ETV Bharat / business

કૈટ કરશે ઑનલાઇન માર્કેટપ્લસ 'ભારત માર્કેટ'ની શરૂઆત - ભારત માર્કેટ

કૈટે જણાવ્યું કે, આ વિનિર્માતાઓ માટે લૉજિસ્ટિક્સથી લઇને આપૂર્તિ શ્રૃખંલા તથા ઉપભોક્તાઓના ઘરે સામાન પહોંચાડવા માટે વિભિન્ન પ્રોદ્યોગિક કંપનીઓની ક્ષમતાઓને એકઠી કરશે. તેમાં દેશભરના છૂટક કારોબારીઓની ભાગીદારી હશે.

Etv Bharat, Gujarati News, E Buy
E Buy
author img

By

Published : May 2, 2020, 10:48 AM IST

મુંબઇઃ છૂટક ધંધાર્થીઓના સંગઠન કંફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે (કૈટ) શુક્રવારે કહ્યું કે, તે જલ્દી જ વિભિન્ન પ્રૌદ્યોગિક ભાગીદારો સાથે મળીને તમામ છૂટક વેપારીઓ માટે એક રાષ્ટ્રીય ઇ-કૉમર્સ માર્કેટપ્લસ 'ભારત માર્કેટ' શરૂ કરશે.

કૈટે જણાવ્યું કે, આ વિનિર્માતાઓ માટે લૉજિસ્ટિક્સથી લઇને આપૂર્તિ શ્રૃખંલા તથા ઉપભોક્તાઓના ઘરે સામાન પહોંચાડવા માટે વિભિન્ન પ્રોદ્યોગિક કંપનીઓની ક્ષમતાઓને એકઠી કરશે. તેમાં દેશભરના છૂટક કારોબારીઓની ભાગીદારી હશે.

કૈટેના મહાસચિવ પ્રવીન ખંડેલવાલે કહ્યું કે, તેનો હેતુ મંચ પર 95% છૂટક વેપારીઓેને લાવવાનો છે. પોર્ટલને વેપારીઓ દ્વારા ચલાવામાં આવશે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, 'અમે પહેલેથી જ 6 શહેરો, પ્રયાગરાજ, ગોરખપુર, વારાણસી, કાનપુર અને બેંગ્લુરૂમાં આવશ્યક વસ્તુઓની સીમિત સંખ્યાની સાથે, છૂટક વિક્રેતાઓ અને ત્યાં સુધી કે ઉપભોક્તાઓથી જોરદાર પ્રતિક્રિયાની સાથે આ કાર્યક્રમની શરુઆત કરી છે.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.