ETV Bharat / business

ભારત અને વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ: ધ્યાન બદલવું જરૂરી

ન્યૂઝ ડેસ્ક: દર બીજા દિવસે સરકાર દ્વારા દેશમાં વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ (એફડીઆઈ) વધારવા પર બહુ જ ભાર મૂકવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચાલુ થતાં વિવિધ ઉભરી રહેલાં બજારો, ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ એશિયામાં એફડીઆઈને આકર્ષવા માટે ફરીથી એક ધક્કો લાગ્યો છે. છેલ્લા બે મહિનામાં, વધુ મૂડીરોકાણને આકર્ષવા માટે, થાઈલેન્ડ અને વિયેતનામે ચીનમાંથી પોતાનાં મેન્યુફૅક્ચરિંગ એકમોને ખસેડવા માગતી નવી કંપનીઓ માટે કર દર 10 ટકા સુધી નીચો કરી દીધો છે.

Foreign Direct Investment
Foreign Direct Investment
author img

By

Published : Dec 17, 2019, 2:30 PM IST

Updated : Dec 17, 2019, 2:42 PM IST

આ દેશો દ્વારા કપાતના કારણે ભારતની સરકારે પણ થોડાં સપ્તાહ પહેલાં કરમાં કાપ મૂક્યો. જ્યારથી નવી સદી શરૂ થઈ છે ત્યારથી એફડીઆઈમાં વૃદ્ધિ મોટાં ભાગનાં ઉભરતાં અર્થતંત્રો કરતાં લગભગ ધીમી રહી છે. તેના બદલે, વિદેશી પૉર્ટફૉલિયો મૂડીરોકાણ (એફપીઆઈ) જે શૅરબજારોમાં જાય છે અને જે ‘ગરમ નાણાં’ તરીકે ગણાય છે, તેના માટે ભારત સૌથી મનગમતાં સ્થળો પૈકીનું એક રહ્યું છે. ભારતમાં આ પરિવર્તનો એકંદર ધીમા આર્થિક વિકાસના સંદર્ભમાં આવ્યાં છે તે જોતાં દેશમાં એફડીઆઈ આકર્ષવા તાત્કાલિકતા માગી લે છે. વિશ્વ બૅન્ક સહિત મોટી વિદેશી સંસ્થાઓ અને વિશાળ આર્થિક સ્રોત ધરાવતી (બ્લૅકસ્ટૉન જેવી) સંસ્થાઓના તાજાં નિવેદનો કે ભારત આકર્ષક સ્થળ તરીકે હજુ ચાલુ છે તે સરકારને તેના પ્રયાસોમાં આશ્વાસનરૂપ છે. એક સામાન્ય વાત તરીકે, દેશમાં એફડીઆઈ હંમેશાં પ્રાધાન્યરૂપ હોય છે કારણકે તે વધુ લાંબા ગાળા માટે હોય છે અને દેશમાં અસ્ક્યામતો સર્જે છે જે વળતા, લાંબા ગાળાની નોકરીઓ સર્જે છે. આની વિરુદ્ધ, પૉર્ટફૉલિયો મૂડીરોકાણ સામાન્ય રીતે આર્થિક બજારોમાં હોય છે અને તે ટૂંકા ગાળાના હોય છે. વધુ અગત્યનું એ છે કે, એફપીઆઈનો મોટો ભાગ મોરેશિયસ જેવા દેશો મારફતે આવે છે જેમાં નાણાંનો અંતિમ સ્રોત શંકાસ્પદ હોઈ શકે છે. એફપીઆઈ નાણાંનું આવું અગત્ય સંભવત તણાવ બિંદુ સર્જે છે – ખાસ કરીને જ્યારે સુસ્તી જેવું હોય, પછી ભલે સુસ્તી ચક્રીય પ્રકારની હોય કારણકે તે વધે છે અને વિવિધ બૅન્ચમાર્ક સૂચકાંકની હિલચાલમાં વધારો કરે છે. સાથે જ સરકારે લાંબા ગાળાના મૂડીરોકાણકારોની જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલ રહેવાની અને વધુ સક્રિય રહેવાની જરૂર છે કારણકે છેલ્લા ચાર મહિનાથી વિશ્વ વેપારે સતત ઘટાડાના સંકેતો જ આપ્યા છે જે એક દાયકામાં સૌથી લાંબો સતત ઘટાડો છે. ઘટતા જતા વિશ્વ વેપારનો અર્થ છે કે વિવિધ દેશોમાં લાંબા ગાળાના મૂડીકોરાણને આકર્ષવા ભારે ધસારો થવાનો છે. આથી, ભારત લાંબા ગાળાના મૂડીરોકાણકારોની ચિંતાઓ જેટલી દૂર કરશે, ભારતની આર્થિક જરૂરિયાતો માટે એટલું જ લાભદાયી રહેશે.

એફડીઆઈની અનિવાર્ય જરૂરિયાત
જોકે આપણે ભલે દેશના અર્થતંત્ર પર વિદેશીઓના પ્રભાવને પસંદ ન કરીએ, પણ આપણે એ સમજવું પડશે કે ભારતને સાવ એફડીઆઈ ફગાવવું પાલવે તેમ નથી. ભારત તેની સતત વધતી તેલની જરૂરિયાતનો મોટો ભાગ આયાત કરે છે તે હકીકતનો અર્થ છે કે ભારત મૂલ્યવાન વિદેશી હુંડિયામણની સતત તંગી રહે છે, ખાસ કરીને જ્યારે નિકાસ જરૂરી ઝડપે વધી નથી રહી. આ નિકાસના અભાવના પરિણામે ભારતની વિદેશ વેપાર ખાધ ઊંચી છે અને સ્વતંત્રતા પછી તે જીડીપીના સરેરાશ ૨-૩ ટકા રહી છે. પરિણામ એ છે કે ભારતે વધુ ડૉલર (કે અન્ય અગત્યનું ચલણ) કમાવવા, આકર્ષવા કે ધિરાણ પર લેવા પડશે. એ નોંધવું અગત્યનું છે કે એફડીઆઈને આવકારવું પડશે, ખાસ કરીને એવાં ક્ષેત્રો જ્યાં તે ભારતીય અર્થતંત્રની કિંમત વધારે છે અને ઊંચી કિંમત અને નવીન ચીજો આપીને ભારતીય કંપનીઓને આર્થિક મૂલ્ય શ્રૃંખલામાં ઊંચે ચડવા સક્ષમ બનાવે છે. એફડીઆઈની દેશમાં જરૂરિયાત માત્ર એ કારણથી છે કે આપણે એવો દેશ છીએ જે મૂડી ખાધવાળો છે અને ઘણી વાર (ભલે હંમેશાં ન હોય) તમામ ત્રણ ખરાબ સંભવિત ખાધ પર ચાલે છે: આર્થિક, મહેસૂલ અને મૂડી ખાધ. કોઈ પણ દેશમાં, જો આ ત્રણ ખાધને હાથ બહાર ચાલ્યા જવા દઈએ અને એફડીઆઈનો પ્રવાહ સૂકાઈ જાય તો એવી વધુ શક્યતા છે કે કોઈ પણ અર્થતંત્ર તેના અસ્તિત્વની કટોકટીમાં ચાલ્યું જશે. વધુમાં, ભારતીય અર્થતંત્રનો પ્રકાર એ છે કે આપણે મોટા ભાગે ઉપભોગ કરતો દેશ છે જે ટૅક્નૉલૉજીની આયાત કરે છે અને એ જે કાચી સામગ્રી/કૉમૉડિટી, અર્ધ પૂરા થયેલા માલ અથવા સસ્તા માલની નિકાસ કરે છે. આવી નિકાસની સમસ્યા એ હોય છે કે તે ઓછા લાભવાળી હોય છે અને વૈશ્વિક વલણના તરંગોથી ખૂબ જ અસરવાળી અથવા અસર પામનારી હોય છે. આની સામે દક્ષિણ કોરિયા કે જે મોંઘાં ટૅક્નૉલૉજી ઉત્પાદનો અને સેવાઓની નિકાસ કરે છે તેવા દેશો ટૂંકા ગાળાના પ્રસંગોથી વધુ આવરાયેલી હોવાની શક્યતા છે. એફડીઆઈની જરૂરિયાતનું અન્ય એક અગત્યનું કારણ એ છે કે ગરીબ (અથવા સાપેક્ષમાં ગરીબ) દેશો જે વિકાસમાં ધીમા હોય છે તેઓ હસ્તાંતરિત ટૅક્નૉલૉજી ન્યાયપૂર્ણ રીતે અપનાવવાથી તેમનું આર્થિક ઉત્પાદન વધારી શકે અને વિદેશી મૂડી આકર્ષી શકે. દેશ માટે તેની પોતાની ટૅક્નૉલૉજી વિકસાવવામાં લાંબો સમય લાગી શકે છે અને તેને સ્થાનિક સ્થિતિને અનુકૂળ આવે તે રીતે અપનાવવામાં તો વધુ સમય લાગે છે. આની સામે ટૅક્નૉલૉજી આયાત કરવાથી કોઈ પણ અર્થતંત્રની ફાયદારૂપ શરૂઆત થઈ શકે છે, ખાસ કરીને ભારત જેવા વિશાળ દેશ જ્યાં મોટી સંખ્યામાં યુવાનો શ્રમ બજારમાં આવવા આતુર છે. જાપાન (બીજા વિશ્વ યુદ્ધ પછી, ચીન, દક્ષિણ કોરિયા અને સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયા ૧૯૯૦ના દાયકામાં) એ વિદેશી મૂડી સાથે ટૅક્નૉલૉજી કાળજીપૂર્વક અને આયોજનપૂર્વક અપનાવવાથી અર્થતંત્રને મળતા સંભવિત ફાયદાનો સ્પષ્ટ સંકેત છે.

ભારતમાં એફડીઆઈ અંગે પ્રશ્નો
ભારતીય રિઝર્વ બૅન્ક અને વાણિજ્ય મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપારને ઉત્તેજન વિભાગે બહાર પાડેલું આંકડાઓનું વિગતવાર વિશ્લેષણ સૂચવે છે કે એફડીઆઈ સંબંધિત કેટલાક પ્રશ્નો છે જેના પર નીતિ ઘડવૈયાઓએ તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. એફડીઆઈના આંકડાઓ ચિંતાજનક છે કારણકે સુસ્તી ચાલુ થઈ તેના ઘણા પહેલાંથી તે (એફડીઆઈ) ઘટવાનું શરૂ થઈ ગયું હતું. એ સ્પષ્ટ નથી કે તે સુસ્તીનું પરિણામ છે કે પછી સુસ્તીનાં મોટાં કારણો કુરિયર અને ક્યારેક સંશોધન અને વિકાસમાં આવ્યો છે. આ સૂચવે છે કે ભારત એવાં ક્ષેત્રોમાં એફડીઆઈને આકર્ષે છે જેનાથી લાંબા ગાળે અર્થતંત્રની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધતી નથી. તેના બદલે, તે મોટા ભારતીય બજારનું શોષણ કરવા તરફ આગળ વધે છે.

આગળનો માર્ગ
આમ, એ સ્પષ્ટ છે કે સરકાર તેની એફડીઆઈ અંગેની નીતિની પુનર્વિચારણા કરે તે તાત્કાલિક જરૂરી છે. ભારત અને વૈશ્વિક અર્થતંત્રની તબિયતને જોતાં ભારતને નવાં મૂડીરોકાણને નકારવાનું પાલવે તેમ નથી, પરંતુ તેમ છતાં તે જેને પ્રોત્સાહન આપે છે તેના પ્રત્યે સાવધ રહેવાની જરૂર છે. ઇ-કૉમર્સ, કુરિયર પેઢીઓ, ધંધા, બાંધકામ, હૉટલ ક્ષેત્ર અથવા અન્ય કોઈ ગ્રાહક લક્ષી ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરવા કે તેમને કર રાહતોની દરખાસ્ત કરવામાં કોઈ ઝાઝો આર્થિક લાભ નથી. આવાં ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણકારો દેશને ટૅક્નૉલૉજી કે નિકાસની કમાણીની દૃષ્ટિએ બહુ ઓછું આપે છે, પછી ભલે આવાં મૂડીરોકાણથી ઉત્પાદકતામાં એકંદર વધારો થતો હોય. આવાં આંતરિક ઉપભોગ ચાલિત ક્ષેત્રોને કર લાભ આપવાનો લાંબા ગાળાનો ખર્ચ બદલતી વૈશ્વિક સ્થિતિઓમાં ભારતનાં ઉત્પાદનોને સ્પર્ધામાં આગળ લઈ જવા સક્ષમ બનાવવામાં મૂલ્યવૃદ્ધિની રીતે થોડા લાભો આપે છે. આરસીઇપી વિશે પ્રબળ ચર્ચાના સંદર્ભમાં ભારત એફડીઆઈને જે પ્રકારના લાભો આપે છે તે વધુ મહત્ત્વના છે. આ રીતે એ જરૂરી છે કે સરકાર કર લાભની રીતે કે પછી ઓછા જમીન દર જેવા અન્ય ટેકાની રીતે એ જ ક્ષેત્રોને ટેકો આપે જે ઓછા લાભવાળા ધંધાઓ કરતાં નવાં બજાર છે. ઓછા લાભવાળા ધંધાઓ અહીં માત્ર શ્રમ ક્રય-વિક્રયનો લાભ (અથવા ઓછી મજૂરીનો લાભ લેવાનો પ્રયાસ) લેવા જ આવ્યા છે. ૧૯૯૭ની કટોકટી પછી દક્ષિણ કોરિયાના અર્થતંત્રની પસંદગી અને તે જે પ્રકારની રાહત આપતા હતા તે સરકાર માટે વિચારવા માટે સારું ઉદાહરણ હોઈ શકે છે. એ અગત્યનું છે કે સરકાર એવાં ક્ષેત્રોને લાભો આપવાનું ટાળે જેનાથી વધુ નોકરી જાય અથવા આજીવિકા જાય (જેમ કે ખેતી) અને અર્થતંત્રમાં લાંબા ગાળાની કોઈ આધારભૂત કરીને જ્યારે સુસ્તી જેવું હોય, પછી ભલે સુસ્તી ચક્રીય પ્રકારની હોય કારણકે તે વધે છે અને વિવિધ બૅન્ચમાર્ક સૂચકાંકની હિલચાલમાં વધારો કરે છે. સાથે જ સરકારે લાંબા ગાળાના મૂડીરોકાણકારોની જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલ રહેવાની અને વધુ સક્રિય રહેવાની જરૂર છે કારણકે છેલ્લા ચાર મહિનાથી વિશ્વ વેપારે સતત ઘટાડાના સંકેતો જ આપ્યા છે જે એક દાયકામાં સૌથી લાંબો સતત ઘટાડો છે. ઘટતા જતા વિશ્વ વેપારનો અર્થ છે કે વિવિધ દેશોમાં લાંબા ગાળાના મૂડીકોરાણને આકર્ષવા ભારે ધસારો થવાનો છે. આથી, ભારત લાંબા ગાળાના મૂડીરોકાણકારોની ચિંતાઓ જેટલી દૂર કરશે, ભારતની આર્થિક જરૂરિયાતો માટે એટલું જ લાભદાયી રહેશે.

એફડીઆઈની અનિવાર્ય જરૂરિયાત
જોકે આપણે ભલે દેશના અર્થતંત્ર પર વિદેશીઓના પ્રભાવને પસંદ ન કરીએ, પણ આપણે એ સમજવું પડશે કે ભારતને સાવ એફડીઆઈ ફગાવવું પાલવે તેમ નથી. ભારત તેની સતત વધતી તેલની જરૂરિયાતનો મોટો ભાગ આયાત કરે છે તે હકીકતનો અર્થ છે કે ભારત મૂલ્યવાન વિદેશી હુંડિયામણની સતત તંગી રહે છે, ખાસ કરીને જ્યારે નિકાસ જરૂરી ઝડપે વધી નથી રહી. આ નિકાસના અભાવના પરિણામે ભારતની વિદેશ વેપાર ખાધ ઊંચી છે અને સ્વતંત્રતા પછી તે જીડીપીના સરેરાશ ૨-૩ ટકા રહી છે. પરિણામ એ છે કે ભારતે વધુ ડૉલર (કે અન્ય અગત્યનું ચલણ) કમાવવા, આકર્ષવા કે ધિરાણ પર લેવા પડશે. એ નોંધવું અગત્યનું છે કે એફડીઆઈને આવકારવું પડશે, ખાસ કરીને એવાં ક્ષેત્રો જ્યાં તે ભારતીય અર્થતંત્રની કિંમત વધારે છે અને ઊંચી કિંમત અને નવીન ચીજો આપીને ભારતીય કંપનીઓને આર્થિક મૂલ્ય શ્રૃંખલામાં ઊંચે ચડવા સક્ષમ બનાવે છે. એફડીઆઈની દેશમાં જરૂરિયાત માત્ર એ કારણથી છે કે આપણે એવો દેશ છીએ જે મૂડી ખાધવાળો છે અને ઘણી વાર (ભલે હંમેશાં ન હોય) તમામ ત્રણ ખરાબ સંભવિત ખાધ પર ચાલે છે: આર્થિક, મહેસૂલ અને મૂડી ખાધ. કોઈ પણ દેશમાં, જો આ ત્રણ ખાધને હાથ બહાર ચાલ્યા જવા દઈએ અને એફડીઆઈનો પ્રવાહ સૂકાઈ જાય તો એવી વધુ શક્યતા છે કે કોઈ પણ અર્થતંત્ર પૈકીનું એક. વર્ષ ૨૦૧૬-૧૭થી એફડીઆઈમાં વિકાસ સુસ્ત થઈ ગયો છે અને ૬૦-૬૪ અબજ અમેરિકી ડૉલર ચિહ્ન આસપાસ ફર્યા રાખે છે. એફડીઆઈમાં આ સુસ્તીનું એક સંભવિત કારણ કદાચ એ હોઈ શકે કે વિદેશી મૂડીરોકાણકારો તેમની કમાણી (જે ૧૦-૧૩.૫ અબજ અમેરિકી ડૉલર અથવા રૂ. ૭૦,૦૦૦થી રૂ. ૧ લાખ કરોડ વચ્ચે છે)ની મોટી રકમનું દર વર્ષે પુનઃમૂડીરોકાણ કરે છે. આની સામે, ચીનના કિસ્સામાં ૨૦૧૫-૧૮ વચ્ચે, તે અંદાજે ૧૯૬ અબજ અમેરિકી ડૉલરથી ૧૨૮ અબજ અમેરિકી ડૉલર વચ્ચે વાર્ષિક રીતે હતું. ગયા દાયકામાં વધુ સમસ્યા એ થઈ કે મોટા ભાગનું એફડીઆઈ છ દેશોમાંથી ઉદ્ભવે છે: સિંગાપોર (૧૫-૨૦ ટકા), જાપાન (૫-૧૦ ટકા), નેધરલેન્ડ્સ (૫-૧૦ ટકા), યુકે (૫-૭ ટકા) અને અમેરિકા (૫-૭ ટકા).

વિદેશી પ્રવાહ ચાહે તે એફડીઆઈ હોય કે એફઆઈઆઈનો પ્રવાહ, તે તલવાર પર રહેલા મધ જેવો છે : તે બંને રીતે કામ કરે છે- લાભદાયક રીતે અથવા નુકસાનદાયક રીતે. એફડીઆઈ લાભદાયક છે જો તે ઉચ્ચ ટૅકનૉલૉજી, ટૅક્નૉલૉજી આંતરમાળખા અથવા એવાં ક્ષેત્રો જ્યાં તે વૈશ્વિક ઉપયોગી બૌદ્ધિક સંપદા સર્જી શકે,માં જાય. આવા કિસ્સાઓમાં, જ્યારે વિશ્વ ટૅક્નૉલૉજી અને જનસંખ્યામાં પરિવર્તનની રીતે ઝડપી પરિવર્તનની અનુભૂતિ કરી રહ્યું છે ત્યારે ભારતને વિશ્વમાં સ્પર્ધાત્મક રાખવામાં મદદ કરવાની સાથે, તેનામાં ઉચ્ચ કિંમતની નોકરીઓ સર્જવાની સંભાવના રહેલી હોય છે. દુર્ભાગ્યે એફડીઆઈ આંકડાઓનું વિશ્લેષણ સૂચવે છે કે એફડીઆઈનો મોટો ભાગ એવાં ક્ષેત્રોમાં જાય છે જે લાંબા ગાળે અર્થતંત્રમાં સીધું મૂલ્ય ન પણ ઉમેરે. અપૂરતી વિગતો છતાં, એક વિશ્લેષણ સૂચવે છે કે વર્ષ ૨૦૦૦થી એફડીઆઈનો મોટો ભાગ સેવા ક્ષેત્ર (૧૮ ટકા), કમ્પ્યૂટર સૉફ્ટવૅર અને હાર્ડવૅર (૭ ટકા), બાંધકામ (૭ ટકા), ટેલિકૉમ્યૂનિકેશન (૭ ટકા), ઑટોમોબાઇલ ઉદ્યોગ (૫ ટકા), ફાર્મા (૪.૪૩ ટકા), ધંધા (૪.૨૩ ટકા), રસાયણો (૪ ટકા), વીજળી (૩.૪૯ ટકા), ધાતુ ઉદ્યોગો (૩.૧૧ ટકા) અને હૉટલો તથા પર્યટન (૩.૦૬ ટકા)માં આવ્યો છે. સમસ્યાની વાત એ છે કે સેવાઓમાં પણ મોટો ભાગ આઉટસૉર્સિંગ, ધીરધારની સેવાઓ, મૂલ્યવૃદ્ધિ પણ ન થાય. આદર્શ રીતે, સરકારે ૧૦૦ ટકા સ્વયંચાલિત માર્ગ હેઠળ આવા ઉચ્ચ ટૅક્નૉલૉજીવાળા ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવાનું વિચારવું જોઈએ અને હસ્તાંતરણની કિંમતના નિયમો પણ હળવા કરવા જોઈએ.

ડૉ. એસ. અનંથ

Intro:Body:

ભારત અને વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ: ધ્યાન બદલવું જરૂરી

દર બીજા દિવસે સરકાર દ્વારા દેશમાં વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ (એફડીઆઈ) વધારવા પર બહુ જ ભાર મૂકવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચાલુ થતાં વિવિધ ઉભરી રહેલાં બજારો, ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ એશિયામાં એફડીઆઈને આકર્ષવા માટે ફરીથી એક ધક્કો લાગ્યો છે. છેલ્લા બે મહિનામાં, વધુ મૂડીરોકાણને આકર્ષવા માટે, થાઈલેન્ડ અને વિયેતનામે ચીનમાંથી પોતાનાં મેન્યુફૅક્ચરિંગ એકમોને ખસેડવા માગતી નવી કંપનીઓ માટે કર દર ૧૦ ટકા સુધી નીચો કરી દીધો છે. આ દેશો દ્વારા કપાતના કારણે ભારતની સરકારે પણ થોડાં સપ્તાહ પહેલાં કરમાં કાપ મૂક્યો. જ્યારથી નવી સદી શરૂ થઈ છે ત્યારથી એફડીઆઈમાં વૃદ્ધિ મોટાં ભાગનાં ઉભરતાં અર્થતંત્રો કરતાં લગભગ ધીમી રહી છે. તેના બદલે, વિદેશી પૉર્ટફૉલિયો મૂડીરોકાણ (એફપીઆઈ) જે શૅરબજારોમાં જાય છે અને જે ‘ગરમ નાણાં’ તરીકે ગણાય છે, તેના માટે ભારત સૌથી મનગમતાં સ્થળો પૈકીનું એક રહ્યું છે. ભારતમાં આ પરિવર્તનો એકંદર ધીમા આર્થિક વિકાસના સંદર્ભમાં આવ્યાં છે તે જોતાં દેશમાં એફડીઆઈ આકર્ષવા તાત્કાલિકતા માગી લે છે. વિશ્વ બૅન્ક સહિત મોટી વિદેશી સંસ્થાઓ અને વિશાળ આર્થિક સ્રોત ધરાવતી (બ્લૅકસ્ટૉન જેવી) સંસ્થાઓના તાજાં નિવેદનો કે ભારત આકર્ષક સ્થળ તરીકે હજુ ચાલુ છે તે સરકારને તેના પ્રયાસોમાં આશ્વાસનરૂપ છે. એક સામાન્ય વાત તરીકે, દેશમાં એફડીઆઈ હંમેશાં પ્રાધાન્યરૂપ હોય છે કારણકે તે વધુ લાંબા ગાળા માટે હોય છે અને દેશમાં અસ્ક્યામતો સર્જે છે જે વળતા, લાંબા ગાળાની નોકરીઓ સર્જે છે. આની વિરુદ્ધ, પૉર્ટફૉલિયો મૂડીરોકાણ સામાન્ય રીતે આર્થિક બજારોમાં હોય છે અને તે ટૂંકા ગાળાના હોય છે. વધુ અગત્યનું એ છે કે, એફપીઆઈનો મોટો ભાગ મોરેશિયસ જેવા દેશો મારફતે આવે છે જેમાં નાણાંનો અંતિમ સ્રોત શંકાસ્પદ હોઈ શકે છે. એફપીઆઈ નાણાંનું આવું અગત્ય સંભવત તણાવ બિંદુ સર્જે છે – ખાસ કરીને જ્યારે સુસ્તી જેવું હોય, પછી ભલે સુસ્તી ચક્રીય પ્રકારની હોય કારણકે તે વધે છે અને વિવિધ બૅન્ચમાર્ક સૂચકાંકની હિલચાલમાં વધારો કરે છે.  સાથે જ સરકારે લાંબા ગાળાના મૂડીરોકાણકારોની જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલ રહેવાની અને વધુ સક્રિય રહેવાની જરૂર છે કારણકે છેલ્લા ચાર મહિનાથી વિશ્વ વેપારે સતત ઘટાડાના સંકેતો જ આપ્યા છે જે એક દાયકામાં સૌથી લાંબો સતત ઘટાડો છે. ઘટતા જતા વિશ્વ વેપારનો અર્થ છે કે વિવિધ દેશોમાં લાંબા ગાળાના મૂડીકોરાણને આકર્ષવા ભારે ધસારો થવાનો છે. આથી, ભારત લાંબા ગાળાના મૂડીરોકાણકારોની ચિંતાઓ જેટલી દૂર કરશે, ભારતની આર્થિક જરૂરિયાતો માટે એટલું જ લાભદાયી રહેશે. 

એફડીઆઈની અનિવાર્ય જરૂરિયાત

જોકે આપણે ભલે દેશના અર્થતંત્ર પર વિદેશીઓના પ્રભાવને પસંદ ન કરીએ, પણ આપણે એ સમજવું પડશે કે ભારતને સાવ એફડીઆઈ ફગાવવું પાલવે તેમ નથી. ભારત તેની સતત વધતી તેલની જરૂરિયાતનો મોટો ભાગ આયાત કરે છે તે હકીકતનો અર્થ છે કે ભારત મૂલ્યવાન વિદેશી હુંડિયામણની સતત તંગી રહે છે, ખાસ કરીને જ્યારે નિકાસ જરૂરી ઝડપે વધી નથી રહી. આ નિકાસના અભાવના પરિણામે ભારતની વિદેશ વેપાર ખાધ ઊંચી છે અને સ્વતંત્રતા પછી તે જીડીપીના સરેરાશ ૨-૩ ટકા રહી છે. પરિણામ એ છે કે ભારતે વધુ ડૉલર (કે અન્ય અગત્યનું ચલણ) કમાવવા, આકર્ષવા કે ધિરાણ પર લેવા પડશે. એ નોંધવું અગત્યનું છે કે એફડીઆઈને આવકારવું પડશે, ખાસ કરીને એવાં ક્ષેત્રો જ્યાં તે ભારતીય અર્થતંત્રની કિંમત વધારે છે અને ઊંચી કિંમત અને નવીન ચીજો આપીને ભારતીય કંપનીઓને આર્થિક મૂલ્ય શ્રૃંખલામાં ઊંચે ચડવા સક્ષમ બનાવે છે. એફડીઆઈની દેશમાં જરૂરિયાત માત્ર એ કારણથી છે કે આપણે એવો દેશ છીએ જે મૂડી ખાધવાળો છે અને ઘણી વાર (ભલે હંમેશાં ન હોય) તમામ ત્રણ ખરાબ સંભવિત ખાધ પર ચાલે છે: આર્થિક, મહેસૂલ અને મૂડી ખાધ. કોઈ પણ દેશમાં, જો આ ત્રણ ખાધને હાથ બહાર ચાલ્યા જવા દઈએ અને એફડીઆઈનો પ્રવાહ સૂકાઈ જાય તો એવી વધુ શક્યતા છે કે કોઈ પણ અર્થતંત્ર તેના અસ્તિત્વની કટોકટીમાં ચાલ્યું જશે. વધુમાં, ભારતીય અર્થતંત્રનો પ્રકાર એ છે કે આપણે મોટા ભાગે ઉપભોગ કરતો દેશ છે જે ટૅક્નૉલૉજીની આયાત કરે છે અને એ જે કાચી સામગ્રી/કૉમૉડિટી, અર્ધ પૂરા થયેલા માલ અથવા સસ્તા માલની નિકાસ કરે છે. આવી નિકાસની સમસ્યા એ હોય છે કે તે ઓછા લાભવાળી હોય છે અને વૈશ્વિક વલણના તરંગોથી ખૂબ જ અસરવાળી અથવા અસર પામનારી હોય છે. આની સામે દક્ષિણ કોરિયા કે જે મોંઘાં ટૅક્નૉલૉજી ઉત્પાદનો અને સેવાઓની નિકાસ કરે છે તેવા દેશો ટૂંકા ગાળાના પ્રસંગોથી વધુ આવરાયેલી હોવાની શક્યતા છે. એફડીઆઈની જરૂરિયાતનું અન્ય એક અગત્યનું કારણ એ છે કે ગરીબ (અથવા સાપેક્ષમાં ગરીબ) દેશો જે વિકાસમાં ધીમા હોય છે તેઓ હસ્તાંતરિત ટૅક્નૉલૉજી ન્યાયપૂર્ણ રીતે અપનાવવાથી તેમનું આર્થિક ઉત્પાદન વધારી શકે અને વિદેશી મૂડી આકર્ષી શકે. દેશ માટે તેની પોતાની ટૅક્નૉલૉજી વિકસાવવામાં લાંબો સમય લાગી શકે છે અને તેને સ્થાનિક સ્થિતિને અનુકૂળ આવે તે રીતે અપનાવવામાં તો વધુ સમય લાગે છે. આની સામે ટૅક્નૉલૉજી આયાત કરવાથી કોઈ પણ અર્થતંત્રની ફાયદારૂપ શરૂઆત થઈ શકે છે, ખાસ કરીને ભારત જેવા વિશાળ દેશ જ્યાં મોટી સંખ્યામાં યુવાનો શ્રમ બજારમાં આવવા આતુર છે. જાપાન (બીજા વિશ્વ યુદ્ધ પછી, ચીન, દક્ષિણ કોરિયા અને સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયા ૧૯૯૦ના દાયકામાં) એ વિદેશી મૂડી સાથે ટૅક્નૉલૉજી કાળજીપૂર્વક અને આયોજનપૂર્વક અપનાવવાથી અર્થતંત્રને મળતા સંભવિત ફાયદાનો સ્પષ્ટ સંકેત છે. 

ભારતમાં એફડીઆઈ અંગે પ્રશ્નો

ભારતીય રિઝર્વ બૅન્ક અને વાણિજ્ય મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપારને ઉત્તેજન વિભાગે બહાર પાડેલું આંકડાઓનું વિગતવાર વિશ્લેષણ સૂચવે છે કે એફડીઆઈ સંબંધિત કેટલાક પ્રશ્નો છે જેના પર નીતિ ઘડવૈયાઓએ તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. એફડીઆઈના આંકડાઓ ચિંતાજનક છે કારણકે સુસ્તી ચાલુ થઈ તેના ઘણા પહેલાંથી તે (એફડીઆઈ) ઘટવાનું શરૂ થઈ ગયું હતું. એ સ્પષ્ટ નથી કે તે સુસ્તીનું પરિણામ છે કે પછી સુસ્તીનાં મોટાં કારણો કુરિયર અને ક્યારેક સંશોધન અને વિકાસમાં આવ્યો છે. આ સૂચવે છે કે ભારત એવાં ક્ષેત્રોમાં એફડીઆઈને આકર્ષે છે જેનાથી લાંબા ગાળે અર્થતંત્રની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધતી નથી. તેના બદલે, તે મોટા ભારતીય બજારનું શોષણ કરવા તરફ આગળ વધે છે. 

આગળનો માર્ગ

આમ, એ સ્પષ્ટ છે કે સરકાર તેની એફડીઆઈ અંગેની નીતિની પુનર્વિચારણા કરે તે તાત્કાલિક જરૂરી છે. ભારત અને વૈશ્વિક અર્થતંત્રની તબિયતને જોતાં ભારતને નવાં મૂડીરોકાણને નકારવાનું પાલવે તેમ નથી, પરંતુ તેમ છતાં તે જેને પ્રોત્સાહન આપે છે તેના પ્રત્યે સાવધ રહેવાની જરૂર છે. ઇ-કૉમર્સ, કુરિયર પેઢીઓ, ધંધા, બાંધકામ, હૉટલ ક્ષેત્ર અથવા અન્ય કોઈ ગ્રાહક લક્ષી ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરવા કે તેમને કર રાહતોની દરખાસ્ત કરવામાં કોઈ ઝાઝો આર્થિક લાભ નથી. આવાં ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણકારો  દેશને ટૅક્નૉલૉજી કે નિકાસની કમાણીની દૃષ્ટિએ બહુ ઓછું આપે છે, પછી ભલે આવાં મૂડીરોકાણથી ઉત્પાદકતામાં એકંદર વધારો થતો હોય. આવાં આંતરિક ઉપભોગ ચાલિત ક્ષેત્રોને કર લાભ આપવાનો લાંબા ગાળાનો ખર્ચ બદલતી વૈશ્વિક સ્થિતિઓમાં ભારતનાં ઉત્પાદનોને સ્પર્ધામાં આગળ લઈ જવા સક્ષમ બનાવવામાં મૂલ્યવૃદ્ધિની રીતે થોડા લાભો આપે છે. આરસીઇપી વિશે પ્રબળ ચર્ચાના સંદર્ભમાં ભારત એફડીઆઈને જે પ્રકારના લાભો આપે છે તે વધુ મહત્ત્વના છે. આ રીતે એ જરૂરી છે કે સરકાર કર લાભની રીતે કે પછી ઓછા જમીન દર જેવા અન્ય ટેકાની રીતે એ જ ક્ષેત્રોને ટેકો આપે જે ઓછા લાભવાળા ધંધાઓ કરતાં નવાં બજાર છે. ઓછા લાભવાળા ધંધાઓ અહીં માત્ર શ્રમ ક્રય-વિક્રયનો લાભ (અથવા ઓછી મજૂરીનો લાભ લેવાનો પ્રયાસ) લેવા જ આવ્યા છે. ૧૯૯૭ની કટોકટી પછી દક્ષિણ કોરિયાના અર્થતંત્રની પસંદગી અને તે જે પ્રકારની રાહત આપતા હતા તે સરકાર માટે વિચારવા માટે સારું ઉદાહરણ હોઈ શકે છે. એ અગત્યનું છે કે સરકાર એવાં ક્ષેત્રોને લાભો આપવાનું ટાળે જેનાથી વધુ નોકરી જાય અથવા આજીવિકા જાય (જેમ કે ખેતી) અને અર્થતંત્રમાં લાંબા ગાળાની કોઈ આધારભૂત કરીને જ્યારે સુસ્તી જેવું હોય, પછી ભલે સુસ્તી ચક્રીય પ્રકારની હોય કારણકે તે વધે છે અને વિવિધ બૅન્ચમાર્ક સૂચકાંકની હિલચાલમાં વધારો કરે છે.  સાથે જ સરકારે લાંબા ગાળાના મૂડીરોકાણકારોની જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલ રહેવાની અને વધુ સક્રિય રહેવાની જરૂર છે કારણકે છેલ્લા ચાર મહિનાથી વિશ્વ વેપારે સતત ઘટાડાના સંકેતો જ આપ્યા છે જે એક દાયકામાં સૌથી લાંબો સતત ઘટાડો છે. ઘટતા જતા વિશ્વ વેપારનો અર્થ છે કે વિવિધ દેશોમાં લાંબા ગાળાના મૂડીકોરાણને આકર્ષવા ભારે ધસારો થવાનો છે. આથી, ભારત લાંબા ગાળાના મૂડીરોકાણકારોની ચિંતાઓ જેટલી દૂર કરશે, ભારતની આર્થિક જરૂરિયાતો માટે એટલું જ લાભદાયી રહેશે. 

એફડીઆઈની અનિવાર્ય જરૂરિયાત

જોકે આપણે ભલે દેશના અર્થતંત્ર પર વિદેશીઓના પ્રભાવને પસંદ ન કરીએ, પણ આપણે એ સમજવું પડશે કે ભારતને સાવ એફડીઆઈ ફગાવવું પાલવે તેમ નથી. ભારત તેની સતત વધતી તેલની જરૂરિયાતનો મોટો ભાગ આયાત કરે છે તે હકીકતનો અર્થ છે કે ભારત મૂલ્યવાન વિદેશી હુંડિયામણની સતત તંગી રહે છે, ખાસ કરીને જ્યારે નિકાસ જરૂરી ઝડપે વધી નથી રહી. આ નિકાસના અભાવના પરિણામે ભારતની વિદેશ વેપાર ખાધ ઊંચી છે અને સ્વતંત્રતા પછી તે જીડીપીના સરેરાશ ૨-૩ ટકા રહી છે. પરિણામ એ છે કે ભારતે વધુ ડૉલર (કે અન્ય અગત્યનું ચલણ) કમાવવા, આકર્ષવા કે ધિરાણ પર લેવા પડશે. એ નોંધવું અગત્યનું છે કે એફડીઆઈને આવકારવું પડશે, ખાસ કરીને એવાં ક્ષેત્રો જ્યાં તે ભારતીય અર્થતંત્રની કિંમત વધારે છે અને ઊંચી કિંમત અને નવીન ચીજો આપીને ભારતીય કંપનીઓને આર્થિક મૂલ્ય શ્રૃંખલામાં ઊંચે ચડવા સક્ષમ બનાવે છે. એફડીઆઈની દેશમાં જરૂરિયાત માત્ર એ કારણથી છે કે આપણે એવો દેશ છીએ જે મૂડી ખાધવાળો છે અને ઘણી વાર (ભલે હંમેશાં ન હોય) તમામ ત્રણ ખરાબ સંભવિત ખાધ પર ચાલે છે: આર્થિક, મહેસૂલ અને મૂડી ખાધ. કોઈ પણ દેશમાં, જો આ ત્રણ ખાધને હાથ બહાર ચાલ્યા જવા દઈએ અને એફડીઆઈનો પ્રવાહ સૂકાઈ જાય તો એવી વધુ શક્યતા છે કે કોઈ પણ અર્થતંત્ર પૈકીનું એક. વર્ષ ૨૦૧૬-૧૭થી એફડીઆઈમાં વિકાસ સુસ્ત થઈ ગયો છે અને ૬૦-૬૪ અબજ અમેરિકી ડૉલર ચિહ્ન આસપાસ ફર્યા રાખે છે. એફડીઆઈમાં આ સુસ્તીનું એક સંભવિત કારણ કદાચ એ હોઈ શકે કે વિદેશી મૂડીરોકાણકારો તેમની કમાણી (જે ૧૦-૧૩.૫ અબજ અમેરિકી ડૉલર અથવા રૂ. ૭૦,૦૦૦થી રૂ. ૧ લાખ કરોડ વચ્ચે છે)ની મોટી રકમનું દર વર્ષે પુનઃમૂડીરોકાણ કરે છે. આની સામે, ચીનના કિસ્સામાં ૨૦૧૫-૧૮ વચ્ચે, તે અંદાજે ૧૯૬ અબજ અમેરિકી ડૉલરથી ૧૨૮ અબજ અમેરિકી  ડૉલર વચ્ચે વાર્ષિક રીતે હતું. ગયા દાયકામાં વધુ સમસ્યા એ થઈ કે મોટા ભાગનું એફડીઆઈ છ દેશોમાંથી ઉદ્ભવે છે: સિંગાપોર (૧૫-૨૦ ટકા), જાપાન (૫-૧૦ ટકા), નેધરલેન્ડ્સ (૫-૧૦ ટકા), યુકે (૫-૭ ટકા) અને અમેરિકા (૫-૭ ટકા).

વિદેશી પ્રવાહ ચાહે તે એફડીઆઈ હોય કે એફઆઈઆઈનો પ્રવાહ, તે તલવાર પર રહેલા મધ જેવો છે : તે બંને રીતે કામ કરે છે- લાભદાયક રીતે અથવા નુકસાનદાયક રીતે. એફડીઆઈ લાભદાયક છે જો તે ઉચ્ચ ટૅકનૉલૉજી, ટૅક્નૉલૉજી આંતરમાળખા અથવા એવાં ક્ષેત્રો જ્યાં તે વૈશ્વિક ઉપયોગી બૌદ્ધિક સંપદા સર્જી શકે,માં જાય. આવા કિસ્સાઓમાં, જ્યારે વિશ્વ ટૅક્નૉલૉજી અને જનસંખ્યામાં પરિવર્તનની રીતે ઝડપી પરિવર્તનની અનુભૂતિ કરી રહ્યું છે ત્યારે ભારતને વિશ્વમાં સ્પર્ધાત્મક રાખવામાં મદદ કરવાની સાથે, તેનામાં ઉચ્ચ કિંમતની નોકરીઓ સર્જવાની સંભાવના રહેલી હોય છે. દુર્ભાગ્યે એફડીઆઈ આંકડાઓનું વિશ્લેષણ સૂચવે છે કે એફડીઆઈનો મોટો ભાગ એવાં ક્ષેત્રોમાં જાય છે જે લાંબા ગાળે અર્થતંત્રમાં સીધું મૂલ્ય ન પણ ઉમેરે. અપૂરતી વિગતો છતાં, એક વિશ્લેષણ સૂચવે છે કે વર્ષ ૨૦૦૦થી એફડીઆઈનો મોટો ભાગ સેવા ક્ષેત્ર (૧૮ ટકા), કમ્પ્યૂટર સૉફ્ટવૅર અને હાર્ડવૅર (૭ ટકા), બાંધકામ (૭ ટકા), ટેલિકૉમ્યૂનિકેશન (૭ ટકા), ઑટોમોબાઇલ ઉદ્યોગ (૫ ટકા), ફાર્મા (૪.૪૩ ટકા), ધંધા (૪.૨૩ ટકા), રસાયણો (૪ ટકા), વીજળી (૩.૪૯ ટકા), ધાતુ ઉદ્યોગો (૩.૧૧ ટકા) અને હૉટલો તથા પર્યટન (૩.૦૬ ટકા)માં આવ્યો છે. સમસ્યાની વાત એ છે કે સેવાઓમાં પણ મોટો ભાગ આઉટસૉર્સિંગ, ધીરધારની સેવાઓ, મૂલ્યવૃદ્ધિ પણ ન થાય. આદર્શ રીતે, સરકારે ૧૦૦ ટકા સ્વયંચાલિત માર્ગ હેઠળ આવા ઉચ્ચ ટૅક્નૉલૉજીવાળા ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવાનું વિચારવું જોઈએ અને હસ્તાંતરણની કિંમતના નિયમો પણ હળવા કરવા જોઈએ. 

ડૉ. એસ. અનંથ

Conclusion:
Last Updated : Dec 17, 2019, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.