ETV Bharat / bharat

બીજાપુરમાં બે નક્સલીઓએ કર્યું આત્મ-સમર્પણ, અનેક મોટા હુમલામાં હતા શામેલ - આત્મસમર્પણ

નક્સલવાદી સંઘઠનોમાં વર્ષો સુધી કામ કરનાર અને કેટલીય મોટા નક્સલવાદી હુમલાની (Naxalite attacks) ઘટનાઓમાં શામેલ એક નક્ષલવાદીએ બે નક્સલીઓએ શનિવારે આત્મસમર્પણ કર્યું હતું(naxalites surrender in bijapur). આત્મસમર્પણ કરનાર નક્સલી માડવી પોઝા સપ્લાય ટીમનો સભ્ય હતો. માડવી મહેશ મિલિશિયા કંપનીનો સભ્ય હતો. આત્મસમર્પણ બાદ બંને નક્સલવાદીઓને (Naxalites) પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી.

બીજાપુરમાં બે નક્સલીઓએ કર્યું આત્મ-સમર્પણ
two-naxalites-surrendered-in-bijapur-involved-in-several-major-attacks
author img

By

Published : Nov 6, 2022, 4:17 PM IST

બિજાપુર: જિલ્લામાં ચાલી રહેલા નક્સલ નાબુદી અભિયાન (Naxal eradication campaign) હેઠળ બે નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે (naxalites surrender in bijapur). પામેડ એરિયા કમિટી હેઠળ સપ્લાય ટીમના સભ્ય માડવી પોઝા કે જેની ઉમર 25 વર્ષ છે અને મિલિશિયા કંપનીના સભ્ય માડવી મહેશ ઉર્ફે બુડુ કે જેની ઉંમર 22 વર્ષ છે તેમને આત્મસમર્પણ કર્યું છે.આત્મસમર્પણ કરનાર નક્સલવાદીઓને પુનર્વસન નીતિ (Naxalite Rehabilitation Policy) હેઠળ પ્રત્યેકને 10,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી. પોલીસ અધિક્ષક બીજાપુર (Superintendent of Police Bijapur) અંજનેય વાર્શ્નેય અધિક્ષક પોલીસ નક્સલ ઓપરેશન ગૌરવ રાય, નાયબ પોલીસ અધિક્ષક સુદીપ સરકાર, પોલીસ હેડક્વાર્ટરના નાયબ અધિક્ષક, તુલસી રામ લેકમ, એસટીએફ સીસી ઓમપ્રકાશ સેનની હાજરીમાં તેમણે આ રકમ આપવામાં આવી હતી.

બીજાપુરમાં નક્સલવાદીઓનું આત્મસમર્પણ: માડવી પોઝા વર્ષ 2011માં નક્સલવાદી સંગઠન તુમરેલ બાલ સંઘમમાં દાખલ થયો હતો. તેને 2011 થી 2015 સુધી મિટિંગ માટે ગ્રામીણોને ભેગા કરવા, ઇન્ફોર્મેશન ભેગી કરવાનું કામ કરતો હતો. 2016માં તેને DMKS ના સદસ્યનું કામ સોંપવામાં આવ્યું હતું. 2021 માં તો તે PAGA ના સદસ્ય તરીકે પણ કામ કરવા લાગ્યો હતો. માડવી મહેશ ઉર્ફે બુડુ વર્ષ 2015માં નક્સલવાદીઓના બાલ સંઘમાં દાખલ થયો હતો. વર્ષ 2015 થી 2016 સુધી તેમાં કામ કર્યું. વર્ષ 2017માં CNM સભ્યનું કામ આપવામાં આવ્યું હતું. વર્ષ 2021માં મિલિશિયાને કંપનીમાં કામ કરવા લાગ્યો હતો.

પોઝા અને માડવી મહેશ ત્રણ મોટી નક્સલવાદી ઘટનાઓમાં સામેલ હતા:

વર્ષ 2022માં પુટકેલ-પોલમપલ્લી વચ્ચે ઓચિંતો પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસના અધિકારીઓ શહીદ થયા હતા, જ્યારે 1 જવાન ઘાયલ થયો હતો. વર્ષ 2022માં 5 બાઇક લૂંટ અને 1 બાઇક આગચંપી કરવામાં આવી હતી. સુકમામાં નવા કેમ્પ એલમાગુંડા પર હુમલામાં સામેલ હતો. ચિન્નાગેલુરની મધ્યમાં પહાડી ખાડી પાસે પોલીસ પર હુમલો કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.