ETV Bharat / business

ભારતમાં 6 ઑગસ્ટથી શરુ થશે 'એમેઝોન પ્રાઇમ ડે' - ઇ-કોમર્સ એમેઝોન સેલની શરુઆત

ગયા વર્ષે, સેલ્સ હોલીડેનું જુલાઈના મધ્યમાં આયોજન થયું હતું. પરંતુ આ વર્ષે તે કોરોના વાઇરસને કારણે મોડું થયું છે. કંપનીએ કહ્યું છે કે તેના ગ્લોબલ શોપિંગ ફેસ્ટિવલનું પછીથી આયોજન કરવામાં આવશે.

એમેઝોન
એમેઝોન
author img

By

Published : Jul 21, 2020, 6:29 PM IST

નવી દિલ્હી: ગયા વર્ષે, સેલ્સ હોલીડેનું જુલાઈના મધ્યમાં આયોજન થયું હતું. પરંતુ આ વર્ષે તે કોરોના વાઇરસને કારણે મોડું થયું છે. કંપનીએ કહ્યું છે કે તેના ગ્લોબલ શોપિંગ ફેસ્ટિવલનું પછીથી આયોજન કરવામાં આવશે.

ઇ-કોમર્સ સાઈટ એમેઝોને કહ્યું છે કે ભારતમાં તેનો વાર્ષિક શોપિંગ ફેસ્ટિવલ પ્રાઇમ ડે આ વર્ષે 6 ઓગસ્ટથી શરૂ થશે. કંપનીના જણાવ્યા અનુસાર આ ફેસ્ટિવલનો સમયગાળો 48 કલાકનો રહેશે. આ રીતે કંપની તેના સભ્યોને એક્સક્લૂઝિવ ડીલ્સ માટે બે દિવસનો સમય આપી રહી છે.

ગયા વર્ષે, સેલ્સ હોલીડે જુલાઈના મધ્યમાં આયોજન થયું હતું. પરંતુ આ વર્ષે તે કોરોના વાઇરસને કારણે મોડું થયું છે. કંપનીએ કહ્યું છે કે તેનો ગ્લોબલ શોપિંગ ફેસ્ટિવલ પછીથી આયોજન કરવામાં આવશે.

પ્રાઇમ સાથે 19 દેશોમાં 150 કરોડથી વધુ પેઇડ પ્રાઇમ સભ્યો છે. આ દેશોમાં ભારત પણ શામેલ છે.

આ વર્ષે, આ ફેસ્ટિવલ દ્વારા, કંપની તેના ગ્રાહકોને 300 નવા ઉત્પાદનો રજૂ કરશે. પહેલા આ ઉત્પાદનો પ્રાઇમ સભ્યો માટે હશે અને ત્યારબાદ અન્ય લોકો તેને ખરીદી શકશે.

કંપનીએ કહ્યું છે કે, જે લોકો એચડીએફસી બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરશે તેમને અલગથી 10 ટકાની છૂટ આપવામાં આવશે.

પ્રાઇમ ડે અંતર્ગત ગ્રાહકોને સ્માર્ટફોન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સિસ, ટીવી, કિચન, ડેઇલી એસેન્શિયલ્સ, રમકડાં, ફેશન અને બ્યુટી સેગમેન્ટમાં સારી ડીલ્સ મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.