ETV Bharat / business

સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી!, સોનું પ્રતિ 10 ગ્રામ રૂપિયા 53,087 સુધી પહોંચ્યું - સોના ચાંદીના ભાવમાં ઉછાળો

અગાઉના ટ્રેડિંગ સેશનમાં મંગળવારે સોનાનો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 53087 હતો. ચાંદી પણ 313 રૂપિયાના નોંધપાત્ર વધારા સાથે 65,540 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે, સોનાએ પોતાના પાછલા ઉચ્ચ સ્તરને તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી
સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી
author img

By

Published : Jul 29, 2020, 8:57 PM IST

નવી દિલ્હી : વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીના ભાવમાં આવેલી તેજીની અસર ભારતીય બજારોમાં જોવા મળી રહી છે. મંગળવારે એક દિવસની નરમાઈ બાદ સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી હતી. બુધવારે સ્થાનિક બજારોમાં સોનું-ચાંદી ઓલટાઈમ હાઈ સપાટીએ બંધ રહ્યું હતું. જેના પગલે સોનું 53087 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નજીક પહોંચ્યું હતું. જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો 65540 રૂપિાયનો ઉછાળો નોંધાયો હતો. નિષ્ણાતોનું માનવું છે કે, સોનાએ પોતાના પાછલા ઉચ્ચ સ્તરને તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનું ઓલટાઈમ હાઈ ટ્રેડ કરી રહ્યું છે.

વૈશ્વિક બજારમાં સોનાના સ્પોટ ભાવ 1958.30 ડોલરની ઉંચાઈ પહોંચી ગયું હતું. આગામી દિવસોમાં સોનાનો ભાવ 2026 ડોલર સુધી જવાની આશા છે. ત્યારે ચાંદીના ભાવમાં સ્થિતરતા દોવા મળી હતી અને તે 24.27 ડોલર પ્રતિ દીઠ ચાલી રહ્યું છે.

બુધવારે દિલ્હીની બજારમાં 10 ગ્રામ 99.9 સોનાનો પ્રતિ 10 ગ્રામ 53,087 રૂપિયા ઉપર પહોંચ્યું હતું. આ દરમિયાન 710 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 65,227 રૂપિયાથી વધીને 65,540 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.