ETV Bharat / briefs

રાહુલની બાયોપિક "રાગા"ની એક ઝલક...

મુંબઇઃ લોકસભા ચૂંટણી પહેલા દેશમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ સાથે મુખ્ય નેતાઓએ બાયોપિક નિર્માણની પ્રક્રિયા પણ શરુ કરી દીધી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બાપોપિક પછી PM નરેન્દ્ર મોદીની બાયોપિકની ચર્ચા ચાલી રહી છે, ત્યાં હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બાયોપિકનું ટીઝર રિલીઝ થયું છે.

author img

By

Published : Feb 10, 2019, 11:22 AM IST

તમને જણાવી દઇએ કે, 'માય નેમ ઇઝ રાગા' નામની ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે, જે 4 મિનિટથી વધારે છે. જેમાં રાહુલ ગાંધીના દાદી ઇન્દિરા ગાંધીની હત્યાથી લઇ રાહુલના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા સુધીના સીન દેખાડવામાં આવ્યાં છે. આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થશે.

મળતી માહિતી અનુસાર, આ ફિલ્મનું નિર્દેશન રુપેશ પૉલે કર્યું છે, જેમણે સેંટ ડ્રૈકુલા અને કામસૂત્ર 3D જેવી ફિલ્મો બનાવી છે. ટીઝરમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહન સિંહના પાત્રો દેખાડવામાં આવ્યાં છે.

આ અંગે રુપેશ પૉલનું કહેવું છે, "મારી ફિલ્મ રાહુલ ગાંધીના બાળપણથી શરુ થાય છે અને આજના સમયમાં રાહુલના પૉલિટિકલ વિવાદો સુધીની છે. રાહુલની જીંદગીના મહત્વના પાંસાઓ જેવા કે વિદ્યાર્થીના રુપમાં રાહુલની જિંદગી અને કોંગ્રેસના અધ્યક્ષ બન્યા સુધીની સફર દેખાડવામાં આવી છે."

rahul gandhi biopic
rahul gandhi biopic
undefined

રુપેશે વધુમાં જણાવ્યું કે, "ફિલ્મનો ધ્યેય રાહુલનું વખાણ કરાવવાનો નથી, પરંતુ એક એવા વ્યક્તિ વિશે કહેવાનું છે, જેના પર ચારેબાજુથી હુમલાઓ થાય છે. કોઇપણ વ્યક્તિને નિડરતાથી પડકારોનો સામનો કરવો પડતો હોય છે. આ ફિલ્મથી પોતાને રિલેટ કરી શકે છે. ફિલ્મને બાયોપિકની જેમ ન જોઇ શકાય. એવો વ્યક્તિ જેણે મુશ્કેલીનો સમાનો કરીને પોતાને આગળ વધાર્યો છે, આ ફિલ્મથી રિલેટ કરી શકે છે."

તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીની બાયૉપિક પણ બની રહી છે, જેમાં વિવેક ઓબેરૉય નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે. છેલ્લા ઘણાં દિવસોથી રિલીઝ થયેલી "ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર" ઘણી વિવાદોમાં રહી હતી. તે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની રાજકીય જીવન પર હતી.

Intro:Body:

ટીઝર રિલીઝ રાહુલની બાયોપિક "રાગા"ની એક ઝલક

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.