ETV Bharat / business

Stock Market India: સતત બીજા દિવસે સ્ટોક માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 131 પોઈન્ટ ઉછળ્યો - ભારતીય સ્ટોક માર્કેટ અપડેટ

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે સેન્સેક્સ (Sensex) 131.31 પોઈન્ટ (0.22 ટકા)ના વધારા સાથે 60,526.94ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 45.65 પોઈન્ટ (0.25 ટકા) તૂટીને 18,048.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: સતત બીજા દિવસે સ્ટોક માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 131 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Jan 11, 2022, 9:34 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી (World Stock Market) મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 131.31 પોઈન્ટ (0.22 ટકા)ના વધારા સાથે 60,526.94ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 45.65 પોઈન્ટ (0.25 ટકા) તૂટીને 18,048.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Indigo cuts flights: ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટની સંખ્યા ઘટાડી, કંપની નહીં લે રિશિડ્યુલિંગ ફી

આજે આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે

આજે દિવસભર પોલિસી બજાર (Policy Bazaar), આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard), ઈન્ડો કાઉન્ટ (Indo Count), સ્પંદન સ્પૂર્થિ (Spandana Spoorthy), એચડીએફસી (HDFC), ગ્રેવિટા ઈન્ડિયા (Gravita India), ઓરબિન્દો ફાર્મા (Aurobindo Pharma) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- Debt Reduction Plan : માથે ન રાખો દેવું, લોનથી મુક્તિ માટે આ રીતે કરો આયોજન

વૈશ્વિક સ્ટોક માર્કેટની સ્થિતિ પર નજર

વૈશ્વિક સ્ટોક માર્કેટની (World Stock Market) વાત કરીએ તો, આજે એશિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 45.50 પોઈન્ટ ઘટ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.87 ટકાના ઘટાડા સાથે 28,231.31ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.18 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તાઈવાનના બજાર 0.13 ટકાના ઘટાડા સાથે 18,215.01ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.07 ટકાના વધારા સાથે 23,727.15ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.16 ટકાની ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.05 ટકાના ઘટાડા સાથે 3,591.64ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો ડાઉ ફ્યૂચર્સમાં ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે. તો ગઈકાલે અમેરિકી બજાર મિશ્ર સંકેત સાથે બંધ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.