ETV Bharat / bharat

Encounter in Jammu Kashmir: જમ્મુ-કાશ્મીર ત્રાલમાં પોલીસે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર કર્યા - જમ્મુ-કાશ્મીર ત્રાલમાં

એન્કાઉન્ટરની પુષ્ટિ કરતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એન્કાઉન્ટર (Encounter in Jammu-Kashmir) ત્રાલના (પુલવામા) હરદુમીર ગામમાં શરૂ થયું હતું. દક્ષિણ કાશ્મીરમાં 14 કલાકના ગાળામાં આ બીજું એન્કાઉન્ટર છે.

Encounter in Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીર ત્રાલમાં પોલીસે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર કર્યા

author img

By

Published : Dec 25, 2021, 5:39 PM IST

Updated : Dec 25, 2021, 6:34 PM IST

શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર): લગભગ 14 કલાકની અંદર દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બીજી અથડામણ (Encounter in Jammu-Kashmir) નોંધાઈ છે. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા (two terrorist killed) ગયા છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.

પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમ

આ બાબતે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન (search operation in kashmir) શરૂ કર્યું હતું. આ બાદ આતંકવાદીઓએ સૈનિકો પર હુમલો કર્યો, જે બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી. જેમાં 2 આંતકવાદિઓને ઠાર મારવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Jammu Kashmir: પુલવામાં એન્કાઉન્ટરમાં હિજબુલ મુજાહિદીન નામનાં આતંકી ઠાર

આ પણ વાંચો: Terrorists Attack in Srinagar: કાશ્મીરમાં સુરક્ષા દળની બસ પર આતંકી હુમલામાં 2 પોલીસ જવાન શહીદ

Last Updated : Dec 25, 2021, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.