મૈનપુરીમાં સૌથી વધુ 7 લોકોના મોત થયા છે. જ્યારે કાસગંજમાં 3-3 લોકોના મોત થયા છે. મુરાદાબાદ, પીલીભીત, મથુરા, સભ્ભલ, ગાઝિયાબાદમાં 1-1 યુવકના મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે.
યોગી આદિત્યનાથે પ્રભાવિત વિસ્તારોમાં જિલ્લાધિકારીઓને પીડિત પરિવાર સાથે મદદ માટે સંપર્ક કરવા કહ્યું છે. તેમજ પીડિત પરિવારો માટે આર્થિક મદદની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, સરકાર પીડિત પરિવારની સાથે ઉભી છે. મૂશળધાર વરસાદના કારણે અનેક મકાનો અને દિવાલો ધરાશય થવાની ઘટના સામે આવી છે. મૈનપુરી જિલ્લામાં ભારે વરસાદથી 7 લોકોના મોત અને 24થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Intro:Body:
उत्तर प्रदेश के कई जिलों में आंधी-तूफान का कहर, 20 की मौत
लखनऊ: उत्तर प्रदेश के कई जिलों में आंधी-तूफान ने गुरुवार शाम को भारी कहर बरपाया है. प्रदेश के अलग-अलग जिलों में अब तक 20 लोगों की मौत हो गई है. प्रदेश के मैनपुरी में सबसे अधिक 7 लोगों की मौत हुई है. मैनपुरी के एडीएम वीराम ने इस बारे में पुष्टि की है. जबकि कासगंज, एटा में 3-3 लोगों के मौत की खबर है. मुरादाबाद, पीलीभीत, मथुरा, सम्भल, गाजियाबाद में एक-एक शख्स की मौत के साथ अन्य कई जिलों से मौत के साथ ही बड़ी संख्या में लोगों के घायल होने की खबर आ रही है.
कन्नौज और मुरादाबाद दोनों जगहों पर एक-एक की जान आंधी-तूफान ने ले ली है. मुख्यमंत्री योगी आदित्यनाथ ने प्रभावित इलाकों के जिलाधिकारियों से पीड़ित परिवारों तक तुरंत मदद पहुंचाने के लिये कहा है. उन्होंने कहा है कि मुसीबत की इस घड़ी में सरकार पीड़ित परिवारों के साथ खड़ी है.
मैनपुरी में तेज आंधी और तूफान ने जमकर कहर बरपाया. इस तूफान में 7 लोगों की मौत हो गई और 24 से ज्यादा लोग घायल हो गए. जनपद के कई इलाकों में तेज ओले भी गिरे हैं, कई जगह पेड़ भी गिरने की खबर है. इससे भारी नुकसान भी हुआ है. आंधी ने सबसे ज्यादा कहर कुरवाली तहसील के लखुरपुरा और नगला छिद्दू में बरपाया है. लखुरपुरा में दीवाल गिरने से माया देवी और हिमांशु की दबकर मौत हो गई जबकि नगला छिद्दू में टीन गिरने से एक की मौत हो गई. घायलों को कुरावली के सामुदायिक केन्द्र व जिला अस्पताल में भर्ती कराया गया है.
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃઉતરપ્રદેશમાં વાવાઝોડા-તોફાનથી 20ના મોત
લખનઉ : ઉતરપ્રદેશના કેટલાક જીલ્લામાં વાવાઝોડા-તોફાને કારણે અલગ-અલગ જીલ્લામાં 20 લોકોના મોત થયા છે. મૈનપુરીમાં સૌથી વધુ 7 લોકોના મોત થયા છે. જ્યારે કાસગંજમાં 3-3 લોકોના મોત થયા છે. મુરાદાબાદ, પીલીભીત, મથુરા, સભ્ભલ, ગાજિયાબાદમાં 1-1 યુવકનું મોત થયુ છે. તેમજ અનેક લોકો ધાયલ થયા છે.
યોગી આદિત્યનાથે પ્રભાવિત વિસ્તારોમાં જીલ્લાઅધિકારીને પીડિત પરિવાર સાથે મદદ માટે સંપર્ક કરવા કહ્યુ છે. તેમજ પીડિત પરિવારો માટે આર્થિક મદદની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે, સરકાર પીડિત પરિવારની સાથે ઉભી છે. મૂશળધાર વરસાદના કારણે અનેક મકાનો અને દિવાલો ધરાશય થવાની ઘટના સામે આવી છે.મૈનપુરી જીલ્લામાં ભારે વરસાદથી 7 લોકોના મોત અને 24થી વધુ લોકો ઘાયલ થયા છે.ઘાયલોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Conclusion: