ETV Bharat / briefs

આજે ભારતનો લોકચુકાદો, પુનરાવર્તન તરફ પ્રયાણ - પરિણામો

ન્યૂઝ ડેસ્ક: લોકસભાની ચૂંટણીમાં પરિણામોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુક્યું છે. મતગણતરી પ્રક્રિયાને પૂર્ણ થવાના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે સાંજે મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ જોવા મળશે.

આજે ભારતનો લોકચુકાદો, પુનરાવર્તન કે પરિવર્તન?
author img

By

Published : May 23, 2019, 12:01 AM IST

Updated : May 23, 2019, 3:25 PM IST

17મી લોકસભાનું મતદાન 11 એપ્રિલે શરૂ થયું હતું અને 19મે ના રોજ સાત તબક્કામાં સમાપ્ત થયું હતુ. કુલ 542 સીટ માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે, ત્યારે આજે મતગણતરી થયા બાદ જોવાનું રહ્યું કે કોણ બને છે ભારતનું આવનારૂ ભવિષ્ય! તમામ ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યાં હતા ત્યારે આજે હાર જીતનું ચિત્ર સ્પષ્ટ થશે. આજે જાહેર થશે કે જનતાએ કોને રાજતિલક માટે આપ્યો છે મોકો...

* કયા રાજ્યમાં કેટલી બેઠકો પર આવશે જનાદેશ

  • બિહાર-40
  • છત્તીસગઢ-11
  • ગોવા-2
  • ગુજરાત-26
  • હરિયાણા-10
  • હિમાચલ પ્રદેશ-4
  • જમ્મુ-કાશ્મીર-6
  • ઝારખંડ-14
  • કર્ણાટક-28
  • કેરળ-20
  • મધ્યપ્રદેશ-29
  • મહારાષ્ટ્ર-48
  • મણીપુર-2
  • મેઘાલય-2
  • મિઝોરમ-1
  • નાગાલેન્ડ-1
  • ઓડીશા-20
  • પંજાબ-13
  • રાજસ્થાન-25
  • સિક્કિમ-1
  • તમિલનાડુ-39
  • તેલંગણા-17
  • ત્રિપુરા-2
  • ઉત્તરપ્રદેશ-80
  • ઉત્તરાખંડ-5
  • પશ્ચિમ બંગાળ-42
  • આંદમાન-નિકોબાર-1
  • ચંદીગઢ-1
  • દાદરાનગર હવેલી-1
  • દીવ દમણ-1
  • લક્ષદીપ-1
  • દિલ્હી-7
  • પોંડીચેરી-1

*17મી લોકસભા ચૂંટણીના સ્ટાર ઉમેદવાર

સન્ની દેઓલ: સન્ની દેઓલ પંજાબની ગુરદાસપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

શત્રુધ્ન સિન્હા: ભાજપના અસંતુષ્ટ નેતા અને સાંસદ શત્રુધ્ન સિન્હા પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા છે. લોકસભા 2019 માટે પણ તેઓ કોંગ્રેસ તરફથી પટના સાહીબ પરથી ચૂંટણી લડશે.

હેમા માલિની: મથુરા લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમા માલિની મેદાને ઉતર્યા છે.

જયા પ્રદા: એક્ટ્રેસ જયા પ્રદા પોતાની બીજી ઇનિંગ રાજનીતિના મેદાનમાં રમી રહ્યા છે, તેઓ ભાજપની ટિકિટ પર ઉત્તર પ્રદેશના રામપુરથી આઝમ ખાન વિરુદ્ઘ ચૂંટણી લડી રહ્યા છે.

ઉર્મિલા માતોંડકર :ઉર્મિલા માતોંડકરે જ્યારથી રાજનીતિમાં પગ મૂક્યો ત્યારથી જ તેઓ ચર્ચામાં છે. કોંગ્રેસ ઉર્મિલા માતોંડકરને ઉત્તર મુંબઇ સીટના ઉમેદવાર બનાવ્યા છે.

સ્મૃતિ ઇરાની: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ફરી એકવખત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરૂદ્ધ યુપીની અમેઠી લોકસભા સીટ પરથી પાર્ટીએ ટિકિટ આપી છે.

પ્રકાશ રાજ: હિન્દી અને સાઉથની ફિલ્મોમાં વિલનનો રોલ કરીને જાણીતા બનેલા પ્રકાશ રાજે બેંગલુરૂ સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

રવિ કિશન: ભાજપે સૌથી મોટો દાવ ગોરખપુરમાં રમ્યો છે. અહીંયા CM યોગી આદિત્યનાથની પ્રતિષ્ઠા દાવ પર હતી. ભાજપ અહીંયા પેટા ચૂંટણી હાર્યું હતું. આ કારણે અહીંયા ભોજપુરી એક્ટર રવિ કિશનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

મનોજ તિવારી: નોર્થ-ઈસ્ટ દિલ્હી લોકસભા બેઠક માટે ભાજપે ભોજપુરી એક્ટર મનોજ તિવારીને મેદાને ઉતર્યા છે.

રાજ બબ્બર: કોંગ્રેસે રાજ બબ્બરને મુરાદાબાદને બદલે ફતેહપુર સિકરી બેઠકના ઉમેદવાર બનાવ્યા છે.

ગૌતમ ગંભીર: ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર ગૌતમ ગંભીર હવે ક્રિકેટની પીચ છોડી રાજકારણ રમશે. તેઓ પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

Intro:Body:

lok chukado

Conclusion:
Last Updated : May 23, 2019, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.