ETV Bharat / bharat

સાપ્તાહિક રાશિફલ: આ અઠવાડિયું સારું બનાવાના ઉપાયો અને સાવધાની - કઇ રાશિને સફળતાના યોગ

ઘણા લોકોને ચિંતા હોય છે કે, મારુ પ્રમોશન થશે કે નહિં. આ અઠવાડિયું મારા (Weekly Rashifal) માટે કેવું રહેશે. આર્થિક લાભ થશે કે નુકશાન આવા પ્રકારની અનેક ચિંતાઓથી માણસ સતત ભયભિત રહે છે. ત્યારે કઈ રાશિના લોકોનું આ અઠવાડિયુ સારું રહેશે અને સારું બનાવવા માટે શું કરવું તે માટે અહિં આચાર્ય પી. ખુરાનાના (Jyotishacharya P Khurana) એક રિપોર્ટ પર નજર કરીએ.

Etv Bharatસાપ્તાહિક રાશિફલ: આ અઠવાડિયું સારું બનાવાના ઉપાયો અને સાવધાની
Etv Bharatસાપ્તાહિક રાશિફલ: આ અઠવાડિયું સારું સાપ્તાહિક રાશિફલ: આ અઠવાડિયું સારું બનાવાના ઉપાયો અને સાવધાનીબનાવાના ઉપાયો અને સાવધાની
author img

By

Published : Nov 6, 2022, 8:15 AM IST

ન્યૂઝ ડેસ્ક: જોઈતો પ્રમોશન ન થતું હોય તો! ખાસ શું કરવું, કોને મળશે વિદેશની તક, શુભ દિવસ અને શુભ રંગ, તમારું આવનારું અઠવાડિયું કેવું (Weekly Rashifal) રહેશે તે રાશિ પ્રમાણે જાણો. અઠવાડિયાને વ્યવહાર અને અન્ય કામ સારા થાય તે માટે ઉપાય અને શું સાવધાની રાખવાની છે તે અંગે અઠવાડિક રાશિફળમાં આચાર્ય પી. ખુરાનાના (Jyotishacharya P Khurana) એક રિપોર્ટ પર નજર કરીએ.

મેષ: આ અઠવાડિયે નાણાકીય લાભ થઈ શકે છે. ભવિષ્ય ઉજ્જવળ હશે. વિદેશ જવાનું સપનું સાકાર થશે.

સપ્તાહનો ઉપાય: તાંબાના વાસણમાં લાલ ફૂલ મૂકીને, સૂર્યદેવને જળ ચઢાવો. કોઈની ખુશામત કરશો નહીં.

Lucky Colour: લાલ

Lucky Day: બુધવાર

વૃષભ: આ અઠવાડિયે પરિવારમાં કોઈ કાર્ય અથવા શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. તમારું શરીર અને મન બંને શાંત રહેશે. બિનઆમંત્રિત કોઈના મહેમાન ન બનો.

સપ્તાહનો ઉપાય: અંગૂઠાથી દૂધનું તિલક કરવું.

Lucky Colour: તાંબુ

Lucky Day: મંગળવાર

કર્કઃ પરિવારમાં કોઈ પ્રિય વ્યક્તિ તમારા તણાવનું કારણ બની શકે છે. મિત્રોના સહયોગથી તમને ઘણી તકો મળશે. પૈસાના મામલામાં કોઈના પર વિશ્વાસ ન કરો.

સપ્તાહનો ઉપાય: ભગવાન ગણેશને લાડુ અર્પણ કરો.

Lucky Colour: લીલો

Lucky Day: સોમવાર

સિંહ: જેનું નામ R થી શરૂ થાય છે તે વ્યક્તિ તમારા જીવનમાં ચમત્કાર લાવશે. ઘરનું નવીનીકરણ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. એક જ સમયે બે કામ કરતા હોય તો થઈ જાવ સાવધાન.

સપ્તાહનો ઉપાય: 3 દીવા લઈ મંદિર, ઘરની છત અને ઘરમાં, મંદિરમાં પ્રગટાવો

Lucky Colour: પીળો

Lucky Day: ગુરુવાર

વૃશ્ચિકઃ કલા સંગીત સાથે જોડાયેલા લોકોને ખ્યાતિ મળશે. સંતાન પક્ષને લગતી ચિંતાઓ દૂર થશે. શારીરિક અસ્વસ્થતાનું કારણ બની શકે છે. એવા સમયે તબીબી સલાહ લો.

સપ્તાહનો ઉપાય: માટીના વાસણમાં ઘરની છત પર પક્ષીઓ માટે પાણી રાખો.

Lucky Colour: વાદળી

Lucky Day: મંગળવાર

મકર: આ અઠવાડિયે જે લોકો વિદેશ પ્રવાસ કરવા માગે છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે.નવું મકાન અને નવું વાહન ખરીદવાની તક મળશે. કોઈ તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે માટે સજાગ રહો.

સપ્તાહનો ઉપાય: અનાથાશ્રમને પૈસા દાન કરો.

Lucky Colour: ગ્રે

Lucky Day: શુક્રવાર

મીન: તમારી મહેનતનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે. તમને જરૂરી તમામ મદદ મળશે. ખોટો સંગતથી થઈ જાવ સાવધાન.

સપ્તાહનો ઉપાય: પીપળના ઝાડ નીચે બે મુખવાળો દીવો પ્રગટાવો.

Lucky Colour: ગુલાબી

Lucky Day: ગુરૂવાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.