હાલમાં જ ઉનાળુ બાજરીનો પાક થયો છે. સરકાર તરફથી સારા ભાવ મળી રહ્યા છે અને ઉત્પાદન પણ સારુ થશે તેવું લાગી રહ્યુ છે. આ સાથે ઘાસચારો પણ સારો થશે. ગત વર્ષે બાજરીના ભાવ 350 રુપિયા હતા, જયારે આ વર્ષે બાજરીના ભાવ 550 થી 600 રુપિયા થયા છે. બાજરીના ભાવ વધતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. ભાવ વધારો થવાથી ખેડૂતોને ટેકાના ભાવથી પણ વધુ વળતર મળી રહેતા અને ચાલુ વર્ષે મબલક પાક થતા ખુબ જ ઉંચા વળતર મળવાની અપેક્ષા સાથે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.
બાજરીના ભાવમાં વધારો થતાં ખેડૂતો ખુશખુશાલ - AHD
અમદાવાદઃ બાજરીના બિયારણ અને ખાતરના ભાવ તેમજ પિયત પાણીના રોકાણ કરવામાં આવેલા ખર્ચ કરતા પણ વધુ ઉપજ થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
millet
હાલમાં જ ઉનાળુ બાજરીનો પાક થયો છે. સરકાર તરફથી સારા ભાવ મળી રહ્યા છે અને ઉત્પાદન પણ સારુ થશે તેવું લાગી રહ્યુ છે. આ સાથે ઘાસચારો પણ સારો થશે. ગત વર્ષે બાજરીના ભાવ 350 રુપિયા હતા, જયારે આ વર્ષે બાજરીના ભાવ 550 થી 600 રુપિયા થયા છે. બાજરીના ભાવ વધતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. ભાવ વધારો થવાથી ખેડૂતોને ટેકાના ભાવથી પણ વધુ વળતર મળી રહેતા અને ચાલુ વર્ષે મબલક પાક થતા ખુબ જ ઉંચા વળતર મળવાની અપેક્ષા સાથે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.
Intro:એકબાજુ ખેડૂતો લીધેલી લોન પૂરી નહીં કરી શકતા હોવાથી આત્મહત્યા કરતા હોય છે, અને ટેકાના ભાવમાં પણ મૂડી નીકળતી ન હોવાથી સતત નુકસાન જાય છે.
Body: જ્યારે બીજી તરફ હાલમાં જ ઉનાળુ બાજરી નો ભાવ વધતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા,અને ભાવ વધારો થવાથી ખેડૂતોને ટેકાના ભાવથી પણ વધુ વળતર મળી રહેતા અને ચાલુ વર્ષે મબલક પાક થતા ખુબ જ ઉંચા વળતર મળવાની અપેક્ષા સાથે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.
Conclusion:જ્યારે બાજરીના બિયારણ આને ખાતરના ભાવ તેમજ પિયત પાણીના રોકાણ કરવામાં આવેલા ખર્ચ કરતા પણ વધુ ઉપજ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.