ETV Bharat / bharat

યશવંત સિન્હાને TMCમાં મળી મોટી જવાબદારી, કાર્યસમિતિમાં પણ શામેલ - યશવંત સિન્હાની TMCના ઉપ-પ્રમુખ તરીકે નિમણૂક

તાજેતરમાં TMCમાં જોડાયેલા ભાજપના પૂર્વ નેતા યશવંત સિન્હાની TMCના ઉપ-પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

YASHWANT SINHA
YASHWANT SINHA
author img

By

Published : Mar 15, 2021, 1:19 PM IST

  • યશવંત સિન્હાને TMCમાં મળી મોટી જવાબદારી
  • યશવંત સિન્હાની TMCના ઉપ-પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ
  • પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે

કલકત્તા: ભાજપના પૂર્વ નેતા યશવંત સિન્હા જે કલકત્તા વિધાનસભાની ચૂંટણી પૂર્વે 13 માર્ચના રોજ TMCમાં જોડાયા છે. તેમને મમતા બેનર્જીની પાર્ટીમાં મોટી જવાબદારી મળી છે. સિન્હાની TMCના ઉપ-પ્રમુખ અને પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.

યશવંત સિન્હાની TMCના ઉપ-પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનને TMCના મહાસચિવ સુબ્રત બક્ષીએ સોમવારે જારી કરેલા આદેશ મુજબ TMC રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે.

આ પણ વાંચો: પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હા TMCમાં જોડાયા

પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે

પશ્ચિમ બંગાળની 16મી વિધાનસભાની મુદ્દત આ વર્ષે 30 મેના રોજ સમાપ્ત થશે. પશ્ચિમ બંગાળની 17મી વિધાનસભા માટે કુલ 7,34,07,832 મતદારો તેમના પ્રતિનિધિની પસંદગી કરશે.

આ પણ વાંચો: ધરણા પર બેઠા યશવંત સિંહા, કહ્યું મજૂરોને કંઈ મળ્યું નહીં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.