ETV Bharat / business

અત્યાર સુધીમાં 15.75 કરોડ રૂપિયા સુધીના કોરોના આરોગ્ય વીમાના દાવાઓ...

અધિકારીએ જણાવ્યું હતું કે, કોવિડ -19ને લગતા સૌથી વધુ આરોગ્ય વીમા દાવા મહારાષ્ટ્રના 380ની આસપાસ હતા. જ્યારે દિલ્હીથી લગભગ 140, પશ્ચિમ બંગાળથી 75 અને તમિલનાડુના લગભગ 51 હતા.

vima
vima
author img

By

Published : May 1, 2020, 8:13 PM IST

ચેન્નઈ: દેશમાં કોવિડ-19 માટે અત્યાર સુધીમાં બિન-જીવન વીમા કંપનીઓ પાસે લગભગ 790 આરોગ્ય વીમા જેની રકમ આશરે 15.75 કરોડ રૂપિયા નોંધાઈ છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, કોવિડ -19ને લગતા સૌથી વધુ આરોગ્ય વીમા દાવા મહારાષ્ટ્રના 380ની આસપાસ હતા, જ્યારે દિલ્હીથી લગભગ 140, પશ્ચિમ બંગાળથી 75 અને તમિલનાડુના લગભગ 51 હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, અનેક બિન-વીમા કંપનીઓ પાસે આશરે કુલ 15.75 કરોડ રૂપિયાનો દાવો કરીને 790 દાવા કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.