વીજી સિદ્ધાર્થનો જન્મ કર્નાટકના ચિકમંગલૂર જિલ્લામાં થયો હતો.
સિદ્ધાર્થએ કર્નાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા એસ.એમ કૃષ્ણાની દિકરી સાથે લગ્ન કર્યા હતા.
માત્ર 24 વર્ષની ઉંમરે સિદ્ધાર્થને તેમના પિતાએ તેમનો મનગમતો કારોબાર શરૂ કરવા માટે પૌસા આપ્યા હતા.
સિદ્ધાર્થએ 30,000 કિમતમાં સિવાય સિક્યોરિટી નામની કંપનીનું શેર બજાર કાર્ડ લીધુ હતું.જે તેમને વર્ષ 2000માં નામ બદલી વેટૂવેલ્થ સિક્યોરિટીઝ લિમીટેડ કર્યુ હતું
આજે ભારતમાં કોફી કિંગ તરીકે ઓળખવામાં આવે છે.