ETV Bharat / business

અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયા 76.10ના નીચલા સ્તર પર પહોંચ્યો

અંતરબેન્ક વિદેશી મુદ્રા વિનિમય (Interbank foreign exchange)માં ડોલરની સરખામણી રૂપિયો ખરાબ શરૂઆતની સાથે 76.05 પર ખૂલ્યો છે. ત્યારબાદ 76.10ના નીચલા સ્તર (RUPEE SLIPS BELOW 76 USD LEVEL IN EARLY TRADE) પર પહોંચ્યો છે, જે છેલ્લા બંધની સરખામણી 22 પૈસાના ઘટાડો દર્શાવે છે.

અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયા 76.10ના નીચલા સ્તર પર પહોંચ્યો
અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયા 76.10ના નીચલા સ્તર પર પહોંચ્યો
author img

By

Published : Dec 15, 2021, 3:34 PM IST

  • અંતરબેન્ક વિદેશી મુદ્રા વિનિમયમાં ડોલરની સરખામણીએ રૂપિયાની ખરાબ શરૂઆત
  • ડોલરની સરખામણીએ રૂપિયો 76.05ના સ્તર પર ખૂલ્યો
  • કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સ્થાનિક સ્તર પર ચિંતાનો માહોલ

મુંબઈઃ કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Corona New Variant Omicron)થી સ્થાનિક સ્તર પર ચિંતાઓ અને મજબૂત વિદેશી ફંડ આઉટફ્લોથી (Strong foreign fund outflow) બુધવારે શરૂઆતી વેપારમાં અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયો 22 પૈસા ગગડીને 76થી નીચે પહોંચી ગયો છે.

આ પણ વાંચો- Telecom Regulatory Authority of India: ડાઉનલોડમાં Jio, અપલોડ્સમાં વોડાફોન આઈડિયા ટોચ પર

રૂપિયામાં 22 પૈસાનો ઘટાડો

ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, સ્થાનિક શેર બજારમાં સુસ્ત વલણ (Dull trend in the local stock market) અને મજબૂત યુએસ ચલણની પણ સ્થાનિક સ્તર (Strong US currency impact on local level) પર અસર થઈ હતી, જેના કારણે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જમાં (Interbank foreign exchange) ડોલર સામે રૂપિયો 76.05 પર ખુલ્યો હતો. પાછળથી તે 76.10ની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે અગાઉના બંધ કરતાં 22 પૈસાનો ઘટાડો દર્શાવે છે.

આ પણ વાંચો- Employment opportunities for Youth: 6થી 9 મહિનામાં 6,000થી વધુ ભરતીઓની સંભાવના

વેપારીઓના મતે ઓમિક્રોનના કેસ વધવાની શક્યતા

તેના કારણે પાછલા ટ્રેડિંગ સેશનમાં 10 પૈસાના ઘટાડા સાથે યુએસ ડોલર સામે રૂપિયો 18 મહિનાની નીચી સપાટી 75.88 પર બંધ (RUPEE SLIPS BELOW 76 USD LEVEL IN EARLY TRADE) થયો હતો. વેપારીઓનું કહેવું છે કે, રૂપિયામાં ઘટાડાના કારણે કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના (Corona New Variant Omicron) તેજીથી ફેલાવવાની શક્યતા છે. દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધી 61 કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. આ તમામની વચ્ચે 6 પ્રમુખ ચલણની સરખામણીમાં ડોલરની સ્થિતિને દર્શાવતા ડોલર ઈન્ડેક્સ (Decline in the dollar index) 0.06 ટકાના ઘટાડા સાથે 96.51 પર પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.