ETV Bharat / bharat

યુનિસેફ એહેવાલ: કોવિડ-19થી થયેલ નુકસાનને પહોંચી વળવાની યોજના - કોરોના વાઈરસ

કોવિડ-19 રોગચાળાને લગભગ એક વર્ષ પછી, જેમાં દસ લાખ લોકોનું મૃત્યુ થયુ છે અને લોકોનું ભવિષ્ય પણ શંકા ઘેરાયું છે ત્યારે વિશ્વના બાળકો અને યુવાન લોકો પર વાયરસની અસર સ્પષ્ટ થઈ રહી છે, જે ખૂબ જ ચિંતાજનક છે. બાળકોને ત્રિકોણીય જોખમનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં આ રોગના સીધા પરિણામો, આવશ્યક સેવાઓમાં વિક્ષેપ અને ગરીબી અને અસમાનતામાં વધારાનો સમાવેશ થાય છે .

યુનિસેફ એહેવાલ: કોવિડ-19થી થયેલ નુકસાનને પહોંચી વળવાની યોજના

author img

By

Published : Dec 8, 2020, 12:51 PM IST

1. પ્રત્યેક બાળક માટે કેવી રીતે પ્રતિક્રિયા આપવી, પુનઃ પ્રાપ્તિ કરવા અને રોગચાળા પછીના સમયની પુન: કલ્પના કરવા માટે છ-મુદ્દાની યોજના

2. મુખ્ય અંશ

3. વિશ્વ બાળ દિવસ 2020 માહિતી અને સંક્ષિપ્તમાં ભલામણ

  • આ કટોકટી 2019ના અંતમાં શરૂ થઈ હતી ત્યારે અન્ય વય જૂથની સરખામણીએ ઓછા પ્રભાવિત હોવા છતાં, તાજેતરમાં પ્રાપ્ત થયેલ માહિતી સૂચવે છે કે, બાળકો અને યુવાનોના સ્વાસ્થ્યને કોવિડ-19ની સીધી અસર અસર થઈ શકે છે. શિક્ષણ, આરોગ્ય-સંભાળ જેવી આવશ્યક સેવાઓમાં અવરોધ, પોષણ અને બાળસુરક્ષા અંતરાય, બાળકોને નુકસાન પહોંચાડે છે. ગંભીર વૈશ્વિક આર્થિક મંદી બાળકોને ગરીબ બનાવવી અને પૂર્વ-અસ્તિત્વમાંની અસમાનતાઓ અને વંચિત રાખવા જેવી પરિસ્થિતિમાં વધારો કરે છે.
  • આ વિશ્વ બાળ દિવસ પર, યુનિસેફ, બાળકો અને યુવાનો પર કોવિડ-19ની વૈશ્વિક અસરની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે, જેમાં નવીનતમ ઉપલબ્ધ માહિતી અને સંશોધન, જે હજી સુધી અસ્પષ્ટ છે અને આગળની કાર્યવાહીના વિકલ્પોને પ્રકાશિત કરે છે, અને વિશ્વને બાળકોને વધુ સારા ભવિષ્યની કલ્પના કરવા માટે હિંમતવાન અને અભૂતપૂર્વ પગલા લેવા નું આહવાન કરે છે. આ કટોકટી 2019ના અંતમાં શરૂ થઈ હતી. ત્યારે અન્ય વય જૂથની સરખામણીએ ઓછા પ્રભાવિત હોવા છતાં તાજેતરમાં પ્રાપ્ત થયેલ માહિતી સૂચવે છે કે, બાળકો અને યુવાનોના સ્વાસ્થ્યને કોવિડ-19ની સીધી અસર અસર થઈ શકે છે. યુનિસેફના 87 દેશોના વિશ્લેષણમાં વય અસંતુલિત માહિતી બતાવે છે કે, નવેમ્બર 2020 સુધીમાં, બાળકો અને કિશોરો, તે દેશોમાં નોંધાયેલા કોવિડ-19 ચેપનો 11 ટકા હિસ્સો છે.
  • શિક્ષણ, આરોગ્ય સંભાળ જેવી આવશ્યક સેવાઓમાં અવરોધ, પોષણ અને બાળ સુરક્ષા અંતરાય, બાળકોને નુકસાન પહોંચાડે છે. ગંભીર વૈશ્વિક આર્થિક મંદી બાળકોને ગરીબ બનાવવી અને પૂર્વ-અસ્તિત્વમાંની અસમાનતાઓ અને વંચિત રાખવા જેવી પરિસ્થિતોમાં વધારો કરે છે. કારણ કે, વંચિત પરિવારો હજી નોકરી, આજીવિકા, આવક, ગતિશીલતા, ભણતર, આરોગ્ય અને સેવાઓના નુકસાનના પરિણામો સામે સંઘર્ષ કરી રહ્યા છે.
  • આરોગ્ય સંભાળ, પોષણ, શિક્ષણ, પાણી અને સ્વચ્છતા અને સામાજિક અને બાળ સુરક્ષા સેવાઓમાં અવરોધને લઈ બાળકો અને યુવાનો વિનાશક સાબિત થઈ રહ્યા છે. રોગચાળો થતા પહેલાં પણ, લગભગ 45 ટકા બાળકો આ પ્રકારની ગંભીર જરૂરિયાતોમાંથી ઓછામાં ઓછી એકથી વંચિત રહ્યા હતા. ખાસ કરીને દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને લેટિન અમેરિકાના કેટલાક દેશોમાં, બાળજન્મ સેવાઓ, રસીકરણ, ગંભીર કુપોષણવાળા બાળકોની સારવાર અને માંદા બાળકોની આરોગ્ય સંભાળ જેવી સુવિધા આધારિત સંભાળમાં મોટો ઘટાડો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.