- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..
યાસીન મલિકને આજીવન કેદની સજા
હત્યા અને ટેરર ફંડિંગ કેસમાં દોષિત (Yasin Malik terror funding case) યાસીન મલિકને કડક સુરક્ષા વચ્ચે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે યાસીન મલિકની સજાની મુદત પર ચુકાદો અનામત રાખ્યો છે. આખરે આજીવન કેદની સજાનું એલાન થયુ છે. Click Here
માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ આ સ્માર્ટફોનનો કરે છે ઉપયોગ
માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે(MICROSOFT FOUNDER BILL GATES) જણાવ્યું કે તેઓ કયા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ગેટ્સ એન્ડ્રોઇડ ડિવાઇસનો ઉપયોગ કરે(BILL GATES USES SAMSUNG GALAXY Z FOLD 3) છે તે આશ્ચર્યજનક નથી. Click Here
ટેક્સાસની શાળાના ગોળીબારમાં સીધા જો બિડેને થયા ઈન્વોલ્વ, કહ્યું કે..
ટેક્સાસની સ્કૂલમાં ફાયરિંગમાં 19 બાળકો સહિત 21 લોકોના મોત (Texas school massacre ) થયા છે. જો કે, હુમલાખોર પણ માર્યો ગયો છે, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે 'હું થાકી ગયો છું, આપણે પગલાં લેવા પડશે'. Click Here
ગુજરાતમાં 3 દિવસ પવન ફૂકાવાની સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનનો (Cyclonic circulation in Rajasthan)ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ(Rainfall forecast in Gujarat ) પડવાની શક્યતા છે. Click Here
Gujarat Assembly Election 2022 : કોંગ્રેસના ચૂંટણી મિશનમાં રાહુલ સાથે મુખ્ય ભૂમિકા નિભાવશે આ નેતા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022 ) કોંગ્રેસને વધુ બેઠકો જીતાડવા (Congress election mission ) માટે કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રિયંકા ગાંધીને તમામ તાકાત લગાવી દેવા સૂચના આપી છે. ગુજરાત કોંગ્રેસની કમાન હવે રાહુલની સાથે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Gujarat Election Tour) પણ પોતાના હાથમાં લેશે. તેઓ ગુજરાતની જનતા વચ્ચે જવા તમામ આયોજનો કરશે. Click Here
વાળમાં ગજરો, કાનમાં બુટ્ટી પહેરી જેકલીન ફર્નાન્ડિઝે દેખાડ્યો દેશી લૂક, ફોટો પરથી નજર નહી હટે
પોતાની બોલ્ડ તસવીરોથી ચર્ચામાં રહેનારી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પોતાના દેસી લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. જુઓ ફોટા Click Here
સાવજને સળી કરવી ભારે પડી: સિંહે ઝૂકીપરની આંગળી જ ફાડી નાખી, જૂઓ વીડિયો..
જમૈકન પ્રાણીસંગ્રહાલયમાં એક સિંહને ઝૂકીપર (Jamaica Zoo Lion Video) દ્વાપા આંગળી કરવી ભારે પડે છે, કારણ કે સિંહ તેની આંગળી જ ફાડી ખાય છે. આ ઘટના સેન્ટ એલિઝાબેથ જમૈકાના જમૈકા ઝૂમાં બની હતી. વાયરલ વીડિયો (Jamaica Zoo Viral Video)માં ઝૂકીપર વિડિયોની શરૂઆતમાં જાનવરને ચીડતા, તેને ઉશ્કેરતા અને પાંજરામાંથી આંગળીઓ મારતા જોઈ શકાય છે. સિંહ તેની તરફ ગર્જના કરે છે અને તેના દાંત બતાવે છે તેમ છતાં, માણસ પાંજરાની અંદર આગળ કરવાનું ચાલુ રાખે છે. પછી સિંહ માણસની આંગળી પર તેના જડબાંથી પકડ હનાવે છે, તે તેની પકડમાંથી પોતાને મુક્ત કરે તે પહેલાં તેની આંગળી ફાડી નાખે છે. Click Here