ETV Bharat / bharat

એમ્બ્યુલન્સની મદદે આવ્યો ટ્રાફિક પોલીસકર્મી, 2 કિમી દોડ લગાવી ટ્રાફિક દુર કરતો જૂઓ વીડિયો...

એક ટ્રાફિક પોલીસકર્મીનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસકર્મીએ એમ્બ્યુલન્સ માટે રસ્તો પરનો ટ્રાફિક દુર કરવા માટે 2 કિમી લાંબી દોડ લગાવી હતી.

ટ્રાફિક પોલીસકર્મી
ટ્રાફિક પોલીસકર્મી
author img

By

Published : Nov 6, 2020, 12:13 PM IST

  • એમ્બ્યુલન્સની મદદે આવ્યો ટ્રાફિક પોલીસકર્મી
  • પોલીસકર્મીએ ટ્રાફિક દુર કરવા માટે 2 કિલોમીટરની દોડ લગાવી
  • સોશિયલ મીડિયા પર પોલીસકર્મીની પ્રશંસા

હૈદરાબાદ: એક ટ્રાફિક પોલીસનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસકર્મીએ એમ્બ્યુલન્સ માટે રસ્તા પરનો ટ્રાફિક દુર કરવા માટે 2 કિલોમીટરની દોડ લગાવી હતી. હવે સોશિયલ મીડિયા પર પોલીસકર્મીની પ્રશંસા થઈ રહી છે.

પોલીસકર્મીએ ટ્રાફિક દુર કરવા માટે 2 કિલોમીટરની દોડ લગાવી

આપને જણાવી દઈએ તો બીમાર દર્દીને સારવાર માટે લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ માટે રસ્તા પરનો ટ્રાફિક દુર કરવા પોલીસકર્મીએ દોડ લગાવી હતી. એમ્બ્યુલન્સ હૈદરાબાદના એબિડ્સથી કોટી તરફ જઈ રહી હતી. તે દરમિયાન એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી. ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલની ઓળખ બાબાજીના રુપમાં થઈ છે.

એમ્બ્યુલન્સને કોઈ મુશ્કેલી ન પડી

સોશિયલ મીડિયા પર પોલીસકર્મીની પ્રશંસા થઈ રહી છે કે, એમ્બ્યુલન્સને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રસ્તા પર દોડ લગાવી હતી. પોલીસ કમિશ્નર અનિલ કુમારે વીડિયો ટ્વિટ કરી બાબાજીની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે, હૈદરાબાદ ટ્રાફિક પોલીસકર્મી બાબાજીએ એમ્યુલન્સ માટે રસ્તા પરનો ટ્રાફિક દુર કર્યો હતો. HTP નાગરિકની સેવામાં "આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરા પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું કે, હૈદરાબાદ પોલીસકર્મી એમ્બ્યુલન્સની મદદ માટે 2 કિલોમીટરની દોડ. આશા છે કે, દર્દી સાજો થશે.# સમર્પણ અને સેવા માટે #IndiaSalutesYou."

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.