ETV Bharat / bharat

NEET PG 2022 Postponed: આરોગ્ય મંત્રાલયનો નિર્ણય, નીટ- પીજી પરીક્ષા મોકૂફ

NEET PG 2022ની પરીક્ષા 12 માર્ચે યોજાવાની હતી. આ પરીક્ષા હાલ પુરતી મોકૂફ Union Health Ministry Postpones NEET PG Exam) રાખવામાં આવી છે.

NEET PG 2022 Postponed
NEET PG 2022 Postponed
author img

By

Published : Feb 4, 2022, 1:09 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિર્ણય (Union Health Ministry Postpones NEET PG Exam) લીધો છે કે NEET PG 2021 કાઉન્સિલિંગને કારણે NEET PG પરીક્ષા 2022 પરીક્ષા સ્થગિત (NEET PG 2022 Postponed) કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું છે કે, આ વર્ષની પરીક્ષા વધુ 6-8 અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે. આ પરીક્ષા 12 માર્ચે યોજાવાની હતી.

આ પણ વાંચો: NEET PG Counselling: સુપ્રીમ કોર્ટનો નિર્ણય, OBC અને EWSને મળશે અનામતનો લાભ

લાંબા સમયથી પરીક્ષા સ્થગિત કરવાની માગ હતી

વિદ્યાર્થીઓ લાંબા સમયથી પરીક્ષા સ્થગિત કરવાની માગ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ગયા વર્ષે NEET PG કાઉન્સિલિંગની તારીખો એટલે કે 2021 આ વર્ષની પરીક્ષાની તારીખ સાથે ટકરાઈ રહી છે. આવી સ્થિતિમાં આગામી પરીક્ષા મોકૂફ રાખવી જોઈએ.

આ પણ વાંચો: NEET PG Counseling Date: મનસુખ માંડવિયાએ NEET PG કાઉન્સેલિંગની જાહેર કરી તારીખ

વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી

વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર આ માંગણી ઉઠાવી અને આરોગ્ય મંત્રાલયને આ મામલે વહેલી તકે નિર્ણય લેવા સતત વિનંતી કરી છે. આ માટે વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી, જેના પર કોર્ટે પણ વિચારણા કરવાની મંજૂરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.