ETV Bharat / briefs

Film Review: PM નરેન્દ્ર મોદી બાયોપિક વિશે જાણો શું કહે છે દર્શકો...

author img

By

Published : May 22, 2019, 8:22 PM IST

અમદાવાદ: ઓમંગ કુમાર દ્વારા ડાયરેક્ટ થયેલી, સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને અર્ચના મનીષ દ્વારા પ્રોડ્યૂસ થયેલી ફિલ્મ PM નરેન્દ્ર મોદીનું 21 મેના દિવસે પ્રીમિયર યોજાયું હતું. જેમાં ગુજરાતના CM વિજય રૂપાણી અને ફિલ્મના મુખ્ય પાત્ર વિવેક ઓબેરોય હાજર રહ્યા હતા.

નરેન્દ્ર મોદી બાયોપિક

2.16 કલાકની આ ફિલ્મમાં નરેદ્ર મોદીનું જીવન બતાવવામાં આવ્યું છે. સામાન્ય ચા વાળાથી લઈને વડાપ્રધાન બનવા સુધીની આખી સફર તેઓ કેવી રીતે સર કરે છે તેનું વર્ણન આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા શરૂઆતથી જ જકડી રાખે તેવી છે. નરેદ્ર મોદીના જીવન વિશે બધા જ લોકો પરિચિત નથી ત્યારે આ ફિલ્મ તેમના જીવનની વાસ્તવિકતા બતાવે છે. નરેદ્ર મોદી સંન્યાસી બનવા માંગતા હતા, પણ કેવી રીતે બન્યા દેશના વડાપ્રધાન તે વસ્તુને ખૂબ જ સચોટ રીતે બતાવવામાં આવી છે.

ફિલ્મ રિવ્યૂ:PM નરેન્દ્ર મોદી બાયોપિક- શુ કહે છે ફિલ્મ જોનાર લોકો

ફિલ્મમાં અમુક બાબતોનો ઉલ્લેખ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યો છે, જેમ કે 2002ના હુલ્લડ, કચ્છ વિસ્તારની પાણીની તકલીફોને કેવી રીતે નરેદ્ર મોદીએ દૂર કરી અને બીજા અનેક. આ ફિલ્મમાં ગુજરાતી કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીના નામાંકિત કલાકાર મનોજ જોષી એ અમિત શાહનું પાત્ર ભજવ્યું છે. વિવેક આનંદ ઓબેરોય અને મનોજ જોષીની જોડી દર્શકોને ચોક્કસથી ગમશે. ફિલ્મનું સંગીત પણ દર્શકોને ગમે તેવું છે અને ચોક્કસથી આ ફિલ્મ દર્શકોના હૃદયમાં ઊંડી જગ્યા બનાવશે.

R_GJ_AHD_05_21_MAY_2019_NARENDRA_MODI_FILM_REVIEW_ISHANI_PARIKH 
 *********************************************

વિઝ્યુઅલ્સ લાઈવ કીટ થી મોકલી આપેલ છે અને નામ થી ઉતારેલા છે  
**************************************************************

પી એમ  નરેન્દ્ર  મોદી બાયોપિક રિવ્યૂ: 

અમદાવાદ: ઓમંગ કુમાર દ્વારા ડાયરેક્ટ થયેલી, સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને મનીષ આચાર્ય દ્વારા પ્રોડ્યૂસ થયેલી ફિલ્મ પી એમ નરેન્દ્ર મોદી નું  જયારે પ્રીમિયર યોજાયું હતું ૨૧ મેં ના રોજ, ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી અને ફિલ્મ ના મુખ્ય કિરદાર  વિવેક  આનંદ ઓબેરોય હાજર રહ્યા હતા. ૨.૧૬  કલાકની આ ફિલ્મમાં નરેદ્ર મોદીનું જીવન બતાવામાં આવ્યું છે. સામાન્ય ચાયવાળા થી લઈને વડાપ્રધાન બનવા સુધીની પુરી સફર કેવી રીતે સર કર તેનું વર્ણન આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. 

આ ફિલ્મની  વાર્તા શરૂઆત થી જ  જકડી રાખે છે. નરેદ્ર મોદીના જીવન વિષે બધા જ લોકો પરિચિત નથી ત્યારે આ ફિલ્મ તેમના જીવનની સચ્ચાઈ બતાવે છે અને રૂપેરી પડદા પર જોવાનો આનંદ અનેરો સાબિત થયો છે . નરેદ્ર મોદી બનવા  તો માંગતા હતા સન્યાસી પણ કેવી રીતે બન્યા દેશ ના વડાપ્રધાન એ વસ્તુ ને  ખુબ જ સચોટ રીતે બતાવામાં આવી છે  ફિલ્મ માં.  અમુક બાબતો નો ઉલ્લેખ ખુબ જ સારી રીતે કરવામાં આવ્યો છે જેમ કે ૨૦૦૨ ના હુલ્લડ, કચ્છ વિસ્તાર ની પાણી ની તકલીફો ને કેવી રીતે નરેદ્ર મોદી એ દૂર કરી અને બીજા અનેક.  આ ફિલ્મમાં ગુજરાતી કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. અમિત શાહ નું પાત્ર ભજવ્યું છે ગુજરાતી ઇન્ડુસટ્રી ના નામાંકિત કલાકાર મનોજ જોશી એ. વિવેક આનંદ ઓબેરોય અને મનોજ જોશીની જોડી દર્શકોને ચોક્કસથી ગમશે. 

ફિલ્મનું સંગીત પણ દર્શકો ને ગમે એવું છે અને ચોક્કસ થી આ ફિલ્મ દર્શકો ના હૃદયમાં ઊંડી જગ્યા બનાવશે.
 
જાણો લોકો શું કહે છે ફિલ્મ વિષે વધુ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.