ETV Bharat / bharat

Top News: World Poetry Day 2022 આજે વિશ્વ કવિતા દિવસ, રશિયન સેનાએ ફરી કિંજલ મિસાઈલ છોડી, 400 શરણાર્થીઓ સાથેની શાળા પર હુમલો.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - Y security to karnataka judges

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સુખીભવ: વાંચો માત્ર એક ક્લિકમા...

top news: આજે વિશ્વ કવિતા દિવસ, રશિયન સેનાએ ફરી કિંજલ મિસાઈલ છોડી, 400 શરણાર્થીઓ સાથેની શાળા પર હુમલો.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Mar 21, 2022, 3:00 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

1) World Poetry Day 2022 આજે વિશ્વ કવિતા દિવસ

કવિતા લોકો અને વિશ્વને જોવાની રીત બદલી શકે છે, અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે અને લોકો વચ્ચેના બંધનને સુધારી શકે છે અને એકબીજા સાથે સુમેળ બનાવી શકે છે. જો કે, ઘણા લોકો માટે, તકનીકી અને કલા અને સૌંદર્યને અભિવ્યક્ત કરવાની વધુ અદ્યતન રીતોથી ભરેલી દુનિયામાં કવિતાને મૃત્યુ પામતી કલા માનવામાં આવે છે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) HEAD CLERK EXAMINATION: આજે યોજાઈ હેડ ક્લાર્કની પરીક્ષા, સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમ ઉભો કરીને પેપર ડિસ્ટ્રીબ્યુટ કરાયા

આજે ગૌણ સેવા પસંદગી દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં (HEAD CLERK EXAMINATION) આવી હતી. ગુજરાતના 07 જિલ્લામાં 700 થી વધુ સેન્ટરો પર આ પરીક્ષા યોજાઈ હતી.Click Here

2) ઘર ઘરના પક્ષીને બચાવવા માટે ઉજવાઈ છે 'વિશ્વ ચકલી દિવસ'

દર વર્ષે 20મી માર્ચને 'વિશ્વ ચકલી દિવસ' (World Sparrow Day) તરીકે ઉજવવામાં આવે છે. ચકલીની લુપ્ત થઈ રહેલી પ્રજાતીને બચાવવા માટે આજે સમગ્ર વિશ્વના દેશો 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરી રહ્યું છે.Click Here

3) ફિલ્મ RRRના પ્રમોશન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોચ્યાં જુનિયર NTR, રામચરણ અને એસએસ રાજામૌલી

બેંગલુરુ, હૈદરાબાદ અને દુબઈ પછી, દિગ્દર્શક એસએસ રાજામૌલી, અને અભિનેતા જુનિયર એનટીઆર અને રામ ચરણે બરોડામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી. RRR ભારતમાં આ સ્મારકની મુલાકાત લેનારી પ્રથમ ફિલ્મ બની છે. RRR ટીમ આ ફિલ્મના પ્રચાર માટે દેશવ્યાપી પ્રવાસ પર છે.Click Here

4) Ukraine Russia conflict : રશિયન સેનાએ ફરી કિંજલ મિસાઈલ છોડી, 400 શરણાર્થીઓ સાથેની શાળા પર હુમલો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુને વધુ ભયાનક બની (Ukraine Russia conflict) રહ્યું છે. યુક્રેનમાં પ્રથમ વખત હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કરીને પોતાના દારૂગોળાને નષ્ટ કરનાર રશિયન સેનાએ ફરી એકવાર લાંબા અંતરની હાઈપરસોનિક અને ક્રુઝ મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. યુક્રેનિયન અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે, રશિયન દળોએ યુદ્ધગ્રસ્ત મેરીયુપોલમાં (School bombed in Ukraine city) એક શાળા પર બોમ્બમારો કર્યો છે.Click Here

5) karnataka hijab row : હાઈકોર્ટના ન્યાયાધીશોને Y કેટેગરીની સુરક્ષા, ધમકી આપવા બદલ 2ની ધરપકડ

કર્ણાટકનો હિજાબ વિવાદ ચર્ચામાં છે. તાજા ઘટનાક્રમમાં હાઈકોર્ટના જજોને ધમકી આપવાનો મામલો (Y security to karnataka judges) સામે આવ્યો છે. આ દરમિયાન કર્ણાટક સરકારે હિજાબ પર ચુકાદો આપનારા જજોને 'y' કેટેગરીની સુરક્ષા (karnataka hijab row) પૂરી પાડી છે.Click Here

  • નિષ્ણાંતોના મતે

1) પાકિસ્તાન અવિશ્વાસ પ્રસ્તાવ: એક અજેય યુદ્ધ લડી રહ્યા છે પીએમ ઈમરાન ખાન

પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય અસ્થિરતા વધવાની આશંકા છે. વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષી દળોના અવિશ્વાસ પ્રસ્તાવ (pak no confidence motion ) વચ્ચે તેમની પોતાની પાર્ટી- પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)માં પણ બળવાના અહેવાલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 20થી વધુ સાંસદોએ ઈમરાન વિરુદ્ધ વિદ્રોહી વલણ અપનાવ્યું છે. કેટલાક સાંસદોને નોટિસ મોકલવામાં આવી હોવાના અહેવાલો પણ છે. પાકિસ્તાનના એક વિશ્લેષકનું માનવું છે કે, ઈમરાન ખાન એવી લડાઈ લડી રહ્યા છે જે જીતી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનના 19માં પીએમ ઈમરાન ખાનના ભવિષ્ય પર સસ્પેન્સ યથાવત છે.Click Here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.