ETV Bharat / bharat

militant attack in Pulwama : જમ્મુ કાશ્મીરમાં ચાની દુકાન પર કરાયો આતંકી હુમલો, એક RPF જવાન શહીદ - RPF જવાન શહીદ

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કાકાપુરા રેલવે સ્ટેશનની બહાર એક ચાની દુકાન પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામા આવ્યો(militant attack in Pulwama) હતો. આ ઘટનામાં એક RPF જવાન શહીદ(RPF jawan martyr) થયા હતો અને બીજો જવાન ઇજાગ્રસ્ત થયો હતો.

militant attack in Pulwama
militant attack in Pulwama
author img

By

Published : Apr 18, 2022, 8:08 PM IST

પુલવામા : દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કાકાપુરા રેલવે સ્ટેશનની બહાર આતંકવાદીઓ દ્વારા આજે એક ચાની દુકાન પર હુમલો કરવામાં આવ્યો(militant attack in Pulwama) હતો. આ ઘટનામાં એક આરપીએફ જવાન શહીદ થયા હતો(RPF jawan martyr) અને અન્ય એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચો - શ્રીનગર એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર,એક CRPF જવાનો પર થયેલા હુમલામાં સામેલ હતો

એક જવાન શહિદ - કાકાપોરા રેલ્વે સ્ટેશન પર તૈનાત રેલ્વે પોલીસ ફોર્સના બે જવાનો રેલ્વે સ્ટેશન કાકાપોરાની બહાર આવેલ ટી સ્ટોલ પર હાજર હતા. તે દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જેમાં SI દેવ રાજ અને HC સુરેન્દ્ર સિંહ ઘાયલ થયા હતા. અચાનક બનેલી આ ઘટનામાં RPF જવાન સુરેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત જવાનને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો - અમૃતસર BSF કેમ્પમાં અંદરો અંદર ગોળીબાર, પાંચ જવાનો થયા શહીદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.