ETV Bharat / bharat

samantha stunts in yashoda: આગામી ફિલ્મ યશોદા માટે સામંથાએ શરૂ કર્યા એક્શન સિક્વન્સ - action sequences with french stuntman

સામંથા રૂથ પ્રભુએ તેની આગામી ફિલ્મ યશોદા માટે ફ્રેન્ચ સ્ટંટમેન યાનિક બેન સાથે નિર્ણાયક એક્શન સિક્વન્સ શરૂ (samantha action in yashoda) કર્યા છે. સામંથા અને બેન અગાઉ લોકપ્રિય વેબ સિરીઝ ધ ફેમિલી મેન 2 માટે સાથે કામ કરી ચૂક્યા છે.

આગામી ફિલ્મ યશોદા માટે સામંથાએ ફ્રેન્ચ સ્ટંટમેન સાથે શરૂ કર્યા એક્શન સિક્વન્સ

author img

By

Published : Mar 20, 2022, 4:36 PM IST

હૈદરાબાદ (તેલંગાના): સામંથા રૂથ પ્રભુ તેની આગામી ફિલ્મ યશોદા માટે તૈયારી કરી (samantha action in yashoda) રહી છે, જેમાં તે કેટલાક અઘરા સ્ટંટ કરશે. ફ્રેન્ચ સ્ટંટમેન યાનિક બેનને ઓહ બેબી એક્ટર માટે સ્ટંટની તાલીમ અને કોરિયોગ્રાફ કરવા માટે લાવવામાં (samantha stunts in yashoda) આવ્યો છે. સામંથા, જેણે અગાઉ લોકપ્રિય વેબ સિરીઝ ધ ફેમિલી મેન 2 માટે યાનિક બેન સાથે કામ કર્યું હતું, તે બીજી વખત સ્ટંટ કોઓર્ડિનેટર સાથે આવી છે.

આ પણ વાંચો: Kaitrina Kaif Upcoming Film Shooting start: કેટરીના કૈફે પતિ વિકી સાથે હોળી મનાવી શૂટિંગનો કર્યો પ્રારંભ

યશોદામાં સામંથા મુખ્ય ભૂમિકામાં: યશોદા એક થ્રિલર હોવાનું માનવામાં (samantha ruth prabhu yashoda) આવે છે, યશોદામાં સામંથા મુખ્ય ભૂમિકામાં હશે જેના માટે તે હવે કેટલાક સ્ટંટ કરશે. તેણે હાઇ-ઓક્ટેન સિક્વન્સની શરૂઆત કરી, ઉત્સાહિત અભિનેત્રીએ તેના સ્ટંટ સંયોજક યાનિક સાથે પોઝ આપ્યો. યશોદાને શ્રીદેવી મૂવીઝ હેઠળ નવોદિત દિગ્દર્શક જોડી હરિ - હરીશ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. શિવાલેન્કા કૃષ્ણ પ્રસાદ દ્વારા નિર્મિત, યશોદામાં તમિલ અભિનેત્રી વરલક્ષ્મી સરથકુમાર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: Bachhan Pandey Collection: ફિલ્મ 'બચ્ચન પાંડે'એ પહેલા દિવસે કરી આટલી કમાણી

3 કરોડ રૂપિયાનો મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો: આ દરમિયાન યશોદા માટે 3 કરોડ રૂપિયાનો મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. સાત સ્ટાર હોટલનો ભવ્ય સેટ ફિલ્મના સૌથી મહત્વપૂર્ણ સેટમાંથી એક છે. સમન્થા યશોદા માટે બનાવવામાં આવેલી ફાઇવ સ્ટાર-હોટલના સમાન દેખાતા સેટ જોઈને દંગ રહી ગઈ હતી. સેટના સ્કેલને જોતા, અભિનેતાએ કહ્યું કે, તે સેટ પર રહેવા માંગે છે અને થોડા દિવસો માટે ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખવા માંગે છે. યશોદાના નિર્માતાઓ તેલુગુ, તમિલ, મલયાલમ, હિન્દી અને કન્નડમાં ફિલ્મની એકસાથે રિલીઝ કરવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.