ETV Bharat / business

નિફ્ટી-સેનસેક્સમાં ઘટોડો, રૂપિયો 10 પૈસા ઘટીને ખુલ્યો

મુંબઇ: કારોબારી સત્રના પહેલા દિવસે સ્થાનિક બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 38,115.40 સુધી જ્યારે નિફ્ટીએ 11,354.75 સુધી પહોંચી ગયું હતું. મિડકેપ અને સ્મૉલકેપ શેરમાં પણ વેચવાલીને કારણે  ઘટાડો નોંધાયો હતો.

yu
author img

By

Published : Jul 22, 2019, 10:19 AM IST

BSEના 30 શેર પર આધારિત પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 9.53 વાગ્યે 309.49 અંક ઘટાડાની સાથે 38,027.52 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે NSEના 50 શેરો પર આધારિત પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી લગભગ આ જ સમયે 84.75 અંક ઘટીને 11,334.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

સેનસેક્સ સવારે 3.49 પોઇન્ટ ઘટીને 38,333 પર જ્યારે નિફ્ટી 26.4 અંક ઘટીને 11,392.85 પર ખુલ્યું.

કારોબારી સત્રના પહેલા દિવસે ભારતીય રૂપિયો નબળાઈ સાથે ખુલ્યો હતો. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 10 પૈસા ઘટીને 68.90 ના સ્તર પર ખુલ્યો, જ્યારે ગયા સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 15 પૈસા વધીને 68.80 ના સ્તર પર બંધ રહ્યો હતો.

Intro:Body:

નિફ્ટી-સેનસેક્સમાં ઘટોડો, રૂપિયો 10 પૈસા ઘટીને ખુલ્યો

કારોબારી સત્રના પહેલા દિવસે સ્થાનિક બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 38,115.40 સુધી જ્યારે નિફ્ટીએ 11,354.75 સુધી પહોંચી ગયું હતું. 

મિડકેપ અને સ્મૉલકેપ શેરમાં પણ વેચવાલીને કારણે  ઘટાડો નોંધાયો હતો.

BSEના 30 શેર પર આધારિત પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 9.32 વાગ્યે 270.62 અંક એટલે કે 0.71 ટકાના ઘટાડાની સાથે 38066.39 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે NSEના 50 શેરો પર આધારિત પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી લગભગ આ જ સમયે 85.80 અંક એટલે કે 0.75 ટકા ઘટીને 11,333.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કારોબારી સત્રના પહેલા દિવસે ભારતીય રૂપિયો નબળાઈ સાથે ખુલ્યો હતો. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 10 પૈસા ઘટીને 68.90 ના સ્તર પર ખુલ્યો, જ્યારે ગયા સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 15 પૈસા વધીને 68.80 ના સ્તર પર બંધ રહ્યો હતો.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.