ETV Bharat / bharat

Top News: LRD લેખિત પરીક્ષા માટે આજે કોલ લેટર ઓનલાઇન થશે ઇસ્યુ, રાજ્યાના તબિબો આજથી ઉતરશે હડતાળ પર.આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Apr 4, 2022, 4:00 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમા...

top news:  LRD લેખિત પરીક્ષા માટે આજે કોલ લેટર ઓનલાઇન થશે ઇસ્યુ,કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત યાત્રા થઇ પુર્ણ, 'મિશન ગુજરાત 2022'ની બ્લ્યુ પ્રિન્ટ કરી તૈયારઆ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

1) LRD Written Exam 2022 : LRD લેખિત પરીક્ષા માટે આજે કોલ લેટર ઓનલાઇન થશે ઇસ્યુ

લોકરક્ષક દળની 10 એપ્રિલના રોજ લેખિત પરીક્ષાની (LRD Written Exam 2022) જાહેરાત કરવામાં આવી છે. લેખિત પરીક્ષાને લઈને ઉમેદવારો આજથી કોલ લેટર (LRD Exam Call Letter) ડાઉનલોડ કરી શકશે. કેટલા ઉમેદવારો પરીક્ષા આપશે જુઓ...Click Here

2) રાજ્યના તબિબો આજથી હડતાળ પર ઊતરશે

રાજ્યમાં આજથી 10,000 જેટલા તબિબો ઉતરશે હડતાળ પર.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત યાત્રા થઇ પુર્ણ, 'મિશન ગુજરાત 2022'ની બ્લ્યુ પ્રિન્ટ કરી તૈયાર

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુજરાતની બે દિવસની મુલાકાતે(Chief Minister of Delhi and Punjab visit Gujarat) આવ્યા હતા. જ્યાં તેઓએ 'મિશન ગુજરાત 2022'ની(Gujarat Assembly Election 2022) બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી બે દિવસીય મુલાકાતમાં રોડ-શો(road show of the Aadmi Party) અને ગાંધી આશ્રમ અને સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લીધી હતી.Click Here

2) New Policy for Teachers : શિક્ષણપ્રધાને શિક્ષકોના પડતર પ્રશ્નો તેમજ શિક્ષકો માટેની નવી નીતિની કરી જાહેરાત, જાણો શું છે નવી નીતિ...

ભાવનગર ખાતે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી(Education Minister Jitu Waghani) દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો તેમજ શિક્ષકો માટેની નવી નીતિની જાહેરાત કરવામાં આવી(announced new policy for teachers) છે. વિદ્યાર્થીઓના શિક્ષણનું હિત, શિક્ષકોનું હિત તથા વહીવટીતંત્રનું હિત જળવાય તે માટે રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીઓના નિયમો(Rules for transfer of head teachers) સંદર્ભે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે જેનો અંદાજે બે લાખથી વધુ શિક્ષકોને લાભ થશે.Click Here

3) Indian fishermen arrested: શ્રીલંકન નેવીએ 12 ભારતીય માછીમારોનું કર્યું અપહરણ

શ્રીલંકન નેવીએ તમિલનાડુમાંથી 12 માછીમારોની ધરપકડ (Indian fishermen arrested) કરી છે, આ માછીમારો તેમની જળસીમામાં માછીમારી કરતા હતા. રામનાથપુરમના સાંસદ કે.નવસ કાની (Ramanathapuram MP K. Nawas Kani) એ આ મુદ્દો વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવ્યો છે.Click Here

4) આકાશમાં રહસ્યમય પ્રકાશનો થયો ખુલાસો, વૈજ્ઞાનિકોએ કરી પુષ્ટિ

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં શનિવારે આકાશમાં જોવા મળેલી રહસ્યમયી રોશનીનો તાગ મળી ગયો છે. વૈજ્ઞાનિકોએ તેને ઉપગ્રહ ગણાવ્યો ( BURNT SATELLITE FOUND IN MAHARASHTRA) છે. રિપોર્ટ જુઓ...Click Here

  • સાયન્સ/ટેક

1) 'લીમડો કેન્સર સહિત અનેક રોગોનુ કરે છે નિવારણ, જાણો ફાયદા

BHU (Banaras Hindu University) દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, લીમડો કેન્સર સામે લડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તે હેમેટોલોજીકલ મેલીગ્નન્સીની સારવારમાં સંભવિત દવા તરીકે નિમ્બોલાઈડના ઉપયોગ પર પણ ભાર મૂકે છે.Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.