મેષ: આ સપ્તાહમાં કોઈ રૂકાવટ હશે, તો તે સમાપ્ત થશે, જીવન ગતિશીલ બનશે. જમીન-મિલકત ખરીદ-વેચાણના પ્રયાસ સફળ રહેશે.
Lucky colour: સફેદ
Lucky Day: શનિવાર
સપ્તાહનો ઉપાય: જરૂરિયાતમંદોને ગોળ દાન કરો
સાવધાની: અન્ય લોકોથી કોઈ અપેક્ષા ન રાખો, પોતાની મહેનત પર વિશ્વાસ રાખો
------------------------------------------
વૃષભ: જે કામ અધૂરા હતા, તે આ સપ્તાહમાં પુન: શરૂ થશે, વિદ્યાર્થીઓને કોઈ વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.
Lucky colour: ગુલાબી
Lucky Day: મંગળવાર
સપ્તાહનો ઉપાય: ધર્મસ્થાન પર ફળ દાન કરો
સાવધાની: સમય નષ્ટ ન કરો
------------------------------------------
મિથુન: આપની તમામ યોજનાઓ, પ્રયાસો પૂર્ણ થશે. કોઈ વિશેષ કાર્યક્રમમાં જવાનો અવસર પ્રાપ્ત થશે.
Lucky colour: લાલ
Lucky Day: ગુરૂવાર
સપ્તાહનો ઉપાય: મનીપ્લાન્ટના છોડ પર ઘીનો દીવો પ્રગટાવો
સાવધાની: બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષ્યા ન કરો, તેમનાથી કંઈક શીખો
------------------------------------------
કર્ક: ઘર અથવા વાહનથી જોડાયેલા ખર્યા પરેશાન કરી શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે.
Lucky colour: ગ્રે
Lucky Day: શુક્રવાર
સપ્તાહનો ઉપાય: રૂદ્રાક્ષની માળાથી નમ: શિવાયનો જાપ કરો
સાવધાની: લેણ-દેણ, ખરીદી તેમજ નિવેશ સમજી વિચારીને કરો
------------------------------------------
સિંહ: ધાર્મિક તેમજ આધ્યાત્મિક ગતિવિધિઓમાં વિશેષ રૂચિ રહેશે. આપની કાબેલિયત તેમજ યોગ્યતાને નવી ઓળખ મળશે.
Lucky colour: કેસરી
Lucky Day: સોમવાર
સપ્તાહનો ઉપાય: મીઠી રોટલી ગાયને ખવડાવો
સાવધાની: બાળકોની ગતિવિધિઓ પર વિશેષ ધ્યાન રાખો
------------------------------------------
કન્યા: આ સપ્તાહ આપને કોઈક પ્રિયજનની મદદ કરવી પડી શકે છે. તૈયાર રહેજો. ઘરમાં ચાલી રહેલા મતબેદ પૂરા થશે
Lucky colour: ભૂરો
Lucky Day: બુધવાર
સપ્તાહનો ઉપાય: કોઈક બ્રાહ્મણ સ્ત્રીને ખીર ખવડાવો
સાવધાની: મનમાની ન કરો, અન્યની વાતો પર ધ્યાન ન આપો
------------------------------------------
શું આપ હ્રદયરોગથી પરેશાન છો? શું કરશો ઉપાય?
હ્રદયનું રોકાવું એટલે જીવનનો અંત, આ માટે તમારા હ્રદયનું ખાસ ધ્યાન રાખો.
જ્યોતિષ દ્રષ્ટિકોણ: સૂર્ય કારક આત્માની કુંડળીમાં ચોથા ભાવમાં સંબંધ હ્રદય સાથે છે. જો તે ઠીક ન હોય તો હ્રદયરોગની સમસ્યા આવશે.
ઉપાય: પંચમુખી રૂદ્રાક્ષ, કાળા દોરામાં નાંખીને ગળામાં પહેરો
દિવસ: સોમવાર
આદિત્ય હ્રદય સ્ત્રોતના પાઠ કરો
લાભ: હ્રદયથી જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થશે
------------------------------------------
તુલા: પારિવારિક વાતાવરણ ખુશનુમા અને મધુર બન્યું રહેશે. સપ્તાહના અંત સુધીમાં વિદેશ યાત્રાનો યોગ બનશે
Lucky colour: લીલો
Lucky Day: મંગળવાર
સપ્તાહનો ઉપાય: લીમડાના ઝાડ પર મીઠું દૂધ ચઢાવો
સાવધાની: વર્તમાનમાં જે ચાલી રહ્યું છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. કંઈક નવું કરવાનો પ્લાન ન કરશો
------------------------------------------
વૃશ્ચિક: ઘરના વરિષ્ઠ લોકોના માર્ગદર્શનથી કોઈક ખાસ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. પ્રોપર્ટીને લગતું કોઈ અધૂરું કાર્ય આ અઠવાડિયે પૂર્ણ થશે
Lucky colour: કાળો
Lucky Day: શનિવાર
સપ્તાહનો ઉપાય: ચપ્પુ પર મૌલી બાંધીને દક્ષિણ દિશામાં રાખો
સાવધાની: આપના સંબંધો પ્રત્યે ઈમાનદાર રહો
------------------------------------------
ધન: સપ્તાહની શરૂઆતમાં ઓછી મહેનતે વધારે લાભ પ્રાપ્ત થશે. કોઈક જૂની સ્ત્રી મિત્ર સાથે આકસ્મિક મુલાકાત થશે.
Lucky colour: પીળો
Lucky Day: સોમવાર
સપ્તાહનો ઉપાય: ધર્મસ્થાનની માટીનું તિલક લગાવો
સાવધાની: કોઈ આપને ઠગવાનો પ્રયાસ કરશે, સતર્ક રહો
------------------------------------------
મકર: આ સપ્તાહમાં તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે, પરંતુ મહેનતથી પાછળ ન હટો. ધનને લગતી સમસ્ચાઓનો અંત આવશે
Lucky colour: સિલ્વર
Lucky Day: બુધવાર
સપ્તાહનો ઉપાય: તુલસીના પાન ખિસ્સામાં રાખો
સાવધાની: પોતાના રાઝ ઉજાગર ન કરો
------------------------------------------
કુંભ: આ અઠવાડિયે પ્રભાવશાળી લોકો સાતે મુલાકાત થશે. નોકરી સંબંધિત પરેશાનીઓ દૂર થશે
Lucky colour: ગોલ્ડન
Lucky Day: ગુરૂવાર
સપ્તાહનો ઉપાય: લિંબુ પર લવિંગ લગાવીને પીપળાના ઝાડ નીચે મૂકો
સાવધાની: કોઈ M નામક વ્યક્તિ આપને મુસિબતમાં નાંખી શકે છે, સતર્ક રહો
------------------------------------------
મીન: આપની કાર્યક્ષમતા તેમજ આત્મવિશ્વાસ વધશે. કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મહેનતનો લાભ મળશે
Lucky colour: મસ્ટર્ડ કલર
Lucky Day: બુધવાર
સપ્તાહનો ઉપાય: કાળા કપડામાં લવિંગ, ઈલાયચી, કાળુ મર્ચું બાંધીને પીપળાને બાંધો
સાવધાની: જાતે કોઈ નિર્ણય ન લો, વડીલોની સલાહ માનો.