ETV Bharat / business

આજથી ઓનલાઈન મની ટ્રાન્સફર ફ્રી, RTGS અને NEFT પર નહીં લાગે ચાર્જ - Reserve Bank of India

ન્યૂઝ ડેસ્કઃ ઓનલાઈન મની ટ્રાન્સફરમાં વધારો કરવા માટે આજે મોટી રાહત મળવાની છે. આજે નાણા ટ્રાન્સફરમાં કોઈ પણ ચાર્જ લાગશે નહીં. કોઈ પણ ચાર્જ વગર આરટીજીએસ (RTGS) અને એનઈએફટી (NEFT)થી નાણા ટ્રાન્સફર કરી શકાશે. RBIએ નિર્ણય કર્યો છે કે, આજથી RTGS અને NEFT ટ્રાંજેક્શનમાં કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે.

ફાઈલ ફોટો
author img

By

Published : Jul 1, 2019, 11:49 AM IST

SBIએ NEFTથી થનારા વ્યવહારોમાં 1થી 5 રૂપીયાની વચ્ચે અને RTGSથી થનારા વ્યવહારમાં 5થી 50 રૂપિયા લેવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે, RTGSથી 2 લાખથી વધારે રકમની ટ્રાન્સફર કરી શકાય છે.

જાણો શું છે RTGS

RTGS મની ટ્રાન્સફરની સૌથી ઝડપી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મની મેળવવા માટે તાત્કાલિક અથવા 30 મિનિટની અંદર બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાના હોય છે. RTGSનો ઉપયોગ મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. 2 લાખ રૂપિયા સુધીની ટ્રાન્સફર કરી શકાય છે.

જાણો શું છે NEFT

NFFT RTGSની અપેક્ષના ધીમું છે. NEFTમાં મની ટ્રાન્સફર માટે એક નક્કી કરેલા સમય પર જ થાય છે. કાર્યદીવસ દરમિયાન એક કલાકમાં NEFT દ્વારા ટ્રાન્સફર કરી શકાય છે. NEFTમાં ન્યૂનતમ રકમની કોઈ લિમિટ નથી હોતી.

Intro:Body:

https://aajtak.intoday.in/gallery/fund-transfer-via-rtgs-and-neft-set-to-get-cheaper-from-1-july-order-by-rbi-atam-7-35660.html

आज से बदले बैंक के ये नियम, बिना चार्ज के करें RTGS और NEFT

ऑलनाइन लेन-देन को बढ़ावा देने के लिए ग्राहकों को आज से बड़ी राहत मिलने वाली है. आज से आप बिना किसी शुल्क के आरटीजीएस (RTGS) और एनईएफटी (NEFT) कर पाएंगे. 

दरअसल रिजर्व बैंक ऑफ इंडिया ने फैसला किया है कि 1 जुलाई से RTGS और NEFT ट्रांजैक्शन पर अब किसी तरह का शुल्क नहीं लगाया जाएगा. इसके लिए RBI ने बैंकों को आरटीजीएस और एनईएफटी पर लगने वाले चार्जेज हटाने का आदेश दिया है. 

ग्राहकों को 1 जुलाई से RTGS और NEFT ट्रांजैक्शन पर कोई शुल्क नहीं देना पड़ेगा. इसके अलावा आरबीआई ने RTGS के जरिए पैसे भेजने का समय डेढ़ घंटे बढ़ाकर शाम 6 बजे तक कर दिया है.

देश का सबसे बड़ा बैंक एसबीआई NEFT के जरिए होने वाले लेन-देन के लिए 1 से 5 रुपये के बीच और RTGS के जरिए होने वाले ट्रांजैक्शन के लिए 5 रुपये से 50 रुपये वसूलता है. लेकिन आज से ग्राहकों को ये चार्ज नहीं देना पड़ेगा. हालांकि अलग-अलग बैंक आरटीजीएस और NEFT पर अलग-अलग चार्ज लगाते हैं. 

दरअसल RTGS के जरिए 2 लाख रुपये या अधिक राशि तुरंत ट्रांसफर कर सकते हैं. इस ट्रांसफर के लिए बैंक कुछ चार्ज लगाता है. लेकिन अब ये चार्ज नहीं लगेगा. इसके साथ ही NEFT के जरिए भी होने वाले मनी ट्रांसफर पर लगने वाले चार्ज भी अब नहीं लगेंगे.

क्या है आरटीजीएस 

आरटीजीएस फंड ट्रांसफर की सबसे तेज प्रक्रिया है. इस प्रक्रिया में फंड प्राप्त करने के तत्काल या फिर 30 मिनट के भीतर बैंक को इसे निर्देशित खाते में ट्रांसफर करना होता है. RTGS का उपयोग मोटी रकम ट्रांसफर के लिए किया जाता है. यहां न्यूनतम 2 लाख रुपये का ट्रांसफर किया जा सकता है. 

क्या है एनईएफटी

NEFT आरटीजीएस की अपेक्षा धीमा है. इसके तहत फंड ट्रांसफर एक निर्धारित समय पर ही होता है. मसलन, कार्यदिवस के दौरान हर एक घंटे पर इसके तहत फंड ट्रांसफर होते हैं. एनईएफटी में न्यूनतम राशि की कोई लिमिट नहीं है. 

आज से बदले बैंक के ये नियम, बिना चार्ज के करें RTGS और NEFT

આજથી બદલાશે આ બેંકના નિયમ, RTGS અને NEFT ફી

ન્યૂઝ ડેસ્ક:  ઓનલાઈન મની ટ્રાન્સફરમાં વધારો કરવા માટે આજે મોટી રાહત મળવાની છે. આજે નાણા ટ્રાન્સફરમાં કોઈ પણ ચાર્જ લાગશે નહી. કોઈ પણ ચાર્જ વગર આરટીજીએસ (RTGS) અને એનઈએફટીથી નાણા ટ્રાન્સફર કરી શકાશે. RBIએ નિર્ણય કર્યો છે કે, 1 જુલાઈથી RTGS અને NEFT ટ્રાંજેક્શનમાં કોઈ પણ ચાર્જ લેવામાં નહી આવે. 

SBIએ NEFTથી થનારા વ્યવહારોમાં 1થી 5 રૂપીયાની વચ્ચે અને RTGSથી થનારા વ્યવહારમાં 5થી 50 રૂપિયા લેવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે, RTGSથી 2 લાખ રૂપિયથી વધારે રકમની ટ્રાન્સફર કરી શક્યા છે. 

જાણો શું છે RTGS

RTGS મની ટ્રાન્સફરની સૌથી ઝડપી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મની મેળવવા માટે તાત્કાલિક અથવા 30 મિનિટની અંદર બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાના હોય છે. RTGSનો ઉપયોગ મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. 2 લાખ રૂપિયા સુધીની ટ્રાન્સફર કરી શકાય છે.  

જાણો શું છે NEFT

NFFT RTGSની અપેક્ષના ધીમું છે. NEFTમાં મની ટ્રાન્સફર માટે એક નક્કી કરેલા સમય પર જ થાય છે. કાર્યદીવસ દરમિયાન એક કલાકમાં NEFT દ્વારા ટ્રાન્સફર કરી શકાય છે.  NEFTમાં ન્યૂનતમ રકમની કોઈ લિમિટ નથી હોતી. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.