મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
આપની ઉર્જા વધારો, આગળ વધો, સારા અવસર પ્રાપ્ત થશે. ઘરનું રિનોવેશન કે પછી બદલવા માટે અનૂકુળ સમય છે.
Lucky Color: સફેદ
Lucky Day: મંગળવાર
સપ્તાહનો ઉપાય: દુર્ગા ચાલીસાનું પઠન કરો
સાવધાની: આવક કરતા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખશો
-------------------------------------------------------------------
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :
સમય સારો ચાલી રહ્યો છે. તમામ વસ્તુઓ તમારા પક્ષમાં રહેશે. નવવિવાહિત લોકોને સંતાનપ્રાપ્તિ થઈ શકે છે
Lucky Color: કેસરી
Lucky Day: શનિવાર
સપ્તાહનો ઉપાય: ચોખા દાન કરો
સાવધાની: જૂઠ્ઠુ ન બોલવું, શબ્દો સંભાળીને વાપરવા
-------------------------------------------------------------------
મિથુન (મે 22 - જૂન 21) GEMINI :
આ સપ્તાહ મંગલમય રહેશે. મોટી અડચણો દૂર થશે. કરિયરમાં બદલાવ લાવવા માટે અનૂકુળ સમય છે.
Lucky Color: ગ્રે
Lucky Day: સોમવાર
સપ્તાહનો ઉપાય: શિવલિંગ પર દૂધ અર્પણ કરો
સાવધાની: મદદ કર્યા બાદ તેને યાદ ન કરાવશો
-------------------------------------------------------------------
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :
ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેશો. પોતાના બિલ કે દેવું સમયસર ચૂકવી દો, નહિં તો પરેશાની થઈ શકે છે અને તમારી છબી બગડી શકે છે.
Lucky Color: મરૂન
Lucky Day: બુધવાર
સપ્તાહનો ઉપાય: ચારમુખી દિવો મંદિરમાં પ્રજ્વલિત કરો
સાવધાની: કોઈ પણ પ્રકારનું જોખમ ન લો
-------------------------------------------------------------------
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :
તમારા સાહસ અને શૌર્યની સૌ કોઈ પ્રશંષા કરશે. કોઈ જૂના અસાધ્ય રોગોથી રાહત મળી શકે છે
Lucky Color: સફેદ
Lucky Day: ગુરૂવાર
સપ્તાહનો ઉપાય: ઘરના મુખ્ય દરવાજા પર સાથિયા બનાવો
સાવધાની: તમારી ધીરજની કસોટી લેવાઈ શકે છે
-------------------------------------------------------------------
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :
કોઈ અનુભવી વ્યક્તિની સલાહ આપને લાભ અપાવી શકે છે. જીવનમાં આગળ વધવા માટે તક મળશે
Lucky Color: પીળો
Lucky Day: શુક્રવાર
સપ્તાહનો ઉપાય: ભોજપત્ર પર પોતાની ઈચ્છા લખી મંદિરમાં રાખો
સાવધાની: કોઈ પણ કામમાં જલ્દી ન કરો
-------------------------------------------------------------------
તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :
અનેક સ્ત્રોતોમાંથી નાણા કમાવવાના અવસર પ્રાપ્ત થશે. પરિવારમાં મતભેદ કે તણાવ ઉત્પન્ન થવાના સંકેત છે
Lucky Color: લીલો
Lucky Day: ગુરૂવાર
સપ્તાહનો ઉપાય: મંદિરમાં ઘીનું દાન કરવું
સાવધાની: પોતાનું કામ ખુદ કરવું, બીજ પર ભરોસો ન રાખવો
-------------------------------------------------------------------
વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :
જીવનમાં કોઈ R નામક વ્યક્તિ કોઈ મોટો બદલાવ લાવી શકે છે. પોતાના ઘર, પરિવાર કે પછી કાર્યસ્થાન પર સંતુલન બનાવીને રાખો
Lucky Color: ક્રિમ
Lucky Day: સોમવાર
સપ્તાહનો ઉપાય: લાલ ચંદનનો તિલક લગાઓ
સાવધાની: માતા-પિતા તેમજ વડીલોની વાત પર ગુસ્સે ન થવું
-------------------------------------------------------------------
ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :
આપની યોજનાઓ પર કામ કરતા રહો. અવશ્ય ફાયદો થશે. કોઈ પણ પ્રકારનો દેખાડો ન કરશો
Lucky Color: પિંક
Lucky Day: બુધવાર
સપ્તાહનો ઉપાય: બ્રાહ્મણનો આશિર્વાદ લો
સાવધાની: પોતાની શ્રદ્ધા અનુસાર દાન કરો
-------------------------------------------------------------------
મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :
સપ્તાહ આનંદ એવં ખુશીઓથી ભરેલો રહેશે. પોતાની ભાવનાઓ તેમજ ખર્ચાઓ પર નિયંત્રણ રાખો
Lucky Color: બ્રાઉન
Lucky Day: ગુરૂવાર
સપ્તાહનો ઉપાય: ઈષ્ટદેવના ચરણોમાં ફૂલ અર્પણ કરે
સાવધાની: આપના મન પર કાબૂ રાખો
-------------------------------------------------------------------
કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :
કોઈ કામમાં શોર્ટકટ કે પછી ઉતાવળ રાખશો નહીં. નહિં તો કામ રોકાઈ શકે છે. સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે
Lucky Color: ભૂરો
Lucky Day: શુક્રવાર
સપ્તાહનો ઉપાય: કેળાના ઝાડના મૂળિયામાં ચણાની દાળ અર્પણ કરો
સાવધાની: આત્મવિશ્વાસમાં ઘટાડો ન આવવા દેતા
-------------------------------------------------------------------
મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :
આ અઠવાડિયે મહેનત ઓછી અને લાભ વધારે થશે. અચાનક કોઈક પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે
Lucky Color: ફિરોજી
Lucky Day: શનિવાર
સપ્તાહનો ઉપાય: 'ઓમ સૂર્યાય નમ:' નો જાપ કરો
સાવધાની: ખાવા પીવા પર વિશેષ ધ્યાન રાખો
-------------------------------------------------------
Tip of the Week
કુંડળીમાં પિતૃદોષના કારણે શું ખોઈ રહ્યા છો માન-સન્માન? કે પછી તમારી બધા પ્રયત્નો થઈ રહ્યા છે બેકાર
લગ્ન આપના સ્વભાવ/વ્યક્તિત્વ/ માન-સન્માનને દર્શાવે છે. જો લગ્નમાં સૂર્યની સાથે સાથે શનિ, રાહુ અથવા તો કેતુ બિરાજમાન હોય તો આપ કલંકિત થઈ જાઓ છો અને તમારા તમામ પ્રયત્નો બેકાર થઈ જાય છે.
શ્રાદ્ધમાં શું કરશો વિશેષ ઉપાય?
મંદિરમાં મીઠાં ચોખા વહેંચો. લોટમાંથી ચારમુખી દિવો બનાવીને પ્રજ્વલિત કરીને પાણી પાસે છોડી દો. કોઈ બ્રાહ્મણ દંપત્તિને ખીર-હલવાનું ભોજન કરાવો. આમ, કરવાથી કુંડળીના પ્રથમ ભાવમાં સૂર્ય મજબૂત થશે અને જીવનમાં ખોવાયેલું માન-સન્માન પુન: પ્રાપ્ત થશે. એક વાતની સાવધાની જરૂર રાખશો, 'સ્ત્રીઓનો અનાદર ન કરતા.'