ગઈકાલના એ સમાચાર જે તમે જરૂર વાંચવા ઈચ્છશો
1) આમ આદમી પાર્ટી એ વઘુ 12 ઉમેદવારના નામ જાહેર કર્યા,
સુરત આમ આદમી પાર્ટી તરફથી આગામી વિધાનસભા 2022ની ચૂંટણી માટે વધુ 12 નામની જાહેરાત કરી દીધી છે. જેમાં ભૂજથી લઈને ઝાલોદ સુધીના પંથકના જુદા જુદા લોકોના નામ જાહેર કરાયા છે. Click here
2) દિવાળી પહેલા પ્રાથમિક વિભાગના શિક્ષકોને રાહત, ટ્રાંસફર અંગે નિર્ણય
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના પ્રાથમિક વિભાગના શિક્ષકો માટે સારા વાવડ છે. દિવાળી પહેલા શિક્ષકો માટે સારા વાવડ આવ્યા છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શાળા વિભાગના શિક્ષકો માટે રાજ્ય સરકારે મોટો અને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષકોની ટ્રાંસફર કરવા માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. click here
3) ભારતીય સેનાનું વર્ચસ્વ ડિફેન્સ એક્સપો જોવા હમણા બુકિંગ કરો
અમદાવાદમાં યોજાનાર ડિફેન્સ એક્સપો તેમજ એર શો જોવા માટે ઈ-ટિકિટ ફરજિયાત કરવામાં આવી છે, પરંતુ તેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં. Click here
4) 24 વર્ષના લાંબા ગાળા બાદ એવુ બનશે, ગાંધી ના હોય વિરોધપક્ષના વડા
કોંગ્રેસ બિન-ગાંધી વડાને ચૂંટશે પરંતુ પક્ષ માને છે કે, જે પણ જીતશે, તે ભવ્ય પાર્ટીમાં રાહુલ ગાંધીમાં એક નેતા હશે અને એક પ્રમુખ હશે જે સંગઠનાત્મક મુદ્દાઓ અને સંચાલનની સંભાળ રાખશે, ETV ભારતના અમિત અગ્નિહોત્રીના અહેવાલમાં જણાવાયું છે. Click here
5) અમેરિકન અખબારે કર્યો પીએમ મોદીનો વિરોધ, કંચન ગુપ્તાએ ષડયંત્ર ગણાવ્યું કહ્યું...
અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં મોદી સરકાર વિરુદ્ધ એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ જાહેરાત એવા સમયે પ્રકાશિત કરવામાં આવી છે જ્યારે ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અમેરિકાના પ્રવાસે છે. જેમાં ભારતની નકારાત્મક છબી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકારે આ જાહેરાત પર નિશાન સાધ્યું છે. તેણે તેને ભારતની સાર્વભૌમત્વ પર હુમલો ગણાવ્યો હતો. click here
સિતારા
'સાલર'નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ, પ્રભાસે પૃથ્વીરાજ સુકુમારનને જન્મદિવસની પાઠવી શુભેચ્છા
પૃથ્વીરાજ સુકુમારનની આગામી ફિલ્મ સાલારનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. અભિનેતાને પ્રભાસ અને બહુપ્રતિક્ષિત ફિલ્મના નિર્માતાઓએ તેના જન્મદિવસ પર નવા દેખાવ સાથે શુભેચ્છા પાઠવી છે. Click here