જગદલપુરઃ અમિત શાહે જગદલપુરના લાલબાગમાં આયોજિત પરિવર્તન સંકલ્પ મહાસભાને સંબોધિત કરી છે. અમિત શાહે કહ્યું કે છત્તીસગઢમાં ત્રણ દિવાળી ઉજવવી છે. પ્રથમ દિવાળી તહેવાર, બીજી દિવાળી 3 ડિસેમ્બરે જ્યારે અહીં કમળ ખીલશે અને ત્રીજી દિવાળી જાન્યુઆરીમાં પ્રભુ શ્રીરામના મંદિરના નિર્માણ વખતે ઉજવીશું.
-
एक बार फिर कमल फूल की सरकार बना दो पूरे छत्तीसगढ़ को हम नक्सल समस्या से मुक्त कर देंगे।
— BJP Chhattisgarh (@BJP4CGState) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
श्री @AmitShah जी
माननीय गृह एवं सहकारिता मंत्री
भारत#भाजपामय_बस्तर pic.twitter.com/gJAzhNpvM7
">एक बार फिर कमल फूल की सरकार बना दो पूरे छत्तीसगढ़ को हम नक्सल समस्या से मुक्त कर देंगे।
— BJP Chhattisgarh (@BJP4CGState) October 19, 2023
श्री @AmitShah जी
माननीय गृह एवं सहकारिता मंत्री
भारत#भाजपामय_बस्तर pic.twitter.com/gJAzhNpvM7एक बार फिर कमल फूल की सरकार बना दो पूरे छत्तीसगढ़ को हम नक्सल समस्या से मुक्त कर देंगे।
— BJP Chhattisgarh (@BJP4CGState) October 19, 2023
श्री @AmitShah जी
माननीय गृह एवं सहकारिता मंत्री
भारत#भाजपामय_बस्तर pic.twitter.com/gJAzhNpvM7
છત્તીસગઢને નકસલ મુક્ત કરીશુંઃ અમિત શાહે કર્યુ કે બસ્તર એક જમાનામાં ભયંકર નકસલી વિસ્તાર ગણાતો હતો. આજે છત્તીસગઢ નકસલવાદ સિવાય અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. અમિત શાહે દાવો કર્યો છે કે ભાજપની સરકાર બનાવી દો અમે સમગ્ર છત્તીસગઢને નકસલવાદમાંથી મુક્ત કરી દઈશું.
-
मोदी जी के 9 साल में हिंसक घटनाओं में 52 प्रतिशत की कमी आई, मौतों में 70 प्रतिशत की कमी आई,नागरिकों की मृत्यु में 68 प्रतिशत की कमी आई और नक्सल प्रभावित जिलों में 62 प्रतिशत की कमी आई।
— BJP Chhattisgarh (@BJP4CGState) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
श्री @AmitShah जी
माननीय गृह एवं सहकारिता मंत्री
भारत#भाजपामय_बस्तर pic.twitter.com/JMVZRrrv2p
">मोदी जी के 9 साल में हिंसक घटनाओं में 52 प्रतिशत की कमी आई, मौतों में 70 प्रतिशत की कमी आई,नागरिकों की मृत्यु में 68 प्रतिशत की कमी आई और नक्सल प्रभावित जिलों में 62 प्रतिशत की कमी आई।
— BJP Chhattisgarh (@BJP4CGState) October 19, 2023
श्री @AmitShah जी
माननीय गृह एवं सहकारिता मंत्री
भारत#भाजपामय_बस्तर pic.twitter.com/JMVZRrrv2pमोदी जी के 9 साल में हिंसक घटनाओं में 52 प्रतिशत की कमी आई, मौतों में 70 प्रतिशत की कमी आई,नागरिकों की मृत्यु में 68 प्रतिशत की कमी आई और नक्सल प्रभावित जिलों में 62 प्रतिशत की कमी आई।
— BJP Chhattisgarh (@BJP4CGState) October 19, 2023
श्री @AmitShah जी
माननीय गृह एवं सहकारिता मंत्री
भारत#भाजपामय_बस्तर pic.twitter.com/JMVZRrrv2p
અમિત શાહના વાકપ્રહારઃ અમિત શાહે છત્તીસગઢની ભૂપેશ સરકાર પર વાકપ્રહાર કર્યા છે. ભૂપેશ સરકારે દારુ વેચવાની દુકાન શરૂ કરી અને 2000 કરોડનું દારુ કૌભાંડ કર્યુ. કોલસા કૌભાંડ કર્યુ. ગરીબોના અનાજમાં 1300 કરોડનું કૌભાંડ કર્યુ છે. પીડીએસમાં 600 કરોડનું કૌભાંડ, મહાદેવ એપમાં 5 હજાર કરોડનું કૌભાંડ. 267 એસટીએસસી પદો પર એવી ભરતી કરાઈ કે યુવાઓએ નિવસ્ત્ર થઈને રેલી કાઢવી પડી. આદિવાસીઓના હજારો કરોડ રૂપિયા કૌભાંડમાં ખાઈ ગયા.
-
हमें छत्तीसगढ़ में तीन दिवाली मनानी है, पहली त्यौहार वाली, दूसरी दिवाली 3 दिसंबर को जब सरकार कमल की बनेगी तब और तीसरी दिवाली जब अयोध्या में जनवरी में प्रभु श्रीराम का मंदिर होगा तब प्रभु के ननिहाल में दिवाली मनेगी...
— BJP Chhattisgarh (@BJP4CGState) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
श्री @AmitShah जी
माननीय गृह एवं सहकारिता मंत्री
भारत… pic.twitter.com/dZu3Twn3cY
">हमें छत्तीसगढ़ में तीन दिवाली मनानी है, पहली त्यौहार वाली, दूसरी दिवाली 3 दिसंबर को जब सरकार कमल की बनेगी तब और तीसरी दिवाली जब अयोध्या में जनवरी में प्रभु श्रीराम का मंदिर होगा तब प्रभु के ननिहाल में दिवाली मनेगी...
— BJP Chhattisgarh (@BJP4CGState) October 19, 2023
श्री @AmitShah जी
माननीय गृह एवं सहकारिता मंत्री
भारत… pic.twitter.com/dZu3Twn3cYहमें छत्तीसगढ़ में तीन दिवाली मनानी है, पहली त्यौहार वाली, दूसरी दिवाली 3 दिसंबर को जब सरकार कमल की बनेगी तब और तीसरी दिवाली जब अयोध्या में जनवरी में प्रभु श्रीराम का मंदिर होगा तब प्रभु के ननिहाल में दिवाली मनेगी...
— BJP Chhattisgarh (@BJP4CGState) October 19, 2023
श्री @AmitShah जी
माननीय गृह एवं सहकारिता मंत्री
भारत… pic.twitter.com/dZu3Twn3cY
ભૂપેશ સરકાર કૉંગ્રેસનું એટીએમઃ અમિત શાહે ભૂપેશ સરકારને કૉંગ્રેસનું એટીએમ ગણાવ્યું છે. અમિત શાહ કહે છે કે ભૂપેશ સરકાર આદિવાસીઓના હકના પૈસામાં ભ્રષ્ટાચાર કરી પૈસા દિલ્હી મોકલે છે. ભૂપેલ બધેલ સરકાર જુઠ્ઠાણું ચલાવે છે. નગરનાર સ્ટીલ પ્લાન્ટનું ખાનગીકરણ નહીં થાય. આ પ્લાન્ટ પર આદિવાસી ભાઈ બહેનોનો હક છે.
મોદી સરકારની સિદ્ધિઓઃ અમિત શાહે દાવો કર્યો કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારબાદ આદિવાસી ક્ષેત્રોનો વિકાસ વધી રહ્યો છે. પહેલા 90 એકલવ્ય વિદ્યાલય હતા,જ્યારે આજે 740 એકલવ્ય વિદ્યાલય છે. 40 હજાર શિક્ષકોની ભરતી ઝડપથી થવાની છે. ડીએમએફ ફંડ દ્વારા 9 વર્ષમાં 75 હજાર કરોડ રુપિયા જિલ્લાના વિકાસ માટે આપવામાં આવ્યા છે. જેમાં પીવાનું પાણી, પ્રાથમિક શિક્ષણ, વીજળી અને બીજા અનેક વિકાસકાર્યો થઈ રહ્યા છે. 2047 સુધી ભારતમાં એક પણ આદિવાસી સિકલસેલ એનિમિયાથી પીડિત નહીં હોય. આ મિશન મોદી સરકારે શરૂ કર્યુ છે. આદિવાસી તાલુકાઓમાં મોદી સરકાર વિકાસકાર્યોને મહત્વ આપી રહી છે.