- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..
1) આજે અમદાવાદનો 612મો નો જન્મદિવસ
આજે અમદાવાદ આખા વિશ્વમાં પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરીને વિશ્વમાં એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે, અને પોળો પણ એ અમદાવાદની ખાસ અલગ જગ્યા ધરાવે છે એટલું જ નહીં અમદાવાદ ના ત્રણ દરવાજા, કોટ વિસ્તાર, ભદ્રનો કિલ્લો, નગરની દેવી, આ બધા જ સ્થળો અમદાવાદને એક અલગ ઓળખ આપે છે. અમદાવાદની ખાણીપીણી હોય કે પછી હેરિટેજ હોય બધા માટે અમદાવાદ એક અલગ મિજાજ ધરાવતું શહેર છે.
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Russia Ukraine Crisis: યુક્રેનમાં ફસાયેલા લોકોને સરકાર પોતાના ખર્ચે લાવશે ભારત
યુક્રેનમાં ફસાયેલા ભારતીય (Russia Ukraine Crisis) નાગરિકો માટે ભારત સરકારે મોટી રાહતના સમાચાર આપ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે (Russia Ukraine Crisis) ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા પોતાના (GOVERNMENT TO BORNE THE COST OF FLIGHTS) નાગરિકોને બહાર કાઢવાની વ્યવસ્થા કરશે. Click Here
2) Ukraine Russia crisis : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી, ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો
રશિયા અને યુક્રેન (War between Russia and Ukraine) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi talks to Russian President Putin) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) સાથે વાત કરી હતી. આ દરમિયાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મતભેદો વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. મોદીએ ભારતીયોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ પહેલા કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની (Cabinet Committee on Security) બેઠક યોજાઈ હતી. બેઠકમાં વડાપ્રધાને સ્પષ્ટપણે કહ્યું છે કે સરકારની પ્રાથમિકતા યુક્રેનમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમને ભારત પરત લાવવાની છે. Click Here
3) રશિયા-યુક્રેન વિવાદનું સાચું કારણ શું છે ? જાણો, માત્ર એક ક્લિકમાં
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થશે તેવી (WAR BETWEEN RUSSIA AND UKRAINE) કોઈએ આગાહી કરી ન હતી. વિશ્વના અન્ય દેશો માની રહ્યા હતા કે, તણાવ ચોક્કસ વધશે, પરંતુ આખરે કંઈક એવી ફોર્મ્યુલા આવશે, જેના કારણે બધું સામાન્ય થઈ જશે. પરંતુ લોકોને હવે આશંકા છે કે, આ યુદ્ધ આપણને ત્રીજા વિશ્વ યુદ્ધ (World War III) તરફ ન ધકેલી દે. આવી સ્થિતિમાં, આ તણાવ કેવી રીતે શરૂ થયો અને તેની પાછળનું સાચું કારણ શું છે, તે જાણવું મહત્વપૂર્ણ છે. Click Here
4) Mahashivratri Melo 2022 : જૂનાગઢમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ
ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજા રોહણ કર્યા બાદ મહાશિવરાત્રી મેળાને (Mahashivratri Melo 2022) ખુલ્લો મુકવામાં આવ્યો છે. ગિરિ તળેટી શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓ અને ભાવિકોની હાજરીથી પાવન બનતી જોવા મળશે. Click Here
5) Delhi High Court: દિલ્હી હાઈકોર્ટને મળ્યા 4 નવા જજ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંધારણની કલમ 217ની કલમ (1) દ્વારા આપવામાં આવેલી (RAMNATH KOVIND APPOINTS 4 JUDICIAL OFFICERS) સત્તાનો ઉપયોગ કરીને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે 4 નવા ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરી છે. Click Here
સુખીભવ:
1) Badam Milk Benefits: જાણો બદામ અને દુધના સેવનથી થતા ફાયદા વિશે
બદામ દૂધ વિશે સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જતુ હોય છે. કારણ કે બદામદૂધ અત્યંત સ્વાદિષ્ટ અને ગુણકારક (Milk Nutrients) હોય છે. બદામ દૂઘ વિવિધ રીતે બનાવી શકાય છે. જે શરીરમાં એક નવી ઉર્જાનું સર્જન કરે છે અને વ્યકિતને આળસ કે સ્થૂળતાનો અનુભવ થતો નથી. જાણો બદામ દૂઘના ફાયદા (Badam Milk Benefits) વિશે... Click Here