શક્તિકાંત દાસે આ મુલાકાતનો ફોટો શેર કરતા લખ્યુ હતુ કે, "આજે સાંજે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી સાથે સૌજન્ય મુલાકાત કરી."
દાસે જેટલી સાથે તે સમયે મુલાકાત કરી જ્યારે જેટલીની તબીયત બગડવાની અટકળો મીડિયામાં ચર્ચાઈ રહી હતી. સરકારે રવિવારે કહ્યુ કે, જેટલી લથડતી તબીયતની વાતો ખોટી અને બેબૂનીયાદ છે. મીડિયાએ અફવાઓ ફેલાવનારાઓથી બચવું જોઈએ.
જેટલીના કોલેજ સમયના મિત્રો અને મીડિયા ક્ષેત્રના દિગ્ગજ રજત શર્મા, રાજ્ય સભાના સાંસદ સ્વપ્ન દાસગુપ્તાએ પણ વરિષ્ઠ ભાજપ નેતા જેટલીની તબીયત લથડી હોવાના સમાચારોને નકાર્યા છે.
Intro:Body:
जेटली से मिले आरबीआई गवर्नर शक्तिकांत दास
नई दिल्ली: भारतीय रिजर्व बैंक (आरबीआई) के गवर्नर शक्तिकांत दास ने रविवार को निर्वतमान वित्त मंत्री अरुण जेटली से मुलाकात की. दास ने ट्वीट में बताया कि यह एक शिष्टचार भेंट थी.
रिजर्व बैंक गवर्नर ने मुलाकात की तस्वीर साझा करते हुए लिखा, "आज शाम केंद्रीय मंत्री अरुण जेटली के साथ शिष्टाचार भेंट की."
दास का ट्वीट ऐसे समय आ है जब जेटली का स्वास्थ्य बिगड़ने को लेकर कुछ मीडिया में अटकलें लगाई जा रही हैं. सरकार ने रविवार को कहा कि जेटली की बिगड़ती सेहत की खबरें झूठी और बेबुनियाद हैं और मीडिया को अफवाह फैलाने वालों से बचना चाहिए.
जेटली के कालेज के दोस्त और मीडिया क्षेत्र के दिग्गज रजत शर्मा, राज्य सभा के सांसद स्वपन दासगुप्ता ने भी वरिष्ठ भाजपा नेता जेटली का स्वास्थ्य बिगड़ने संबंधी खबरों को खारिज किया है.
https://m.etvbharat.com/hindi/rajasthan/business/business-news/rbi-governor-meets-arun-jaitley-1-1/na20190527114101459
અરુણ જેટલીને મળ્યા RBI ગર્વનર દાસ
નવી દિલ્હીઃ RBIના ગર્વનર શક્તિકાંત દાસે રવિવારે ભૂતપૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલની મુલાકાત લીધી હતી. દાસે ટ્વિટ કરી જણાવ્યુ કે , આ મુલાકાત માત્ર એક સૌજન્ય ભેટ હતી, જેનો કોઈ પણ બીજો ઉદ્દેશ ન હતો.
શક્તિકાંત દાસે આ મુલાકાતના ફોટો શેર કરતા લખ્યુ હતુ કે, "આજે સાંજે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી સાથે સૌજન્ય મુલાકાત કરી."
દાસે જેટલી સાથે તે સમયે મુલાકાત કરી જ્યારે જેટલીની તબીયત બગડવાની અટકળો મીડિયામાં ચર્ચાઈ રહી છે. સરકારે રવિવારે કહ્યુ કે, જેટલી લથડતી તબીયતની વાતો ખોટી અને બેબૂનીયાદ છે. મીડિયાએ અફવાવો ફેલાવનારાઓથી બચવું જોઈએ.
જેટલીના કોલેજ સમયના મિત્રો અને મીડિયા ક્ષેત્રના દિગ્ગજ રજત શર્મા, રાજ્ય સભાના સાંસદ સ્વપ્ન દાસગુપ્તાએ પણ વરિષ્ઠ ભાજપ નેતા જેટલીની તબીયત લથડી હોવાના સમાચારોને નકાર્યા છે.
Conclusion: