ETV Bharat / business

Stock Market India: શેર બજારમાં સતત રહી તેજી, સેન્સેક્સમાં 657 નિફ્ટીમાં 197 પોઈન્ટનો ઉછાળો - ભારતીય શેર બજાર સમાચાર અપડેટ

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 657.39 પોઈન્ટ (1.14 ટકા)ના વધારા સાથે 58,465.97ના સ્તર પર બંધ થયું છે. જ્યારે નિફ્ટી (Nifty) 197.05 પોઈન્ટ (1.14 ટકા)ના ઉછાળા સાથે 17,463.80ના સ્તર પર જોવા મળ્યો હતો.

Stock Market India: શેર બજારમાં સતત રહી તેજી, સેન્સેક્સમાં 657 નિફ્ટીમાં 197 પોઈન્ટનો ઉછાળો

author img

By

Published : Feb 9, 2022, 4:02 PM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 657.39 પોઈન્ટ (1.14 ટકા)ના વધારા સાથે 58,465.97ના સ્તર પર બંધ થયું છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 197.05 પોઈન્ટ (1.14 ટકા)ના ઉછાળા સાથે 17,463.80ના સ્તર પર જોવા મળ્યો હતો.

આ પણ વાંચો- Improve Credit Score: જો તમારે ક્રેડિટ સ્કોર સુધારવો છે?, તો આટલું કરો...

BPCLના ખાનગીકરણ માટે સરકારે જોવી પડશે રાહ

નાણા મંત્રાલય ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના ખાનગીકરણ (Privatization of Bharat Petroleum Corporation Limited) મામલામાં હજી રાહ જોવાના મૂડમાં છે. અનેક કંસોર્શિયમે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoL) જમા કર્યા પછી કોઈ ઉત્સાહ બતાવ્યો નથી. જોકે, નાણા મંત્રાલય અત્યારે રાહ જોવાના મૂડમાં છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, આની પાછળ અનેક કારણો છે. જેવા કે, ફોસિલ ફ્યૂલમાં થઈ રહેલા ફેરફાર, BPCL જેવી બ્લૂચિપ કંપનીને ખરીદવા માટે મોટી મૂડીની જરૂરિયાત અને શરૂઆતમાં રસ બતાવનારા અનેક કંસોર્શિયમના રૂપમાં ફેરફાર થવો.

આ પણ વાંચો- Home Loan EMIs: જો તમે હોમ લોનના હપ્તા ચૂકી ગયા છો તો કઈ રીતે મેનેજ કરવું, જાણો

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ

આજે સૌથી વધુ ઉંચકાયેલા શેર્સની વાત કરીએ તો, કોલ ઈન્ડિયા (Coal India) 5.41 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 4.07 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 3.14 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) 3.03 ટકા, હિન્દલ્કો (Hindalco) 2.94 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેરની વાત કરીએ તો, ઓએનજીસી (ONGC) -1.80 ટકા, સન ફાર્મા (Sun Pharma) -0.86 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insura) -0.48 ટકા, બીપીસીએલ (BPCL) -0.48 ટકા, આઈટીસી (ITC) 0.48 ટકા ગગડ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.