મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુરમાં લેસ્બિયન (Two Women in Relationship)ની રિંગ સેરેમનીના સમાચાર આવ્યા છે. તાજેતરમાં, એક 'કમિટમેન્ટ રિંગ સેરેમની'માં, બંને મહિલા ડૉક્ટરોએ જીવનભર એકબીજાનો હાથ પકડવાનો સંકલ્પ લીધો છે. આજીવન મિત્ર બનવાનો નિર્ણય લેનાર બંને મહિલા ડૉક્ટરો ગોવામાં લગ્ન કરશે.
-
Maharashtra: Two women doctors in a 'commitment ring ceremony' in Nagpur last week took vows to spend their lives together as a couple
— ANI (@ANI) January 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
"We call this relationship 'lifetime commitment'. We are planning our wedding in Goa," says Paromita Mukherjee, one of the women pic.twitter.com/v4omRiLtkq
">Maharashtra: Two women doctors in a 'commitment ring ceremony' in Nagpur last week took vows to spend their lives together as a couple
— ANI (@ANI) January 5, 2022
"We call this relationship 'lifetime commitment'. We are planning our wedding in Goa," says Paromita Mukherjee, one of the women pic.twitter.com/v4omRiLtkqMaharashtra: Two women doctors in a 'commitment ring ceremony' in Nagpur last week took vows to spend their lives together as a couple
— ANI (@ANI) January 5, 2022
"We call this relationship 'lifetime commitment'. We are planning our wedding in Goa," says Paromita Mukherjee, one of the women pic.twitter.com/v4omRiLtkq
લાઈફ ટાઈમ કમિટમેન્ટ
આ મહિલા ડૉક્ટરોમાંથી એક ડૉ. પરોમિતા મુખર્જી (Dr. Paromita Mukherjee on marriage)એ કહ્યું કે, અમે આ સંબંધને 'લાઈફ ટાઈમ કમિટમેન્ટ' નામ આપ્યું છે. અમે ગોવામાં લગ્ન (lesbian gets marry in goa) કરવાનું વિચારી રહ્યા છીએ. ડો. પારોમિતાએ જણાવ્યું કે, મારા પિતા 2013થી મારા જાતીય અભિગમથી વાકેફ છે. તાજેતરમાં જ્યારે મેં મારી માતાને આ વાત કહી તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ બાદમાં તે પણ સંમત થઈ ગઈ, કારણ કે તે મને ખુશ જોવા માંગે છે.
-
There was never any opposition to my sexual orientation from my family. In fact, when I told my parents, they were happy. I'm a psychiatrist and many people talk to me about living a dual life because they couldn't take a stand for themselves: Surbhi Mitra in Nagpur pic.twitter.com/9CPLqhYM51
— ANI (@ANI) January 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">There was never any opposition to my sexual orientation from my family. In fact, when I told my parents, they were happy. I'm a psychiatrist and many people talk to me about living a dual life because they couldn't take a stand for themselves: Surbhi Mitra in Nagpur pic.twitter.com/9CPLqhYM51
— ANI (@ANI) January 5, 2022There was never any opposition to my sexual orientation from my family. In fact, when I told my parents, they were happy. I'm a psychiatrist and many people talk to me about living a dual life because they couldn't take a stand for themselves: Surbhi Mitra in Nagpur pic.twitter.com/9CPLqhYM51
— ANI (@ANI) January 5, 2022
જ્યારે મેં મારા માતાપિતાને કહ્યું
અન્ય એક ડૉક્ટર ડૉ. સુરભી મિત્રા (Dr. Surbhi Mitra on marriage)એ કહ્યું કે, મારા પરિવાર તરફથી મારા જાતીય અભિગમનો ક્યારેય વિરોધ થયો નથી. વાસ્તવમાં, જ્યારે મેં મારા માતાપિતાને કહ્યું, ત્યારે તેઓ ખુશ થયા. તેઓએ કહ્યું કે, હું મનોચિકિત્સક છું અને ઘણા લોકો મારી સાથે બેવડું જીવન જીવવા માટે વાત કરે છે, કારણ કે તેઓ પોતાના માટે સ્ટેન્ડ લઈ શકતા નથી.
આ પણ વાંચો:
HOMOSEXUAL OR BISEXUAL : બીમારી નથી હોમોસેક્સ્યુઅલ અથવા બાયસેક્સ્યુઅલ હોવું
Teenagers Changes: કિશોરવયના બાળકો કેમ વધુ સંવેદનશીલ હોય છે?