ETV Bharat / business

Petrol Diesel Price: પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત, જાણો ક્યા શહેરમાં કેટલા ભાવ - પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત,

આજે સરકારી તેલ કંપનીઓ વતી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. આજે પેટ્રોલની કિંમત 13 થી 15 પૈસા અને ડીઝલના ભાવમાં 14-15 પૈસાનો ઘટાડો થયો છે. જોકે, અત્યારે પણ મોટા મોટા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી ઉપર છે.

પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત, જાણો ક્યા શહેરમાં કેટલા ભાવ

author img

By

Published : Sep 5, 2021, 11:55 AM IST

  • આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા છે
  • ડીઝલની કિંમત 88.62 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.26 રૂપિયા

ન્યૂઝ ડેસ્ક: આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 88.62 રૂપિયા પ્રતિ લીટર છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.26 રૂપિયા અને ડીઝલની કિંમત 96.19 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત રૂપિયા 101.62 છે. જ્યારે ડીઝલની કિંમત રૂપિયા 91.71 લીટર છે. તે જ સમયે, ચેન્નઈમાં પેટ્રોલ 98.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ વાંચો: આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં કોઈ ઘટાડો નહીં, જુઓ કયા રાજ્યમાં શું કિંમત છે?

આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

શહેરડીઝલ પેટ્રોલ
દિલ્હી88.62101.19
મુંબઇ96.19107.26
કોલકત્તા91.71101.62
ચેન્નાઇ93.26 98.96

જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત કેટલી છે, તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર, તમારે આરએસપી અને તમારો સિટી કોડ લખીને પણ કિંમત જાણા શકીએ છીએ. દરેક શહેરનો કોડ અલગ છે, જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

આ પણ વાંચો: આજે સતત 32મા દિવસે Petrolની કિંમતમાં વધારો નહીં, એક મહિના પછી આજે Dieselની કિંમત 20 પૈસા ઘટી

પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ રોજ કરે છે.

આ પેરામીટરના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ રોજ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને તેમના પોતાના માર્જિન ઉમેર્યા બાદ ગ્રાહકોને છૂટક કિંમતે પેટ્રોલ વેચે છે. આ કિંમત પેટ્રોલના દર અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.