ETV Bharat / business

સપ્તાહના બીજા દિવસે Share Marketમાં જોવા મળી તેજી, નિફ્ટી 17,407ને પાર - એશિયાઈ બજાર

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ફરી એક વાર બજારમાં તેજી પાછી ફરી છે. આજે શેર બજારની (Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Sensex) 137.66 પોઈન્ટ (0.24 ટકા)ના વધારા સાથે 58,315.42ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 51.85 પોઈન્ટ (0.30 ટકા)ના વધારા સાથે 17,407.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

author img

By

Published : Sep 14, 2021, 10:00 AM IST

  • વૈશ્વિક બજાર (Global market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ફરી એક વાર બજારમાં તેજી આવી
  • સેન્સેક્સ (Sensex) 137.66 તો નિફ્ટી (Nifty) 51.85 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ફરી એક વાર બજારમાં તેજી પાછી ફરી છે. આજે શેર બજારની (Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 137.66 પોઈન્ટ (0.24 ટકા)ના વધારા સાથે 58,315.42ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 51.85 પોઈન્ટ (0.30 ટકા)ના વધારા સાથે 17,407.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

આજે દિવસભર આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

શેર બજારમાં આજે દિવસભર ડીસીએમ શ્રીરામ (DCM Shriram), ઝી એન્ટરટેઈન્મેન્ટ (Zee Entertainment), કેએનઆર કન્સ્ટ્રક્શન્સ (KNR Constructions), આરપીપી ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ (RPP Infra Projects), ઈન્ટરગ્લોબ એવિએશન (Interglob Aviation), રિડિંગ્ટન ઈન્ડિયા (Redington India), વિપ્રો (Wipro), નેશનલ પેરોક્સાઈડ/ગુજરાત/અલ્કલાઈઝ/મેઘાણી ફાઈચેમ (National Peroxide/Gujarat/Alkalies/Meghmani Finechem), ગ્રીનપ્લાય ઈન્ડ (Greenply Ind), ઋષિલ ડેકોર (Rushil Decor) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- ઈન્ફોસિસે 164 કરોડ રૂપિયાનું ટેક્સ પોર્ટલ બનાવ્યું, છતાં ટેક્સ ભરવામાં કેમ મુશ્કેલી આવી રહી છે?

વૈશ્વિક બજારમાં (Global market) ઉછાળા સાથે વેપાર

વૈશ્વિક બજારની (Global market) વાત કરીએ તો, એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 32 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. તો નિક્કેઈ 0.38 ટકાના વધારા સાથે 30,562.42ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સ્ટ્રેઈટ્સ ટાઈમ્સમાં 0.31 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.08 ટકાના ઘટાડા સાથે 17,431.67ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.78 ટકા તૂટીને 25,738.53ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 0.84 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.13 ટકાની સામાન્ય ઘટાડા સાથે વેપાર કરી રહ્યું છે. તો ડાઉ ફ્યુચર્સ (Dow Futures)માં પણ 70 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.