ETV Bharat / bharat

વિશ્વ સાક્ષરતા દિવસ : શિક્ષાના પ્રચાર અને પ્રસાર માટે મનાવવામાં આવે છે આ દિવસ - Propagation and dissemination of education

આજે વિશ્વ સાક્ષરતા દિવસ છે. આખા વિશ્વમાં શિક્ષાના પ્રચાર અને પ્રસાર માટે સમગ્ર વિશ્વમાં આ દિવસ મનાવવામાં આવે છે.

education
વિશ્વ સાક્ષરતા દિવસ : શિક્ષાના પ્રચાર અને પ્રસાર માટે મનાવવામાં આવે છે આ દિવસ
author img

By

Published : Sep 8, 2021, 9:12 AM IST

ન્યુઝ ડેસ્ક: કોરોના સંકટ વચ્ચે વિશ્વ સાક્ષરતા દિવસ 2021 બુધવાર 8 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. આ વર્ષ સાક્ષરતા દિવસની થીમ "માનવતા કેન્દ્રીત પુનપ્રાપ્તિ માટે સાક્ષરતા ડિજીટલ વિભાજનને ઓછુ કરવાનું છે. સમાજમાં શિક્ષાનો પ્રચાર-પ્રસાર કરવાના ઉદ્દેશથી વિશ્વ સાક્ષરતા દિવસ ભારતમાં મોટા પાયે ઉજવવામાં આવે છે. ભારચમાં સર્વ શિક્ષા અભિયાન આ દિશામાં પ્રસશંનીય પગલું છે.

ક્યારે પહેલી વાર મનાવવામાં આવ્યો હતો વિશ્વ સાક્ષરતા દિવસ

વિશ્વ સાક્ષરતા દિવસ દર વર્ષે 8 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. પહેલો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 1966માં મનાવવામાં આવ્યો હતો.

શું છે સાક્ષરતા

સાક્ષરતા શબ્દ સાક્ષર પરથી આવ્યો છે, જેનો અર્થ છે કે જે વાંચવા અને લખવામાં સક્ષમ હોય. વિશ્વના બધા દેશોમાં સમાજના દરેક વર્ગમાં શિક્ષણનો પ્રચાર કરવાના ઉદ્દેશની સાથે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : તાલિબાન સાથે સમજૂતી કરવા તલપાપડ થઈ રહ્યું છે ચીન, અફઘાનિસ્તાનમાં રોકાણ અંગે Joe Bidenએ આપી પ્રતિક્રિયા

સાક્ષરતા દિવસનો ઇતિહાસ

પહેલીવાર યુનેસ્કોએ 7 નવેમ્બર 1965માં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે એક દિવસ નિર્ધારીત કરવામાં આવ્યો હતો. જેની બાદ 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસે મનાવવા લાગ્યા. યૂનેસ્કોના નિર્ણય બાદ આગલા વર્ષે એટલે કે 1966માં આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી.

આ પણ વાંચો : ફિઝિયોથેરપી ફક્ત હાડકાંને સ્નાયુઓ માટે નથી હોતી, જોણો વિશેષ માહિતી...

સાક્ષરતા દિવસ કેમ મનાવવામાં આવે છે ?

રાષ્ટ્ર અને માનવ વિકાસ માટે સમાજના દરેક વર્ગને તેમના અધિકાર વિશે જાણવુ ખૂબ જ જરૂરી છે અને આ દિવસે આ વિશે જ જ્ઞાન આપવામાં આવે છે. લોકોને શિક્ષા આપવા માટે જ આ દિવસ મનાવવામાં આવે છે. જેમાં વિશ્વના તમામ દેશ વયસ્ક શિક્ષા અને સાક્ષરતા દરને વધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.