ETV Bharat / bharat

top news: Womens World Cup 2022: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જામશે ખરાખરીની જંગ, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે યોગેન્દ્ર દેસાઈની નિમણૂક..આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Mar 19, 2022, 4:01 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સુખીભવ: વાંચો માત્ર એક ક્લિકમા...

top news: Womens World Cup 2022: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જામશે ખરાખરીની જંગ, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે યોગેન્દ્ર દેસાઈની નિમણૂક..આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
top news: Womens World Cup 2022: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જામશે ખરાખરીની જંગ, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે યોગેન્દ્ર દેસાઈની નિમણૂક..આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

1) Womens World Cup 2022: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જામશે ખરાખરીની જંગ

ભારત, જેણે અત્યાર સુધી તેમના ઉતાર-ચઢાવનો સામનો કર્યો (Womens World Cup 2022) છે, જો તેઓ મહિલા વિશ્વ કપમાં તેમના અભિયાનને પાટા પર લાવવા માંગતા હોય તો, આજે મજબૂત ઑસ્ટ્રેલિયન ટીમ સામે રમતના દરેક વિભાગમાં સારો દેખાવ કરવો પડશે.Click Here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1)Somnath Trust Secretory: સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે યોગેન્દ્ર દેસાઈની નિમણૂક

મુખ્યપ્રધાન કાર્યાલયમાં સીએમઓ ઓફિસમાં કામ કરતા ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી યોગેન્દ્ર દેસાઈની સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. યોગેન્દ્ર દેસાઈ આગામી સમયમાં સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી (Somnath Trust Secretory) તરીકેનો કાર્યભાર સંભાળીને વિધિવત રીતે સોમનાથ ટ્રસ્ટમાં જોડાશે.Click Here

2) ફાગણ માસ અને ધૂળેટીનો તહેવાર લેખકો, કવિઓની રચનાઓ માટે સુંદર સમન્વય બનતો હોય છે

ફાગણ માસમાં કવિઓની (Poets in Phagan Mass) કલમો જાણો મખમલ જેમ ચાલતી હોય છે. કવિઓ, સાહિત્યકારો તેમજ લેખકો માટે ફાગણ માસ ખુબ મહત્વ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ ફાગણ માસ (Dhuleti Festival 2022) યુવાનથી લઈને કવિઓ માટે શું ખુબસુરત હોય છે.Click Here

3) JK Police busted a terror module : પુલવામામાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 6 આતંકીઓની ધરપકડ

જમ્મુ અને કાશ્મીર પોલીસે પુલવામામાં એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને લશ્કર સાથે સંકળાયેલા છ આતંકવાદીઓની ધરપકડ (JK Police arrests 6 terrorist in Pulwama) કરી છે.Click Here

4) ISKCON temple vandalised in bangladesh: બાંગ્લાદેશમાં ઈસ્કોન રાધાકાંતા મંદિરમાં તોડફોડ

બાંગ્લાદેશમાં ઈસ્કોન રાધાકાંતા મંદિરમાં તોડફોડના સમાચાર સામે (ISKCON temple vandalised in bangladesh) આવ્યા છે. આ પહેલા ઓક્ટોબર 2021માં પણ બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક (dhaka iskon radhakanta temple vandalised) તણાવના સમાચાર સામે આવ્યા હતા. ગયા વર્ષની હિંસામાં પણ ઘણા લોકોના મોત થયા હતા.Click Here

5) War 23st Day : યુક્રેન માટે ભારત માનવતાવાદી સહાય માટે આગળ આવ્યું

આજે યુદ્ધનો 23મો દિવસ (23st day of the Russia Ukraine war) છે. યુક્રેનના મેરેફામાં એક શાળા, કોમ્યુનિટી સેન્ટર પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં 21 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, કિવમાં રહેણાંક મકાન પર રશિયન રોકેટ હુમલામાં (Ukraine Russia invasion) યુક્રેનિયન અભિનેત્રી ઓક્સાના શ્વેટ્સનું મૃત્યુ થયું છે. G-7એ યુક્રેન પર રશિયાના (Russia Ukraine war) "અંધાધૂંધ હુમલા"ની નિંદા કરી છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રની આપાતકાલીન બેઠકમાં ભારતે કહ્યું કે, યુક્રેનમાં ગંભીર માનવતાવાદી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, તેના અનુસંધાનમાં ભારત આગામી દિવસોમાં વધુ પુરવઠો મોકલવાની પ્રક્રિયામાં છે.Click Here

  • સુખીભવ:

1) Holi 2022: હૃદય અને દિમાગને તાજગી પ્રદાન કરે છે હોળી

હોળી (Holi 2022) એ ઉત્સાહ, આનંદ અને સામાજિક મેળાવડાનો તહેવાર છે. રંગો, થંડાઈ, ગુજિયાનો સ્વાદ આ તહેવારને વધુ રંગિન બનાવે છે, પરંતુ આ ઉલ્લાસ મુશ્કેલીમાં ન ફેરવાય તે માટે હોળી રમતી વખતે કેટલીક સાવચેતી રાખવી (How To play Holi safly) જરૂરી છે.Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.