સોમવારના રોજ કેન્દ્ર સરકારે ટૅકનોલોજી ક્ષેત્રે દિગ્ગજ માનવામાં આવતી કંપની ગૂગલ તથા ઍપલ મોબાઇલ ઍપ ટિકટૉક પર પ્રતિબંધ મુકવાના હાઇકોર્ટના આદેશનું પાલન કરવા માટે કહ્યું હતું. જો કે ટિકટૉક કંપનીએ કાર્યવાહીમાં ન્યાયાલયની સહાયતા માટે એક વરિષ્ઠ વકિલની નિયુક્તિના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ત્યારે રાજ્યના ન્યાયાલયે આ મામલે બાઇટ ડાંસ પાસે લેખિતમાં પ્રસ્તુતિઓ આપવાની વિનંતી કરી હતી. જેની આગલી સુનાવણી 24 એપ્રિલના રોજ નિર્ધારીત કરવામાં આવી છે.
જો કે ભારતમાં ટિકટૉક ઍપ એપલના પ્લે સ્ટોરમાં મંગળવારની રાત સુધી ઉપલબ્ધ હતી. પણ ગૂગલના પ્લે સ્ટૉર પર ઉપલબ્ધ ન હતી. તો આ મામલે ગૂગલે કહ્યું હતું કે, 'તેઓ આ મામલે કોઇપણ નિવેદન આપવા નથી માગતા પણ સ્થાનિક કાયદાનું પાલન કરવા ઇચ્છે છે'
ભારતમાં ટિકટૉકનું વિષ્લેષણ કરનારી સેન્સર કંપની ટાવરનું કહેવું છે કે, ભારતમાં ફેબ્રુઆરી સુધી આ ઍૅપને 24 કરોડ વખત ડાઉનલોડ પણ કરવામાં આવી છે. જો કે જે લોકોએ આ એપ્લિકેશન પહેલાથી ડાઉનલોડ કરી ચૂક્યા છે, તેઓ આ ઍપ્લિકેશનનો વપરાશ કરી શકશે.
મદ્રાસ હાઇકોર્ટે ટિકટૉક ઍપ્લિકેશન દ્વારા અશ્લિલ સામગ્રી પબ્લિશ કરવામાં આવતી હોવાની ચિંતા જણાતા કેન્દ્ર સરકારને 3 એપ્રિલના રોજ આ ઍપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવા માટેના નિર્દેશ કર્યા હતા. આટલું જ નહી, કોર્ટે મીડિયા કંપનીઓ પર પણ ટિકટૉક એપ્લિકેશન પર વીડિયો ટેલિકાસ્ટ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, જો કે આ ટિકટૉક ઍપ્લિકેશની માલિકી બાઇટડાંસ પાસે છે.
Intro:Body:
ગૂગલે ચાઇનીઝ વીડિયો ઍપ ટિકટૉકને ભારતમાં કરી બ્લૉક
नई दिल्ली: मद्रास हाईकोर्ट के आदेश पर कार्रवाई करते हुए मंगलवार को गूगल ने चाइनीज वीडियो एप टिकटॉक को भारत में ब्लॉक कर दिया. गूगल ने मंगलवार को टिक टॉक एप को प्ले स्टोर से हटा दिया है. टिक टॉक एप के प्ले स्टोर से हट जाने के बाद अब कोई भी व्यक्ति इसे डाउनलोड नहीं कर पाएगा.
નવી દિલ્હી: મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર કાર્યવાહિ કરતા મંગળવારના રોજ ગૂગલે ચાઇનીઝ ઍપ ટિકટૉકને ભારતમાં બ્લૉક કરી નાંખી છે. ગૂગલે મંગળવારના રોજ ટિકટૉક ઍપને પ્લે સ્ટૉરમાંથી હટાવી દીધી છે. ટિકટૉક ઍપ પ્લે સ્ટૉર પરથી હટાવ્યા બાદ હવે કોઇપણ વ્યક્તિ તેને ડાઉનલોડ નહી કરી શકે.
सुप्रीम कोर्ट ने सोमवार को मद्रास हाई कोर्ट की तरफ से इस ऐप पर लगाई गई पाबंदी पर स्टे देने से इनकार कर दिया था. शीर्ष अदालत ने मामले को राज्य अदालत में वापस भेज दिया था. जहां मंगलवार को न्यायाधीश ने प्रतिबंध के आदेश को रोक देने के बाईट डांस के अनुरोध को खारिज कर दिया.
સુપ્રિમ કોર્ટે સોમવારે મદ્રાસ હાઇકોર્ટ તરફથી આવેલી ઍપ પરની પ્રતિબંધ પર સ્ટે મુકવાથી મનાઇ ફરમાવી દીધી છે. તો ઉચ્ચ ન્યાયાલયે આ કેસને રાજ્યની અદાલતમાં પાછો મોકલી આપ્યો છે. ત્યારે મંગળવારે ન્યાયાધીશે પ્રતિબંધના આદેશને રોક્યા બાદ બાઇટ ડાંસની વિનંતીને પણ નકારી હતી.
सोमवार को केंद्र सरकार ने टेक्नोलॉजी की दिग्गज कंपनी गूगल और एपल से मोबाइल एप टिकटॉक पर रोक लगाने के हाईकोर्ट के आदेश का पालन करने को कहा था. टिक टॉक कंपनी ने हालांकि कार्यवाही में अदालत की सहायता के लिए एक वरिष्ठ वकील की नियुक्ति के निर्णय का स्वागत किया है. राज्य की अदालत ने मामले में बाइटडांस से लिखित प्रस्तुतियां देने का अनुरोध किया है और इसकी अगली सुनवाई 24 अप्रैल को निर्धारित की है.
સોમવારના રોજ કેન્દ્ર સરકારે ટૅકનોલોજી ક્ષેત્રે દિગ્ગજ માનવામાં આવતી કંપની ગૂગલ તથા ઍપલ મોબાઇલ ઍપ ટિકટૉક પર પ્રતિબંધ મુકવાના હાઇકોર્ટના આદેશનું પાલન કરવા માટે કહ્યું હતું. જો કે ટિકટૉક કંપનીએ કાર્યવાહીમાં ન્યાયાલયની સહાયતા માટે એક વરિષ્ઠ વકિલની નિયુક્તિના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ત્યારે રાજ્યના ન્યાયાલયે આ મામલે બાઇટ ડાંસ પાસે લેખિતમાં પ્રસ્તુતિઓ આપવાની વિનંતી કરી હતી. જેની આગલી સુનાવણી 24 એપ્રિલના રોજ નિર્ધારીત કરવામાં આવી છે.
भारत में टिकटॉक ऐप्प अभी भी ऐप्पल के प्लेटफार्मों पर मंगलवार देर रात तक उपलब्ध था, लेकिन गूगल के प्ले स्टोर पर उपलब्ध नहीं था. गूगल ने एक बयान में कहा कि यह वह इस कोई टिप्पणी नहीं करना चाहता है, लेकिन स्थानीय कानूनों का पालन करता है.
જો કે ભારતમાં ટિકટૉક ઍપ એપલના પ્લે સ્ટોરમાં મંગળવારની રાત સુધી ઉપલબ્ધ હતી. પણ ગૂગલના પ્લે સ્ટૉર પર ઉપલબ્ધ ન હતી. તો આ મામલે ગૂગલે કહ્યું હતું કે, 'તેઓ મામલે તેઓ કોઇપણ નિવેદન આપવા નથી માગતા પણ સ્થાનિક કાયદાનું પાલન કરવા ઇચ્છે છે'
भारत में टिक टॉक का विश्लेषण करने वाली फर्म सेंसर टावर का कहना है कि भारत में फरवरी तक इसे 24 करोड़ बार डाउनलोड किया जा चुका था. हालांकि जो लोग पहले से इस एप को डाउनलोड कर चुके हैं वह इसका इस्तेमाल कर सकेंगे.
ભારતમાં ટિકટૉકનું વિષ્લેષણ કરનારી સેન્સર કંપની ટાવરનું કહેવું છે કે, ભારતમાં ફેબ્રુઆરી સુધી આ ઍૅપને 24 કરોડ વખત ડાઉનલોડ પણ કરવામાં આવી છે. જો કે જે લોકોએ આ એપ્લિકેશન પહેલાથી ડાઉનલોડ કરી ચૂક્યા છે, તેઓ આ ઍપ્લિકેશનનો વપરાશ કરી શકશે.
बता दें कि मद्रास हाईकोर्ट ने टिकटॉक एप के जरिये अश्लील सामग्री परोसे जाने पर चिंता जताते हुए केंद्र सरकार को 3 अप्रैल को इस पर रोक लगाने का निर्देश दिया था. इतना ही नहीं कोर्ट ने मीडिया कंपनियों पर भी टिक टॉक के वीडियो टेलीकास्ट करने पर रोक लगाई है. बता दें कि टिक टॉक का मालिकाना हक बाइटडांस के पास है.
મદ્રાસ હાઇકોર્ટે ટિકટૉક ઍપ્લિકેશન દ્વારા અશ્લિલ સામગ્રી પબ્લિશ કરવામાં આવતી હોવાની ચિંત જણાતા કેન્દ્ર સરકારને 3 એપ્રિલના રોજ આ ઍપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવા માટેના નિર્દેશ કર્યા હતા. આટલું જ નહી. કોર્ટે મીડિયા કંપનીઓ પર પણ ટિકટૉક એપ્લિકેશન પર વીડિયો ટેલિકાસ્ટ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, જો કે આ ટિકટૉક ઍપ્લિકેશની માલિકી બાઇટડાંસ પાસે છે.
Conclusion: