ETV Bharat / bharat

top news:આજે ઘૂળેટીનો તહેવાર: રંગોનુ અનેરૂં પર્વ એટલે ધૂળેટી,ધોરણ 1થી અંગ્રેજી ધોરણ 6થી ભાગવત ગીતાના પાઠ ભણાવાશે, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સુખીભવ: વાંચો માત્ર એક ક્લિકમા...

top news:આજે ઘૂળેટીનો તહેવાર: રંગોનુ અનેરૂં પર્વ એટલે ધૂળેટી,ધોરણ 1થી અંગ્રેજી ધોરણ 6થી ભાગવત ગીતાના પાઠ ભણાવાશે, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
top news:આજે ઘૂળેટીનો તહેવાર: રંગોનુ અનેરૂં પર્વ એટલે ધૂળેટી,ધોરણ 1થી અંગ્રેજી ધોરણ 6થી ભાગવત ગીતાના પાઠ ભણાવાશે, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
author img

By

Published : Mar 18, 2022, 4:01 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

1) આજે ઘૂળેટીનો તહેવાર: રંગોનુ અનેરૂં પર્વ એટલે ધૂળેટી

કોરોના કાળના 2 વર્ષ નીકળી ગયા બાદ હવે લોકો બહાર નીકળતા થયા છે અને હોળી ધુળેટીના તહેવાર ઉમંગભેર ઉજવે છે. ધુળેટી રંગોનો ત્યોહાર છે ત્યારે આજે લોકો અલગઅલગ રીતે આ તહેવાર ઉજવતા હોય છે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) Gujarat Assembly 2022 : ધોરણ 1થી અંગ્રેજી ધોરણ 6થી ભાગવત ગીતાના પાઠ ભણાવાશે

હવે આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય આવશે અને સાથે ધોરણ 6થી ભાગવત ગીતાનો વિષય પણ ઉમેરવામાં(Bhagwad Geeta subject added) આવશે. જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ધોરણ 5 થી ગુજરાતી ભાષાના પુસ્તકોમાં અંગ્રેજી ભાષાનો પણ સામાન્ય ઉપયોગ કરવામાં આવશે જેથી આગામી સમયમાં ગુજરાતી માધ્યમના બાળકોને અંગ્રેજી terminology સમજી શકે.Click Here

2) CM ભગવંત માનની જાહેરાત, પંજાબમાં વોટ્સએપ પર થશે ભ્રષ્ટાચારની ફરિયાદ

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને (Bhagwant mann big announcement) કહ્યું છે કે, રાજ્યમાં ભ્રષ્ટાચારની ફરિયાદ વોટ્સએપ પર કરી શકાય છે. અગાઉ, વિધાનસભામાં શપથ લેતા પહેલા, તેમણે કહ્યું હતું કે, '...આજે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવશે..., હું થોડીવારમાં તેની જાહેરાત કરીશ.'Click Here

3) પંજાબના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ લીધા શપથ, લગાવ્યા 'ઇન્કલાબ ઝિંદાબાદ'ના નારા

પંજાબ વિધાનસભા સત્રના પહેલા દિવસે (Session of Punjab Vidhan Sabha) ગુરુવારે પંજાબના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધા. પ્રોટેમ સ્પીકર ડૉ. ઈન્દરબીર સિંહ નિજ્જરે ધારાસભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા (oath of new MLAs in punjab) હતા. શપથ દરમિયાન ધારાસભ્યોએ ગૃહમાં ઈન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.Click Here

4)ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFને મોટી સફળતા, 40 સોનાના બિસ્કિટ કર્યા જપ્ત

સીમા સુરક્ષા દળ (BSF)ને સોનાની દાણચોરી સામે મોટી સફળતા મળી છે. પશ્ચિમ બંગાળ સાથેની બાંગ્લાદેશ સરહદેથી 40 સોનાના બિસ્કિટ (BSF seizes gold at Indo Bangladesh border) જપ્ત કરવામાં આવ્યા છે.Click Here

  • નિષ્ણાંતોના મતે

1) EXPLAINER : કોર ફુગાવો ઊંચો રહેવાની ધારણા

સિન્હાનું કહ્યું કે, ત્રણ પરિબળોને કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે ખાદ્યતેલો નજીકના ભવિષ્યમાં ઊંચા સ્તરે રહેવાની ધારણા છે. પ્રથમ, પામ તેલના મુખ્ય સપ્લાયર ઇન્ડોનેશિયાએ નિકાસ પર નિયંત્રણો લાદ્યા છે. બીજું, અન્ય મુખ્ય બ્રાઝિલિયન સપ્લાયર પાસે શુષ્ક હવામાન છે.Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.