ETV Bharat / bharat

શ્રીનગરમાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં બે બિન-સ્થાનિક ઈજાગ્રસ્ત - Militant Attack In Srinagar

મધ્ય કાશ્મીરના શ્રીનગર જિલ્લાના નૌગામ વિસ્તારમાં શુક્રવારે શંકાસ્પદ આતંકવાદીઓએ 2 બિન-સ્થાનિક લોકો પર ગોળીબાર (Militant Attack In Srinagar) કર્યો હતો.

શ્રીનગરમાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં બે બિન-સ્થાનિક ઈજાગ્રસ્ત

author img

By

Published : Apr 22, 2022, 9:21 PM IST

શ્રીનગર: મધ્ય કાશ્મીરના શ્રીનગર જિલ્લાના નૌગામ વિસ્તારમાં શુક્રવારે શંકાસ્પદ આતંકવાદીઓએ 2 બિન-સ્થાનિક લોકો પર ગોળીબાર (Militant Attack In Srinagar) કર્યો હતો.

આ પણ વાંચો: આતંકવાદીઓ મોટા હુમલાની યોજનામાં હતા, જમ્મુમાં ફરી એન્કાઉન્ટર, 1 જવાન શહીદ-4 ઘાયલ

શ્રીનગર આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, "આતંકવાદીઓએ આજે ​​સાંજે શ્રીનગર-બડગામ-પુલવામા બોર્ડર પર બે બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર કર્યો હતો. બંનેને સારવાર માટે SMHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે." હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: BLAST IN AFGHANISTAN: અફઘાનિસ્તાનના કુન્દુઝમાં વિસ્ફોટ, ચારના મોત, 18 ઘાયલ

અપડેટ ચાલું....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.