પર બંધ થયો છે. આજે દિવસભર સ્ટોક માર્કેટમાં (Stock Market India) તેજી રહેતા રોકાણકારોને સારી આવક થતાં તેઓ ખુશ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો- Business News: IGXમાં IOCએ 5 ટકા ભાગને પોતાને હસ્તગત કર્યો

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) 3.67 ટકા, આઈઓસી (IOC) 3.03 ટકા, ઓએનજીસી (ONGC) 2.70 ટકા, આઈટીસી (ITC) 2.55 ટકા, કિપ્લા (Cipla) 2.08 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -1.76 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -1.66 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -0.84 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -0.75 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -0.74 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Investment for child : બાળકોના ભવિષ્ય માટેના ભાવિ રોકાણ માટે કેવી સમજદારીથી આયોજન કરશો?

નિફ્ટી ઈન્ડેક્સ પર સાપ્તાહિક ઓપ્શન કોન્ટ્રાક્ટ રજૂ કરવા અંગે પરિપત્ર જાહેર

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ બેંક નિફ્ટી ઇન્ડેક્સ પર સાપ્તાહિક ઓપ્શન કોન્ટ્રાક્ટ રજૂ કરવા અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, નિફ્ટી બેંકના સાપ્તાહિક કોન્ટ્રાક્ટ પર વીકલી એક્સપાયરી ઓપ્શન કોન્ટ્રાક્ટની ઉપલબ્ધતા 21 જાન્યુઆરી, 2022થી 7 થી ઘટાડીને 4 કરવામાં આવશે. આમાં માસિક સમાપ્તિ કરારનો સમાવેશ થશે નહીં. નિફ્ટી બેંક સાપ્તાહિક વિકલ્પ કરારની સમાપ્તિ દર સપ્તાહના ગુરુવારે થાય છે.

સેન્સેક્સઃ +384.72

ખૂલ્યોઃ 57,251.15

બંધઃ 57,315.28

હાઈઃ 57,490.52

લોઃ 57,146.28

NSE નિફ્ટીઃ +117.15

ખૂલ્યોઃ 17,066.80

બંધઃ 17,072.60

હાઈઃ 17,118.65

લોઃ 17,015.55

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.