ETV Bharat / business

Benefits of Equity Linked Savings Scheme: જાણો, ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કિમ અને તેના ફાયદા - Choosing the right investment

ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કિમ (Equity Linked Savings Scheme ELSS) એક જુદા જુદા પ્રકારના ઓપન એન્ડેડ ઈક્વિટી મ્યૂચ્યૂઅલ ફંડ છે, જે ઉચ્ચ વળતર તેમ જ મહાન કર લાભ આપે છે. આવકવેરા કાયદાની કલમ 80-C હેઠળ કરમુક્તિ આપવામાં આવે છે. જ્યારે મૂડીનો મોટો હિસ્સો ઈક્વિટી ફંડમાં રોકાણ કરવામાં આવે છે. આ ફંડ્સ પર લાગુ લોક ઈન સમયગાળો ત્રણ વર્ષનો છે અને રોકાણકારો આ સમયગાળા પછી તેનું વેચાણ કરીને સ્કિમમાંથી બહાર (Benefits of Equity Linked Savings Scheme) નીકળી શકે છે.

Benefits of Equity Linked Savings Scheme: જાણો, ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કિમ અને તેના ફાયદા અંગે

author img

By

Published : Feb 2, 2022, 1:24 PM IST

Updated : Feb 2, 2022, 2:46 PM IST

હૈદરાબાદઃ ટેક્સ સેવિંગ માટે ઘણી સ્કીમ (Equity Linked Savings Scheme ELSS) છે. તેમ છતાં નિષ્ણાતો કહે છે કે, શેર બજારમાં રોકાણ કરવું વધુ સારું છે. ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS)ની સંપૂર્ણ સમજણ સાથે લાંબા ગાળાના લાભ મેળવવું (Benefits of Equity Linked Savings Scheme) મુશ્કેલ નથી.

કર બચત: નાણાકીય આયોજનમાં કર બચત નિર્ણાયક (Tax Savings) છે. આ હેતુ માટે ઘણી યોજનાઓ ઉપલબ્ધ હોવા છતાં ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (Equity Linked Savings Scheme ELSS) શેર બજારમાં રોકાણ કરીને કરનો બોજ ઘટાડવાનો વિકલ્પ આપે છે. આ નાણાકીય ઉદ્દેશોની સિદ્ધિમાં ફાળો આપે છે. ટેક્સ પ્લાન નાણાકીય વર્ષના પહેલા મહિનાથી શરૂ થવો જોઈએ. જોકે, મોટા ભાગના લોકો જાન્યુઆરી પછી જ તેના વિશે વિચારે છે. જો તમે આ સમયે પણ પૂરી સમજણ સાથે યોગ્ય પ્લાન પસંદ કરો તો લાંબા ગાળાનો લાભ મેળવવો મુશ્કેલ નથી.

આ પણ વાંચો- Union Budget 2022 : બજેટને શેરબજારનો આવકાર, ટેક્સ સ્લેબમાં ફેરફાર નહી થતાં નિરાશા

ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ: ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (Equity Linked Savings Scheme ELSS) અન્ય સ્કીમ્સની સરખામણીએ તેમના વ્યાપક લાભોના સંદર્ભમાં રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આવકવેરા કાયદાની કલમ 80-C હેઠળ કરવામાં આવેલા રોકાણ કર કપાતપાત્ર છે. યાદ રાખો કે, તે 1,50,000 રૂપિયાની મર્યાદાને આધીન છે.

જોકે, આ નિયમિત મ્યૂચ્યૂઅલ ફંડ યોજનાઓ જેવી જ છે. વિશેષતા એ છે કે, રોકાણ ઓછામાં ઓછા 3 વર્ષ માટે કર કપાતપાત્ર છે. આમાં ગ્રોથ ડિવિડન્ડ અને ડિવિડન્ડ રિઈન્વેસ્ટમેન્ટ વિકલ્પોનો સમાવેશ થાય છે. ELSS ઈક્વિટીમાં રોકાણ કરે છે અને ઈક્વિટી આધારિત રોકાણો જ્યારે ઈક્વિટીમાં એક વર્ષથી વધુ રોકાણ કરે છે અને જો નાણાકીય વર્ષમાં આવક 1 લાખ રૂપિયાથી વધુ હોય તો 10 ટકા ટેક્સ ચૂકવવાપાત્ર છે. તે રકમ પર અને આ ELSS પર (Equity Linked Savings Scheme ELSS) પણ લાગુ પડે છે.

યોગ્ય રોકાણની પસંદગી: મુડી વૃદ્ધિ માટે યોગ્ય રોકાણ પસંદ કરવું મહત્વપૂર્ણ છે. અન્ય કર બચત યોજનાઓમાં સામાન્ય રીતે 5 વર્ષનો લોક ઈન સમયગાળો હોય છે. આની સરખામણીએ ELSSનો લોક ઈન સમયગાળો માત્ર 3 વર્ષનો છે. તેથી જો તમે રોકાણકારોની કર કપાત માટે ટૂંકા ગાળાની યોજનાઓ ઈચ્છતા હોવ તો આગળ વધવા આ યોગ્ય યોજના છે. આ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP’) કરવા માટે યોગ્ય છે. 3 વર્ષ પછી રોકાણ પાછું ખેંચી શકાય છે અથવા ચાલુ રાખી શકે છે. ત્રણ વર્ષ પૂરા થયા પછી પ્રથમ મહિનાની SIP રકમ ઉપાડી શકાય છે અને ફરીથી રોકાણ કરી શકાય છે.

આ પણ વાંચો- Budget 2022 : વર્ચ્યુઅલ કરન્સી પર 1 ટકા TDS, ક્રિપ્ટો કરન્સીની આવક પર પણ 30 ટકા ટેક્સ

આ રીતે રોકાણ ચક્ર ચાલુ રાખી શકાય છે અને વૃદ્ધિની તક છે. જ્યારે આનાથી સ્થિર વળતર મળવાની શક્યતાઓ વધી જાય છે. તે જ રીતે ત્રણ વર્ષનું લોક ઈન રાખવાથી રોકાણમાં વૃદ્ધિ થઈ શકે છે.

Last Updated : Feb 2, 2022, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.