ETV Bharat / bharat

અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 115 દેશની નદીના જળ અભિશેષ કરાશે - જનરલ સેક્રેટરી ચંપત

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 115 નદીઓના જળની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આ ઇતિહાસનું અદ્ભૂત ઉદાહરણ છે અને હંમેશા યાદ રહેશે. આ પાણી બાંધકામ સમયે પૃથ્વી માતાને સમર્પિત કરવામાં આવશે.

અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 115 દેશની નદીના જળ અભિશેષ કરાશે

author img

By

Published : Sep 20, 2021, 12:36 PM IST

  • લોકોએ દેશોની પવિત્ર નદીઓના જળ મોકલ્યા
  • અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 115 નદીઓના જળની અભિશેક કરામાં આવશે
  • અન્ય દેશમાંથી રામ મંદિરના નિર્માણ અને જળ પહોંચાળવામાં આવ્યું

નવી દિલ્હી: રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે, લોકોએ જે આદર સાથે પોતાના દેશોની પવિત્ર નદીઓના પાણી મોકલ્યા છે. તે ઇતિહાસનું અદ્ભૂત ઉદાહરણ છે અને હંમેશા યાદ રહેશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આ પાણી બાંધકામ સમયે પૃથ્વી માતાને સમર્પિત કરવામાં આવશે.

આ પણ વાંચો: VHP નેતાએ જણાવ્યું,'ગર્ભગૃહ'માં ક્યાં સુધી બિરાજમાન થશે રામ લલ્લા

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનું સ્વપ્ન

બીજી બાજુ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે કહ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનું સ્વપ્ન ઘણી પેછીઓએ જોયું હતું અને આજે જ્યારે આ સપનું સાકાર થઈ રહ્યું છે, ત્યારે તે આપણા બધા માટે ગૌરવની વાત છે. અયોધ્યામાં રામ મંદિર માટે 115 દેશો અને 7 ખંડોમાંથી પાણી એકત્રિત કરવાનો એક નવીન વિચાર છે.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 115 દેશોમાંથી જળ લાવવામાં આવ્યા

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 115 દેશોમાંથી જળ લાવવામાં આવ્યા છે. શનિવારના રોજ આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, રામ લલ્લાના જલાભિષેકના તમામ દેશોમાંથી પાણી આવવું જોઈએ. તેમણે કહ્યું કે, આપણા ઋષિઓએ સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માન્યો છે. અમે વિશ્વને વસુધૈવ કુટુમ્બકમનો સંદેશ આપ્યો છે. તેથી વિશ્વના તમામ દેશોમાંથી રામ મંદિરના નિર્માણ અને જલાભિષેક માટે જળ આવવું જોઈએ.

આ પણ વાંચો: દિલ્હીની એનજીઓનો દાવો, રામ મંદિર માટે 115 દેશોમાંથી પાણી લાવવામાં આવશે

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે રામ મંદિરનું નિર્માણ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, ભારત ક્યારેય હિંસાનું સમર્થન કરતું નથી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે રામ મંદિરનું નિર્માણ શરૂ થયું હતુ. આ એક સકારાત્મક શરૂઆત છે. તેમણે કહ્યું કે ભારતને ક્યારેય જાતિ, ધર્મ કે સમુદાયના આધારે વિભાજિત કરી શકાય નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.