- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Gujarat Assembly 2022: મહિલા ધારાસભ્યોને 1.25 કરોડની વધુ ગ્રાન્ટ મળશે, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
મહિલા દિવસ (Women’s Day 2022) નિમિત્તે મહિલા ધારાસભ્યોને 1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી હતી. મહિલા ધારાસભ્યો પોતાના વિસ્તારમાં વધુ સારો વિકાસ કરી શકે એ માટે આ જાહેરાત કરવામાં આવી છે તેવું CMએ જણાવ્યું હતું.Click Here
2) Bogus certificate scam: MPHWની ભરતીમાં બોગસ સર્ટીફિકેટ કૌભાંડ
MPHWમાં બોગસ સર્ટિફિકેટ (Certificate of MPHW)કૌભાંડ. રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી 70 હજાર રૂપિયા આપીને સર્ટિફિકેટ (Bogus certificate scam)લેવામાં આવ્યા. ગુજરાત બહારની રાજસ્થાન,ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ,બિહાર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ જેવા રાજયોમાંથી 70 હજાર રૂપિયા આપીને બોગસ સર્ટિફિકેટ લાવવામાં આવે છે. આ કામ કરવાવાળા એજન્ટો જ્યારે પણ ભરતી નજીક આવે ત્યારે જ સક્રિય થાય છે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો..Click Here
3) સરકારનો મોટો નિર્ણય, 27 માર્ચથી ફરી શરૂ થશે ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ
સરકારે 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ (International commercial flight services) ફરી શરૂ કરવાનો નિર્ણય (Decision to resume flight services) લીધો છે. કોરોનાના ઘટતા કેસો બાદ સરકારે આ નિર્ણય લીધો છે..Click Here
4) Khel Mahakumbh 2022: 12 માર્ચના PM મોદી કરાવશે શરૂઆત, હર્ષ સંઘવીએ કહ્યું ગામેગામ 'કબડ્ડી કબડ્ડી કબડ્ડી, ખો ખો ખો અને મોદી મોદી મોદી'ના સૂત્રોચ્ચાર
PM મોદી 12 માર્ચના અમદાવાદમાં ખેલ મહાકુંભ (Khel Mahakumbh 2022)ની શરૂઆત કરાવશે. ખેલ મહાકુંભની તૈયારીઓને લઇને રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે ગામેગામ કબડ્ડી કબડ્ડી કબડ્ડી ખો ખો ખો અને મોદી મોદી મોદીના સૂત્રોચ્ચાર સંભળાય છે. ખેલ મહાકુંભ 2022 માટે 41 લાખ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે..Click Here
- સુખીભવ:
1) International Womens Day 2022: ભારતમાં પ્રજનન દરમાં ઘટાડો એ ચિંતાનો વિષય
દેશમાં પ્રજનન દર (TFR) ઝડપથી ઘટ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં જાણવા મળ્યું (Total Fertility Rate) છે કે, 2015-16માં 2.2ની સરખામણીમાં 2019-21માં મહિલા દીઠ બાળકોનો કુલ પ્રજનન દર 2.0 પર પહોંચી ગયો છે. AIIMSના તબીબોએ આ અંગે ચિંતા (INDIA FIGHTS WITH HIDDEN INFERTILITY) વ્યક્ત કરી છે..Click Here