ETV Bharat / business

કાચા તેલની કિંમત પ્રતિ બેરલે 130 ડોલરે પહોંચી, મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ! - Rise in the price of crude oil

યુક્રેન પર રશિયાના હુમલા (Russia Ukraine War) પછી બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં આગ લાગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં રેકોર્ડ વધારો થયો છે. તો કાચા તેલની કિંમતમાં પ્રતિ બેરલ 10 ડોલરથી વધુનો ઉછાળો (Impact of war on the price of crude oil) આવ્યો છે. રશિયા પર યુરોપિયન યુનિયન અને નાટો દેશોના પ્રતિબંધોને કારણે ક્રૂડ ઓઈલની કિંમત વધુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાચા તેલની કિંમત પ્રતિ બેરલે 130 ડોલરે પહોંચી, મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ!

author img

By

Published : Mar 7, 2022, 11:44 AM IST

ટોક્યો: રશિયા સામે કડક પ્રતિબંધો (Russia Ukraine War) અને માગમાં વધારો થવાના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં (Rise in the price of crude oil) પ્રતિ બેરલ 10 ડોલરથી વધુનો ઉછાળો આવ્યો છે. તેની અસર શેરબજાર પર પણ જોવા મળી હતી. સોમવારે શેરબજારમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. ભારતમાં સોમવારે BSEએ 1,600 પોઈન્ટથી વધુનો ઘટાડો કર્યો છે.

બ્રેન્ટ ક્રુડ ઓઈલની કિંમતમાં 10 ડોલરનો વધારો

સોમવારે સવારે બ્રેન્ટ ક્રુડ ઓઈલની કિંમતમાં (Rise in the price of crude oil) કેટલાક સમય માટે 10 ડોલરનો વધારો થયો હતો. તેની કિંમત (Rise in the price of crude oil) લગભગ 130 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. આ માટે રશિયા વિરુદ્ધ આકરા પ્રતિબંધોના વધતા આહ્વાન વચ્ચે યુક્રેનમાં સંઘર્ષ વધવાને કારણ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં રશિયા બીજો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે. તેવામાં રશિયાથી સપ્લાયમાં ગડબડ થાય તો કિંમતે (Rise in the price of crude oil) વધશે. આ તમામની વચ્ચે લીબિયાની રાષ્ટ્રીય તેલ કંપનીએ કહ્યું હતું કે, સશસ્ત્ર સમૂહે 2 મહત્વપૂર્ણ તેલ ક્ષેત્રોને બંધ કરી દીધા હતા. ત્યારબાદ તેલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો- Stock Market India: પહેલા દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1,326 પોઈન્ટ તૂટ્યો

10 માર્ચે ચૂંટણીના પરિણામ પછી વધી શકે છે પેટ્રોલના ભાવ

આ પહેલા કાચા તેલે (Rise in the price of crude oil) સૌથી પહેલા વર્ષ 2012માં 128 ડોલરનો આંકડો પાર કર્યો હતો. કાચા તેલની કિંમત લાઈફ ટાઈમ હાઈ પર પહોંચવાના કારણે તે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ શકે છે. 10 માર્ચે ચૂંટણીના પરિણામ આવ્યા પછી પેટ્રોલની કિંમત વધી શકે છે. છેલ્લા 124 દિવસોમાં દેશના પેટ્રોલ ડિઝલની કિંમતમાં (Rise in the price of crude oil) કોઈ વધારો નથી થયો. જ્યારે કાચા તેલની કિંમત (Rise in the price of crude oil) પર 73 ટકા વધી ગઈ છે.

આ પણ વાંચો- Apple થી Adidas: બ્રાન્ડ્સ કે જેણે યુક્રેન યુદ્ધના કારણે રશિયાને કર્યું સસ્પેન્ડ

ભારતનું ઈમ્પોર્ટ બિલ વધ્યું

ઓઈલની કિંમત વધવાથી (Rise in the price of crude oil) ભારત સરકારનું ઈમ્પોર્ટ બિલ પણ વધી રહ્યું છે. કારણ કે, દેશમાં 75 ટકાથી વધુ કાચા તેલની આયતા થાય છે. બ્રેન્ટ કાચા તેલ માટે ભારત પોતાનું આયાત બિલનો લગભગ 20 ટકા ખર્ચ કરે છે. ભારત ઓઈલની કિંમત ડોલરમાં (Rise in the price of crude oil) ચૂકવે છે. ડોલરનું મૂલ્ય જેટલું વધારે હશે. આયાતકારોને કાચા તેલ માટે વધુ ચૂકવણી કરવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.