ETV Bharat / business

HDFC બેન્કના બોર્ડે પુરીના ઉત્તરાધિકારી શોધ્યા, રિઝર્વ બેંકની મંજૂરીની રાહ - HDFC બેન્ક બોર્ડ

બેંક કહ્યું હતું કે, વિવિધ નામ રિઝર્વ બેન્કને મોકલશે, જોકે તેણે આ નામ જાહેર કર્યા નથી. HDFC બેન્કની રચના લગભગ 25 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પુરી જ બેન્કના પ્રમુખ હતા. એચડીએફસી બેન્કે તેમના નેતૃત્વમાં ઘણી પ્રગતિ કરી છે.

hdfc
hdfc
author img

By

Published : Apr 19, 2020, 12:22 AM IST

મુંબઈ: એચડીએફસી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટરએ બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીના ઉત્તરાધિકારીને પસંદ કરવા માટે ત્રણ ઉમેદવારોના નામ આપ્યા છે. એચડીએફસી બેન્કે શનિવારે આ માહિતી આપી હતી.

બેન્કે કહ્યું હતું કે, તે આ નામો રિઝર્વ બેન્કને મોકલશે, જોકે તેણે આ નામો જાહેર કર્યા નથી. HDFC બેન્કની રચના લગભગ 25 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પુરી જ બેન્કના પ્રમુખ હતા. એચડીએફસી બેન્કે તેમના નેતૃત્વમાં ઘણી પ્રગતિ કરી છે.

વિશેષ સંપત્તિની ગુણવત્તા પર બેન્કનું પ્રદર્શન એકદમ સારું છે. તે બેન્કિંગ ક્ષેત્રે ખૂબ જ પ્રતિષ્ઠિત હોદ્દા પર છે અને આ પ્રક્રિયા પર ઉદ્યોગ નજર રાખી રહ્યું છે. પુરીના અનુગામીની શોધ માટે એક કમિટીની નિમણૂક કરી હતી. આ સિવાય બાહ્ય 'નિષ્ણાતો' ની સેવાઓ પણ લેવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.